Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 521
________________ ૪૧૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રનો આદર્શ ટીકાને સરલ અનુવાદ વિશિષ્ટતા જણાવવા માટે છે. કહ્યું છે કે બાળ મા xxx uપણા વા નાસતા =પ્રતિ દમણુદિ પ્રાયશ્ચિતથી હર ન થાય તેવાં પૂર્વે શ્રીર્ણ=ગાઢ બંધનથી બાંધેલા નિકાચિત કર્મોને ભોગવ્યા વિના અથવા તપશ્ચયવડે ખપાવી નાખ્યા વિના મોક્ષ નથી” ( આ પાઠમાંના “તારા વા નોતરૂત્તા” પદથી નક્કી છે કે-શીર્ણ અને દુપ્રતિકાન્ત કર્યો પણ તપથી ક્ષય પામે છે.) એ પ્રમાણે બત્રીસમી ગાથાનો અર્થ સંપૂર્ણ. ૩૨ રૂતિ xxx શ્રાદ્ધप्रतिक्रमणसूत्रवृतौ द्वादशवताधिकारः ॥ संलेखना व्रतना ५ अतिचार અવતરણ –એ પ્રમાણે સમ્યકૃત્વ અને સમ્યક્ત્વમૂળ ૧૨ વ્રતનું સવરૂપ તથા તે દરેકના અતિચાર પ્રતિક્રમીને હવે આ તેત્રીસમી ગાથાદ્વારા સંલેખના (આયુષ્યના અંત સમીપે શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવા યોગ્ય અનશન) વ્રતના પાંચ અતિચાર પરિહરવાની ઈચ્છાએ તે અતિચાર ન લાગવા માટે પ્રાર્થના કરાય છે. इहलोए परलोए, जीविअमरणे अ आसंसपओगे॥ पंचविहो अइयारो, मा मज्झ हुज्ज मरणंते ॥ ३३ ॥ જાથા -ઈહલેક આશ સાગ, પરલોક આશ સાપ્રયોગ, જીવિત આશંસાપ્રગ, મરણ આશંસાપ્રયોગ અને “==”થી કામગ આશંસાપ્રગ: ( આ સંલેખનાવતને વિષે એ પાંચ પ્રકારના અતિચાર મહને મરણના અંતભાગમાંય ન હઃ ( અહિં અતિચારની નિંદા અને ગહને ગૌણ રાખી તે અતિચારો જ ન થવાની ભાવનાને મુખ્ય રાખેલ છે.) તેનો ભાવાર્થ-૨ રૂાશંસાયા:-(આ વ્રતને વિષે અતિચારો નહિ લાગવા દેવાના મને રથવાળા તે શ્રાવકને) અતિચારો લાગી જવા પામ્યા હોય અને તેથી તે શ્રાવક, તે અતિચારેનું પ્રતિક્રમણ કરે તેને આશ્રયીને કહેવાય છે કે-આ મનુષ્યલકને વિષે જે બાવાપ્રથા=અભિલાષને વ્યાપાર થવા પામેલ હોય; એટલે કે-મરણ બાદ આ મનુષ્યલોકમાં પર ભવને વિષે હું મનુષ્ય થઉં, રાજા થઉં અથવા શ્રેષ્ઠી થઉં” ઈત્યાદિ ઈચ્છારૂપ જે પ્રયોગવ્યાપાર થવા પામેલ હોય તે આ વ્રતને વિષે પ્રથમ અતિચાર છે. ૨ જાફરાબા -પરલેક એટલે દેવભવ વગેરે તેને આશ્રયીને “હું અહિંથી મરણ પામી દેવ થઉં અથવા ઈન્દ્ર થઉં” ઈત્યાદિ ઈચ્છારૂપ વ્યાપાર તે આ વ્રતને વિષે બીજે અતિચાર છે. રૂ નવિરાસાયો --અનશન કરેલ કેઈ શ્રાવકને ( જણાવાશે તે તે કારણે ) ચાલુ ભવમાં જ અધિક જીવવાની ઈચ્છારૂપ વ્યાપાર, તે આ વ્રતને વિષે ત્રીજો અતિચાર છે. અધિક જીવવા માટે હેતુઓ આ પ્રમાણે ધરાવે કે-“( પિતાનાં દર્શનાર્થે ) અનેક નગર અને ગામોથી ૧ દક્ષીણકમેન વિપાકેાદય તપશ્ચર્યાથી નાશ પામે છે, બાકી પ્રદેશાદ રહે, તે તો સહજ સાધ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558