Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિસૂત્રની આર ટીકાના સરલ અનુવાદ ૩૮૭ રાખે. પશ્ચાત્કમ દેષના ત્યાગ અર્થે બંને મુનિરાજે પણ ભાજનમાં આહારાદિ બાકી રહેવા દેવાપૂર્વક આહારાદિ ગ્રહણ કરે. બાદ શ્રાવક વંદના કરી મુનિને વિદાય આપતાં કેટલાંક ડગલાં પાછળ જાય, પછી આવી પિતે જમે. મુનિને જે વસ્તુનું દાન કર્યું ન હોય તે વસ્તુનું તે અતિથિસંવિભાગવતવાળો શ્રાવક ભજન કરે નહિ.
પૌષધનાં ઉત્તર પારણે એ પ્રમાણે વર્તવા માટે જે ગામમાં મુનિરાજે ન હોય તે શ્રાવક, ભેજન વખતે જમવા પહેલાં ગૃહકારની સામે જુએ–કઈ મુનિરાજ આવે છે કે નહિ તે જુએ, અને શુદ્ધચિત્તે મરથ ચિંતવે કે-જે આ વખતે મુનિરાજ મળ્યા હતા તે હું વિસ્તાર પામત શ્રાવકને પૌષધપવાસના પારણે આ વિધિ જાણ. તે સિવાય તે મુનિને દાન આપીને જમે અથવા જમ્યા પછી પણ દાન આપે. એ પ્રમાણે શ્રાવકે વસ્ત્રાદિ વાપરવામાં પણ ( સાધુને પડિક્ષાભીને પછી વાપરવાં વગેરે) યથાયોગ્ય વિધિ જાણ. ઉપદેશમાલા ગ્રંથના કર્તા શ્રી (મહાવીરદેવના હસ્તદીક્ષિત) ધર્મદાસાણીએ કહ્યું છે કે- ઢi ના વાળ अप्पणा पणमिऊण पारइ । असई अ सुविहिआणं, मुंजेइ अ कयदिसालोओ ॥१॥ साहूण कप्पणिज्जं, जं नवि दिन्नं कहिंचि किंपि तहिं । धारा जहुत्तकारी, सुसावगा तं न भुंजंति ॥ २॥
અર્થ -પૌષધપવાસી શ્રાવક, સાધુને વંદના કરી પ્રથમ પતે પડિલાભીને પછી પચ્ચક્ખાણું પારે. જે સુવિહિત સાધુઓ ન હોય તે દિશાવકન કરીને પછી ભેજન કરે. ૧. મુનિરાજને કલ્પનીય એવી જે કોઈપણ વસ્તુ દેશ-કાલ આદિ કઈ પ્રકારે આપવી ભૂલાઈ ગઈ હોય તે યથાર્થ વિધિરસીક ધીર શ્રાવકે તેવી કેઈપણ વસ્તુનું કદી ભજન કરતા નથી. ગરા વતી
ચTario રૂા અર્થ-સાધુને રહેવાને જગ્યા, શય્યા, આસન, આહાર, પાણી, ભેષજ, વસ્ત્ર, પાત્ર ઈત્યાદિ વસ્તુઓ જે સંપૂર્ણ ધનવાન ન હોય તે પણ અપમાંથી અલ્પ આપે. ૩
અન્ય ગ્રન્થોમાં પણ કહ્યું છે કે પ્રથમ શ્રી અરિહંત ભગવંતને નૈવેવ કરીને અને આવેલ મુનિગણને શુદ્ધબુદ્ધિએ યથાશક્તિ પ્રવિભાગથી આપીને પિતે ઘરપ્રદેશે આવેલા સાધર્મિકબંધુઓની સાથે અવસરે પર્યાપ્તપણે સુજન કરવું, તે શ્રી જિનેશ્વરેએ ગૃહસ્થને ઉત્તમ ભજન કહ્યું છે.” આ વ્રતનાં આરાધના માટે જ શ્રાવકે હંમેશાં પ્રાસુક અને એષણય વસ્તુ ઓથી મુનિરાજોને નિમંત્રણ કરવું. આ વતની એ રીતે આરાધના કરવામાં જે કઈ અતિચાર લાગ્યા હોય તેનું નિંદારૂપ પ્રતિક્રમણ કરવાને આ શ્રી વંદિત્તસૂત્રની આ વ્રતના પાંચ અતિચારે જણાવનારી ૩૦ મી ગાથા આ પ્રમાણે –
सच्चिने निक्खिवणे, पिहिणे ववएस मच्छरे चेव ॥
कालाइक्कमदाणे, चउत्थे सिक्खावए निंदे ॥३०॥ જાથા માવાર્થ: આ અતિથિસંવિભાગ નામના બારમા થા શિક્ષા) વતન-૧ સચિત્તનિક્ષે૧–પૂ. ધર્મસૂરિજીએ વ અનુવાદમાં અહિં “જમવા પહેલાં બારણે ઉભો રહે' એમ લખેલ છે તે અશાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org