Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 520
________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૪૧૫ पिंडविसोही समिइ, भावण पडिमा अ इंदिअनिरोहो । पडिलेहण गुत्तिओ अभिग्गहा चेव करणं तु ॥१॥ અર્થ:-૪ પ્રકારે પિંડવિશુદ્ધિ, ૫ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ પ્રતિમા, ૫ ઈન્દ્રિયનિષેધ, ૨૫ પડિલેહણા, ૩ ગુપ્તિ અને ૪ પ્રકારના અભિગ્રહ મળીને એ ૭૦ ભેદે ક્રિયા છે. તે સર્વ ભેદની અનુક્રમે સમજણ આ પ્રમાણે - ૪ પ્રકારે પિંડવિશુદ્ધિા-આહાર, શય્યા, વસ્ત્ર અને પાત્ર એ ચાર અકલ્પનીય ત્યજીને કલ્પનીય લેવાં. ૫ સમિતિ -ઈ, ભાષા, એષણા, આદાનનિક્ષેપણ અને પારિકાપનિકા એ પાંચ સમિતિમાં સમ્યક્રવૃત્તિ. ૧૨ ભાવના-અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, સંસાર, અશુચિત્વ, વિવિધ લેકસ્વભાવ, આશ્રવ, સંવર, નિજેરા, ઉત્તમ ગુણવંતોના ગુણોનું વર્ણન અને જિનશાસનને વિષે બેધિની દુર્લભતા વગેરે સંબંધી ૧૨ ભાવના=ચિત્વન. ૧૨ પ્રતિમા –એકથી લઈ સાત સુધી કમે ‘એકમાસી, બે માસી, ત્રણ માસી, ચાર માસી, પાંચ માસી, છ માસી, સાત માસી,” આઠમી-નવમી અને દસમી સાત-સાત દિવસની, અગ્યારમી એક દિવસની અને બારમી એક રાત્રીની આ બારે પ્રતિમા સંબંધીને વિશેષ અધિકાર આવશ્યકસૂત્રની વૃત્તિ આદિથી જાણ. પ-પાંચ ઈન્દ્રિયનો નિરોધ. ૨૫ પ્રતિલેખના -૧ દષ્ટિપ્રતિલેખના, ૬ આંતરે આંતરે ૩-૩ મળી ૬ પ્રસ્ફોટક (પોડા) તથા ૯ આસ્ફાટક અને ૯ પ્રસ્ફોટક એટલે કે તે ત્રણ ત્રણ પ્રસ્ફટકને અંતરે અંતરે કરવામાં આવતા ત્રણ ત્રણ અક્ષટક (અખેડા) અને ત્રણ ત્રણ પ્રર્ફોટક (ખેડા) એ સર્વ મળીને મુહપત્તિની એ પચ્ચીશ પડિલેહણ છે, અને તે ગુરૂગમથી જાણવી. ૩ ગુપ્ત:-મન, વચન અને કાયાના અશુભ યોગનું ગોપન. ૪ અભિગ્રહ-દ્રવ્યને અભિગ્રહ, ક્ષેત્રને અભિગ્રહ, કાળથી અભિગ્રહ અને ભાવથી અભિગ્રહ | કૃતિ હળપત્તરી એ પ્રમાણે મુનિરાજમાં ૧૨ પ્રકારને તપ અને ૭૦ પ્રકારને સંયમ હોવા સાથે આ સિત્તેર પ્રકારે ક્રિયા પણ હોય છે. એવા મુનિ મહારાજને વિષે સંતે રાહુકાળ=માસુક (અચિત્ત) અને એષય (નિદોષ) આહારાદિ હોવા છતાં Íવમા ન જોકસંવિભાગ ન =દાન ન આપ્યું તે વિપરીતતાને હું નિર્દુ છું, અને ગહું છું. અહિં ચરણસિત્તરીમાં ૧૨ પ્રકારના તપને સમાવેશ હોવાં છતાં તે તપની વ્યાખ્યા “મૂળ ગાથામાં “તપ” પદ અલગ સ્થાપીને ” અલગ જણાવવામાં આવેલ છે, તે તપમાં નિકાચિત કર્મોને ય તોડવાનું સામર્થ્ય હોવાના કારણે ક્રિયાના તે સિત્તેર ભેદમાંય તપની પ્રાધાન્યતા= १ पढमा ७ बिआ ८ तइम ९४ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558