Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુમુત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ
૨૪૩
ઉભું કરીને તેણીનાં તે કપટને પ્રકટ કરે: ' રાજાનું તે કહેવું, પ્રપંચમાં ચતુર એવા તે ચારેય મંત્રીઓએ સ્વીકાર્યું. ॥ ૩૧૨-૧૩ ॥ આ મંત્રીએ તે પ્રથમથી જ સ્ત્રીલંપટ હતા. તેમાં રાજાના તેવા સ્પષ્ટ આદેશ થયા, એટલે તેા ખીલાડાને દૂધ ભળાવ્યાની જેમ તે હર્ષિત થયા ! ॥ ૩૧૪ ॥ તેથી શિયલજલ શેાષવાને માટે વડવાનલ જેવા તે ચારેય મંત્રીએ કાંઈ ન્હાનાથી પાછા આવ્યા. ॥ ૩૧૫ | દિવ્યરૂપવાળા તેઓ પોતાની દાસીના મેઢે ‘અપૂર્વ વસ્તુએ માકલવાપૂર્વક 'શીલવતીને પેાતાતાની ભેાગેછા જણાવવા લાગ્યા. ॥ ૩૧૬ ॥ તે જાણીને શીલવતી વિચારતી હતી કે-આ મૂઢ આત્માઓને ધિક્કાર છે કે–સીંહણનાં દૂધની જેમ તે તુચ્છમતિએ, મારૂં પણ શીયલ લેવા ઇચ્છી રહ્યા છે! ॥૩૧૭॥ કહ્યું છે કે-કૃપણાનુ ધન, મણિધરસોના મણિ, સિંહેની કેસરા, અને કુલબાલાઓનું શીયલ તેઓ જીવતાં કયાંથી લઈ શકાય ? ॥ ૩૧૮૫ શીલવતી વિચારે છે કે-સ્વામીના હાથમાંનું સદા વિકસિત કમળ જોઇને મારાં શીલ પ્રતિ અશ્રદ્ધાવાન બનેલ રાજાથી જ આ અનર્થ ઉભેા થયા જણાય છે; અન્યથા રાજાના આ મંત્રીએ, અકાર્ય માં ખુલ્લી રીતે જોડાયા હૈાવાની જેમ કેમ વર્તે ? ॥ ૩૧૯ ।। તેથી એ મંત્રીઓને કાંઇક ચમત્કાર મતાવું:' એ પ્રમાણે વિચારીને પહેલી વ્રુતીને કહ્યું-તે સુખદને કાણુ ન ઇચ્છે? પર ંતુ સાધુને ધનના સંગની જેમ અને બ્રાહ્મણને મદ્યના સંગની જેમ કુલાંગનાને માટે પરપુષની સેાબત ચેાગ્ય નથી. ૫ ૩૬૦-૬૧૫ છતાં મ્હોં માગ્યું ધન મળે તે તે પણ જોવાય: એઠું ભેય પણ બહુ ઘીના લેાભથી ખવાય છે. ॥ ૩૨૨ ૫ તેથી પેાતાનું ધાર્યું કરવાની ઇચ્છાવાળા તે મ ંત્રી, એક લાખ સેનામહેર લઈને આજથી પાંચમી રાત્રિના પહેલા પહેારે અહિં સુખેથી આવે. ॥ ૩૨૩ ૫ ’' એ પ્રમાણે બીજી ીદ્વારા બીજા મંત્રીને તે દિવસની રાત્રિના બીજા પહેારે, ત્રીજી દાસી દ્વારા ત્રીજા મંત્રીને ત્રીજા પહેારે અને ચેાથી દાસી દ્વારા ચેથા મંત્રીને ચોથા પહેારે ખેલાવ્યા: અને એક ઓરડામાં ઉંડી ખાડ ખાદાવવી વિગેરે સામગ્રી તૈયાર કરાવી. ાકર૪!! ખાદ આપેલ મુદ્દત પ્રમાણે પાંચમી રાત્રિના પહેલા પહેાર પેાતાને કૃતાર્થ માનતા હોય તેમ પહેલા મત્રી લાખ સેાનૈયા લઈને આન્યા. શીલવતીએ તેનું બહુમાન કર્યું. ॥ ૩૨૫ ૫ એરડામાં કરાવેલ ઉંડા ખાડા ઉપર ૬ાખેલ કાચા તાંતણા લપેટેલા અને ઉપર ચાદર ઢાંકેલા પલંગ ઉપર તે મ'ત્રી, જેવામાં હર્ષોંથી એઠે તેવામાં નીચે ખાડામાં ગબડી પડયો! ॥ ૩૨૬ ! એ પ્રમાણે બાકીના ત્રણ પહેારમાં આવેલા બાકીના ત્રણેય મંત્રીએ પણ તે ખાડામાં પટકાઈ પડચા ! ખરેખર અયેાગ્ય કાર્ય કરવા સજ્જ થએલા એને એ રીતે અયોગ્ય જ યુક્ત છે. ॥ ૩૨૭૫ શીલવતીએ ખારીક રેતી નખાવીને સુકેામલ બનાવેલી તે ખાડમાં તે ચારેય મંત્રીઓ વિચારે છે કે-નક્કી આ શીલવતીએ આપણાં દુષ્ટોનાં હાડકાં યાથી ભાંગ્યા નથી. ॥ ૩૨૮ ॥ તેઓ બાપડા પેાતાનાં કર્મ વડે નરકની જેમ નીકળવાને અશક્ત એવા કુવામાં પડયા થકા હ્રદયમાં વિવિધ પ્રકારે ઝુરવા લાગ્યા. ।। ૩૨૯ ૫ તેને દયાળુ શીલતી, દોરાથી બાંધેલ શરાવથી કાઢવાનુ ધાન્ય તેમજ પાણીનું તુ ખડું વિગેરે હૈંમેશાં દયાથી આપે છે. ૩૩૦ ! સુબુદ્ધિવાળી શીલવતીએ યુક્તિપૂર્વક ચાડુ' થાડું લંઘન બહુ દિવસ વધારતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org