Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ नवमा सामयिक [पहेला शिक्षा-] व्रतना ५ अतिचार અવતરણ :-ઉપર જણાવ્યા મુજબના સામાયિક વ્રતના પાંચ અતિચારનાં નિદારૂપ પ્રતિક્રમણને માટે નીચેની ૨૭મી ગાથા જણાવાય છે.
ति िहे दुप्पणिहाण, अणवठाणे तहा सइविहूणे ।।
सामाइय वितहकए, पडम सिक्स्वावए निंदे ॥ २७ ॥ થાર્થ –ત્રણ પ્રકારનું=મન વચન અને કાયાનું દુપ્રણિધાન=દુર્યાપાર દુર્થીન-૩, ટાઈમ પૂરો થવા દીધા વિના અથવા જેમ તેમ સામાયિક કરવું તે અનવસ્થાન-૪, અને નિદ્રા પ્રમાદકે ચિંતાને લીધે “મેં સામાયિક કર્યું કે નહિ? લીધું છે કે નહિ ? ” એમ વિભ્રમ થાય તે સ્મૃતિવિહીનપણું-પ: સામાયિકનાં તે પાંચ અતિચારવડે સામાયિક વિતથ કર્યું હેય=વિરાયું હોય તે તેની આ પહેલા શિક્ષાવ્રતને વિષે નિંદા કરૂં છું. ૨૭ |
ત્તિનો ભાવાર્થ-દુપ્રણિધાન એટલે સાવદ્ય વ્યાપારી તે મન-વચન અને કાયાથી, એમ ત્રણ પ્રકારે છે. તેમાં ૧ અને દુનિયાને તિવાર-સામાયિકમાં મનથી ઘર, દુકાન વગેરે સંબંધી ચિંતા કરવી તે કહ્યું છે કે:-“સામાયિક લઈને જે શ્રાવક, આરૌદ્રમાં પડી ઘરની ચિંતા કરે તેનું સામાયિક નિરર્થક છે ૧ ” ૨ વનડુપ્રણિધાન સામાયિક લઈને કશવચન વગેરે સાવધવચને બોલવાં તે ૩ વાસ્તુ પ્રાધાન-સામાયિક લઈને જગ્યા જોયા પ્રમાર્યો * વિના ભૂમિપર બેસે-ઉઠે અથવા હાથ-પગ લાંબા ટુંકા કરે તે. ૪ નવથાન-સામાયિકને
બે ઘડી કાલ સંપૂર્ણ થવા દે નહિ અથવા સામાયિક જેમ તેમ પૂરું કરવું અથવા હંમેશને માટે સામાયિક કરવાના નિર્ધારિત વખતે પિતે નિવૃત્ત હોવા છતાં પણ પ્રમાદને લીધે * પછી કરી લઈશ” એવા વિચારમાં સામયિકને નિયત કાળ અનાદરથી વીતાવી નાખવો તે. સામાયિક અવશ્ય નિયમિત વખતે જ કરવું. અન્યથા પ્રમાદ ગણાય આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે કે :- ના સ્થળો તાદે સામાફ =સામાયિક માટે નિયમિત કરેલ વખતે સામાયિક કરે. (ગમે ત્યારે કરે એમ નહિ.) ૧ સ્મૃતિદ્દાનતા=નિદ્રાદિકની પ્રબળતાથી અથવા ઘરદુકાન વગેરેની ચિંતાને લીધે વ્યગ્રતાથી શૂન્ય બની ભૂલી જાય કે-“મેં સામાયિક કર્યું છે કે નહિ ? અથવા સામાયિકના વખતનો ઉપયોગ ન રાખે છે તે વિસ્મરણતા નામે પાંચ અતિચાર છે. મોક્ષનાં સાધન સ્વરૂપ સર્વ ધર્માનુષ્ઠાને સ્મૃતિમૂળ=ઉપયોગ મૂળ છે. કહ્યું છે
न सरइ पमाइजुत्तो जो सामाइयं कया य कायव्वं । कयमकयं वा तस्स हु कयंपि विहलं તાં નેચં ૨ ” અર્થ–પ્રમાદવશાત્ જે ગૃહસ્થને એમ યાદ આવતું નથી કે- મેં સામાયિક કયારે કર્યું ? અથવા મેં સામાયિક કર્યું છે કે નથી કર્યું?” તે તેને સામાયિક કર્યું હોય છતાં પણ નિષ્ફલ જાણવું. . ૧ રૂતિ રામવત્ર વ તિજાર . એ પાંચ અતિચારનું જીવને પ્રમાદની અધિકતાને લીધે અનાગ (અજાણતાં) વગેરે કારણે અતિયારપણું સમજવું. (નિયતકાલે સામાયિક કરવા માં ઈરાદાપૂર્વક બેદરકાર રહે છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org