Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદશ ટકાને સરલ અનુવાદ
(૪૧૭ આવતા અનેક સંઘ દ્વારા (તે અનશનની ખુશાલીમાં) કરાતા અપૂર્વ મત્સ વારંવાર જેવાથી, અનેક નગરલે કોએ પ્રારંભે નૃત્યકળાની કૌશલ્યતાથી થતી (પિતાની) ઘણી શોભા વારંવાર દેખવાથી, કેમલ સ્વરવાળા મૃદંગ-વિવિધ પ્રકારના ઝમકદાર સ્વરવાળી વાંસની વીણ-સુંદર ઢેલ વગેરે વાઈના સુખકારી ધવનિ સાંભળવાથી, અનેક વિવેકીજનોએ પરસ્પર સ્પધાથી પિતાની પ્રત્યે નિરંતર કરાતા અગણિત વસ્ત્ર-પુપમાળા વગેરેનાં સંસ્કાર, સન્માન, વંદનાદિ જેવાથી, સુવિહત ગીતાર્થ મુનિપ્રવર (પિતાને સંભળાવવા સારૂ) સિદ્ધાંત પ્રારંભે અને પુસ્તક વાચનાદિ કરે ઈત્યાદિ પ્રકારે પિતાનું બહુમાન ચાલુ રહેવાની ભાવના થવાથી અને વારંવાર એકઠા મળીને ઘણું અગ્રેસર એવા કુશળ ધનીક સાધર્મિકાવડે કરાતી પિતાના સદ્દગુણોની ઘણી પ્રશંસાઓ સાંભળવાથી મનમાં એમ ભાવના ભાવે કે-જે કે મેં અનશન સ્વીકાર્યું છે, છતાં પણ મારું આયુષ્ય દીર્ઘ થાય તે સારૂં' કે-જેથી મારી આવી માનપાનાદિ શોભા બની રહે. અણુસણમાં તે તે આલંબને જોઈને તેવી ભાવનાએ અધિક જીવવાની ઈચ્છા થાય તે બીજો અતિચાર છે.
ક માળાસાય–તેવા કોઈ કક ક્ષેત્રમાં કેઈએ અનશન કર્યું હોય અને તેથી પૂત પૂજા-સન્માનાદિના અભાવને લીધે અથવા ક્ષુધા વિગેરેથી પીડિત થયે છતે વિચારે કે-“(હજી મૃત્યુ થતું નથી કયારે મરીશ? જલદી મન થાય તો સારૂં” તો તે આ વ્રતમાં ચોથા અતિચાર છે. - ૧ જામમોશંસા થા–તેમાં શબ્દ અને રૂપ’ એ બંને કામ કહેવાય છે, અને ગંધ-રસ તથા સ્પર્શ’ એ ત્રણ ભાગ કહેવાય છે તે કામગની આશંસાને વ્યાપાર કરાય છે. જેમ કે-પરભવને વિષે મને રૂપ અને સૌભાગ્યાદિની પ્રાપ્તિ થાવ, એવી ભાવના થાય તે આ વ્રતમાં પાંચમો અતિચાર છે.
(સંલેખના વ્રતના તે પાંચ અતિચારોને શેયરૂપે જાણીને તે વ્રતમાં વર્તતા શ્રાવકને અનામેગે લાગી જવા પામે તે અતિચારેનું પ્રતિકમણ કરનાર શ્રાવક, મનથી એમ નક્કી કરે કે-) એ પાંચ પ્રકારની આકાંક્ષાઓને લીધે નીપજતા તે અતિચારો મને યાવત્ મરણના છેલ્લા શ્વાસે શ્વાસમાં પણ ન લાગવા પામે. આ અતિચારો આ લેખના વ્રતને આશ્રયીને તે અત્ર માત્ર ઉપલક્ષણથી જણાવેલ છે; માટે કંઈ પણ ધમનુષ્ઠાન માં આલોક અને પરલોકનાં સુખની આકાંક્ષા સર્વથા વજનીય સમજવી. સૂત્રમાં કહ્યું છે કે “ફોનpયાણ આવામાદ્રિનાથ = આલેકને અથે ધમનુષ્ઠાન આચરવું નહિ, પરલોકને અર્થે અનુષ્ઠાન આચરવું નહિ, યશકીર્તિ પ્રશંસાદિ માટે અનુષ્ઠાન આચરવું નહિ, (એટલું જ નહિ, પરંતુ) શ્રી જિનેધર દેવોએ જણાવેલા હેતુઓ સિવાય અન્ય કોઈપણ હેતુઓથી ધમનુષ્ઠાન આચરવું નહિ.” કહ્યું છે કે-“બાસા વિનિમુત્તરવ=મોક્ષમાં અને ભવમાં સર્વત્ર નિસ્પૃહ એવા ઉત્તમ મુનિ, સર્વ ધમનુને આશ સા રહિતપણે આચરે. / ૧ ” આરાધક ઉત્કૃષ્ટ હોય તે
૧ ચરિત્રવર x !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org