Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
આ શ્રાદ્ધગતિક્રમણ-વ દિત્તુસૂત્રની આકરી ટીકાના સરલ અનુવાદ
:
અથવા વદિત્તસત્રની આ ૩૧ મી ગાથાને બીજો અથ આ પ્રમાણે -‘ ફ્િ સુ જ દુર્વાતુ જ્ઞ '=સુખી અથવા દુ:ખી એવા · અસંજ્ઞભુ=અસંયñg ’=પાર્શ્વ સ્થ-અવસન્નકુશીલ–સંસક્ત અને યથાચ્છંદ એ પાંચ પ્રકારના શિથીલાચારી સાધુઓને વિષે મેં જે રાગથી કે દ્વેષથી ભક્તિ કરી હોય તેની હું નિંદા અને ગીં કરૂ છું.
.
અહિં~એવા અસયતસાધુઓને વિષે “ રાગથી=સ્વજનસ’બધી આદિ હોવાને લીધે પ્રેમથી ભક્તિ કરી હોય અથવા તેઓએ અન્યત્ર વ્હારેલ અશન-પાનાદિની અશુદ્ધતા જોવાને લીધે તે પ્રતિ મત્સર ધરાવવાપૂર્વક જે ભક્તિ કરી હાય તે દ્વેષથી ભક્તિ કરી સમજવી અથવા ‘ અસંચપુ ' ના અર્થ એમ પણ સમજવા કે-છ જીવનિકાયના વધવાળા ખાવા—સાંઈ– સન્યાસી–ફૅકીર આદિ કુલીંગીઓને વિષે રામેળ=એકગામ-દેશ કે ગોત્ર આદિના પ્રેમથી, અથવા દૂષળ તેએમાં શ્રી જિનવચનની પ્રત્યનિકતા–વિપરીતતા વગેરે જોવાથી તે પ્રતિ થએલ દ્વેષથી ” મે' જે કાંઈ દાન કર્યું હોય તેની હુ· નિંદા અને ગાઁ કરૂ છું.
પ્રશ્ન:–જિનવચનના પ્રત્યેનીકને દાન આપવાનું કેમ સંભવે ?
કાર
ઉત્તર:–તેવા કુલિંગીએના 'શજા-પ્રધાન વગેરે ભકતાના ભયથી તેઓને વિષે પણ દાનના સંભવ છે. તેથી તેવા કુલિંગીને વિષે ‘ વિધ વાનં ’– તે તે પ્રકારે રાગથી કે દ્વેષથી દાન કર્યું... હાય, તેની હું નિંદા અને ગાઁ કરૂં છું. આમ તેા દીન-અનાથ વગેરેને દાન આપવું. વિધેય છે, પરંતુ તે ( કુપાત્રદાન નથી. ) ઉચિતદાન કે અનુક’પાદાન ગણાય છે. કહ્યું છે :- कृपणेऽनाथदरिद्र, व्यसनप्राप्ते च रोगशोकहते । यद्दीयते कृपार्थमनुकम्पा तद्भवेद्दानम् ॥१॥ અથ:-કૃપણને, અનાથને રિદ્ધને, સટમાં આવી પડેલાને અને રોગથી કે શાકથી હણાએલાને દયા ખાતર જે દાન અપાય, તે અનુક’પાદાન કહેવાય છે ॥ ૧ ॥ શરીરે સમર્થ હોવા છતાં જેએ દીનતા દાખવી ભિક્ષા માગતાં રાય તે પણ દદ્ધિપ્રાય: હાવાથી તેઓને અપાય તે દાન પણ અનુક ́પાદાન સમજવું. ( કુલિંગીએના દાનની જેમ) આ અનુક`પાદાન નિંદાયેાગ્ય નથી. વરસીદાનના અવસરે શ્રી જિનેશ્વર ભગવતાએ પણ તે દાન કરી બતાવ્યું કે:-ä મોક્ષ છે ટ્રાન૦ અઃ-આ પાત્ર અને પાત્રની વિચારણા મેક્ષફલવાળા દાનમાં કરવાની છે; પરંતુ અનુકપાદાનને તે સર્વજ્ઞાએ પાત્ર અપાત્ર કાઇમાંય નિષેધેલ નથી. ॥ ૧॥ તથાदानं यत्प्रथमोपकारिणि न तन्न्यासः स एवायते,
કહ્યું છે.
दीने याचनमूल्यमेव दयिते तत्किं न रागाश्रयात् ? ॥ पात्रे यत्फलविस्तर प्रियतया तद्वाधुषिकं न किं ?, तद्दानं यदुपेत्य निस्पृहतया क्षीणे जने दीयते ॥ १ ॥
અ:-જેણે પ્રથમ ઉપકાર કરેલ છે, તેને જે દાન અપાય તે દાન નહિ; પરંતુ થાપણુ જ પાછી અપાય છે, ગરીબને દાન અપાય તે તેણે કરેલ યાચનારૂપ મૂલ્ય લઇને જ અપાય છે, પ્રિયજનમાં દાન અપાય તે રાગને લીધે કેમ નહિ ? તથા સુપાત્રને વિષે જે દાન અપાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org