Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ--વંદિત્તુસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ
"
:
૧૭ પ્રકારે સચ:- ૫ હિંસા આદિ આશ્રવાથી વિરમવું, પાંચ ઇન્દ્રિયને નિગ્રહ, ૪ ક્રોધાદિ ચાર કષાયને! જય અને ૩-મન-વચન-કાયાના મળી ત્રણ દંડની વિરતિ. ’એમ સત્તર પ્રકારે સંયમ સમજવું: અથવા “ પૃથ્વી, અપ્, તેઉ આદિ પાંચ સ્થાવરના સંયમ, ૩-એઇન્દ્રિયાદિ ત્રણ વિકલેન્દ્રિયના સંયમ, ૧ ૫ ચેંદ્રિયના સયમ, ૧ અજીવસયમ, ૧ પ્રેક્ષાસંયમ, ૧ ઉપેક્ષાસ યમ, ૧ પ્રમાજ ના સંયમ, ૧ પારિષ્ઠાપના સંયમ, ૩ મન-વચન કાયાના મળીને ત્રણ ચેાગના સંયમ ” એમ સત્તર પ્રકારે સંયમ સમજવું. આ સત્તર ભેદમાં “ અનુક્રમે પૃથ્વીથી લઇને પંચેન્દ્રિય સુધીના નવ પ્રકારના જીવાનુ રક્ષણ કરવા રૂપે તે ૯ પ્રકારનું સયમ સમજવું, અને જ ંતુઉપઘાતના હેતુરૂપ પુસ્તકાદિ ગ્રહણુ ન કરવાં, તે અજીવસ’યમ સમજવું. [ કહ્યું છે કે-નરૂ તેતિ વાળં=જો પુસ્તકાદિમાં જીવા હાય અને તે રૂધિરવાળા હોય તે તે જીવા પીલાઈ જઈ તેનું રૂધિર પુસ્તકમાં ઘણુ પણ પ્રસરે અને તેથી અક્ષરે ભુંસાઇને ગળી જાય છે. જીવાના નાશ થાય તે જુદું] અથવા દુષમકાળના દોષથી મુદ્ધિબળહીન શિષ્યાના ઉપકાર ( પઠન-પાઠનાદિ કરાવવા ) માટે પુસ્તકાદિ અજીવ વસ્તુ, પૂવા પ્રમાજ વાપૂર્વક યતનાથી ગ્રહણ કરવાં તે અજીવસંયમ જાવુ. ૧૦, સ્થાનને પ્રથમ સારી રીતે દ્રષ્ટિથી જોઇને પછી તે સ્થાને પ્રમાના કરીને ઉમા રહેવું. બેસવુ તે વગેરે પ્રેક્ષાસંયમ ૧૧, સીદાતા સંયમી સાધુઓની ચિંતાપૂર્વક મસયમીએની ચિંતા ન કરવી તે ઉપેક્ષાસંચમ ૧૬; ગૃહસ્થ દેખતાં પગ ન પ્રમાજવા અને ન દેખે ત્યારે પ્રમાજવા તે પ્રમાલનાસંયમ ૧૩, પડવવાની વસ્તુને વિધિથી પરઠવવી તે રિસ્થાનાસંયમ ૧૪, પરદ્રોહ, અભિમાન, ઇર્ષ્યા વગેરેથી મનની નિવૃત્તિ અને ધર્મધ્યાનાદિમાં પ્રવૃત્તિ તે મન સંચમ ૧૫, હિંસક-કઠાર આદિ વચનાવાળી વાણી ન એલવી તે વાસંયમ ૧૬, અને કાયાની દોડવું-કુદવુ વગેરેથી નિવૃત્તિ અને શુભ ક્રિયાને વિષે પ્રવૃત્તિ, તે જાયસંચમઃ ૧૭ ’ એ પ્રમાણે પ્રાણીની દયારૂપ સત્તર પ્રકારે સંયમ જાણવા.
૪૧૪
૧૦ પ્રકારે વૈયાવચ્ચ:–આચાય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વ, ગ્લાન ( વ્યાધિ । તપથી કૃશ ), શૈલ્ય ( નવા શિષ્ય ), સાધર્મિક, કુલ, ગણુ અને સંધ: એ દસની વૈયાવચ્ચ:
૯ પ્રકારે બ્રહ્મગુપ્તિ:-વસો દર્ નિધિિિ==ત્ પશુ નપુંસક રહેતા હેાય ત્યાં ન રહેવું, ૨ સ્રીકથા ન કરવી, ૩ સ્ત્રીનાં આસને ન બેસવું, ૪ સ્રોનાં અંગે પાંગ સાગદૃષ્ટિએ ન જોવાં, ૫ સ્રીપુરૂષ રહેતા હોય ત્યાં ભીંતાને આંતરે ન રહેવું, ૬ પૂર્વક્રીડિત કામક્રીડા ન સંભારવી, ૭ પ્રણીતઽસ્નિગ્ધ આહાર ન કરવે, ૮ અતિ આહાર ન કરવા અને ૯ શૃંગાર ન કરવા ” બ્રહ્મચર્યની આ નવવાડ ( તે જ હું બ્રહ્મગુપ્તિ જાણવી.) પ્રથમ જણાવેલ છે,
૩ જ્ઞાનાદિ-જ્ઞાન, દર્શન અને ચારિત્રની
સેવના
૧૨ પ્રકારે તપ:-૯ ખાદ્યુતપ અને ૬ અભ્યંતરતપ. કે--જે પ્રથમ કહ્યો છે. ૪ કષાય નિગ્રહ:-ક્રોધ, માન, માયા, લાભનેા નિગ્રહ કરવે. તિ પસિત્તરી મુનિરાજોમાં પૂર્વે જણાવ્યા છે તે ૧૨ પ્રકારના તપ અને આ ચરણસિત્તરી ધમ હોય છે, તેમ તે સાથે જળસિત્તેરી ( સીતેર પ્રકારે ક્રિયા) પણ હાય છે, અને તે આ પ્રમાણે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org