Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 512
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ કce વણિકપુત્ર તરીકે વિષ્ટ અને સુવિ નામે બંધુ હતા. ૩૧૨ . તેમાં વિણ, ઘનસંચયમાં જ રસ ધરાવતા લેકવ્યવહારમાં રહેવામાંય દુષ્પહારની જેમ ત્રાસ પામતે. ૩૧૩ I દુજનની જેમ સ્વજન કુટુંબીઓનેય કદિ સત્કાર નહિ, અંગારાની જેમ પરિવારનેય સુખ આપતા નહિ, અમિત્રની જેમ મિત્રોનેય કંઈ ઉપકાર કરતો નહિ, સુખીજનેની જેમ દુઃખીજને પ્રાંતપણ કદી અનુકંપા વરતે નહિ, તે દુષ્કમી, અધમીઓની જેમ સમીઓને કરી સન્માનતા નહિ, ભીક્ષાર્થિઓને ઘરમાં પેસવા પણ દેતે નહિ, શરીર સંબંધીના ભોગમાંય લક્ષ આપતા નહિ, સારૂં ભેજન પણ કરતા નહિ, કર્મથી હણાએલે તે વિ8, હંમેશાં તુચ્છ કપડાં પહેરે અને દેહે પણ મલીન રહે! આથી સ્વજનેથીય હલના પામતે, સજજનેથી તને પામતા, સ્કૂલબુદ્ધિજનેથી નિંદા પામતે અને વિત્તને ઉપભોગ કરનારા જનેથી હાંસીનું ભાજન બનતે, સુખનું નિમિત કારણ એવું ધન હોવા છતાં પણ નિધનની જેમ હંમેશને માટે તે નિભોગી, કેવલ લખમાં જ સમય પસાર કરતો હતો. તે ૩૧૪ થી ૧૯ છે જ્યારે શિષ્ટજનને વિષે શ્રેષ્ઠ એ સુસંતુષ્ટ અને ઉત્તમબુદ્ધિ સુવિણ તે હંમેશાં સદાચારમાં તત્પર, પરોપકારકારી, અથ. જનેની પ્રાર્થનામાં કલ્પવૃક્ષ, એ. પુષ્કલ ગુણોને અલંકાર હતા. મણિ અને ઢેફાંની માફક તે બંને સગા ભાઈઓમાં પણ એ પ્રમાણે તફાવત હતો. ૩૨૦-૨૧ મે કહ્યું છે કે-૩- સુરદ્દીન ધીરંઅર્થ:-આકડાનું અને ગાયનું બંનેનું દૂધ છે, કાંકરા અને રત્ન બંને પત્થર છે, તેમજ એરંડ અને કલ્પતરૂ બંને વૃક્ષ છે, છતાં તેમાં પરસ્પર મેટું અંતર છે. ૩૨૨ . તેવા તે બંને ભાઈઓ હંમેશાં પરસ્પર પ્રીતિવાળા અને છાયા તડકાની જેમ હળીમળીને રહેવા છતાં સ્વભાવમાં ફેરફાર થવા દેતા નથી. I ૩૨૩ . એકદા એક નિકટસિદ્ધિ તપસ્વી મુનિએ માસક્ષપણને પારણે સુવિઝનું ઘર પાવન કર્યું. ૩૩૪ “અહો, આજે વાદળાં વિના સુપાત્રદાનથી સુવિષ્ટને વૃષ્ટિ થઈ ! પુષ્પ વિના ફલની પ્રાપ્તિ થઈ! કે-મારે ઘેર આ મહાન લાભ અને વિષ્ટને જંગમ તીર્થ આવ્યું!' એ પ્રમાણે હૃદયમાં અત્યંત ભાવના ભાવતા મહાન્ પાપબંધ! અને પિતાના આત્માને પાવન કરતા સુવિછે, તે મુનિરાજને ઉત્તમ આઠ મોદક હરાવ્યા ! ૩૨૫-૨૬ / તે વખતે સુવિખે એવો પરમ આનંદ અનુભવ્યો કે–જાણે તે આનંદ પાસે વિશ્વને આનંદ પણ દરિદ્રતા ભજતે હતે. I ૩૨૭ી આ સુવિષ્ટને ભાગ્યેગે મન, વચન અને કાયાથી ચિત્ત, વિત્ત અને પાત્ર એ ત્રણનો મળેલ આ કેઈ અજબગ, સિદ્ધિયોગની જેમ સર્વસિદ્ધિને આપનારો થયે. ૩૨૮૫ કહ્યું છે કે લિંરિ વિત્ત =અર્થ-કેઈકને ચિત્ત હોય, કોઈકને વિત્ત હોય, કેઈકને ચિત્ત અને વિત્ત બંને હોય, પરંતુ ચિત્ત, વિત્ત અને પાત્ર એ ત્રણેયને વેગ કેઈક ધન્ય પુરુષોને જ હોય છે. * અહિં અષ્ટભંગી પણ સંભવે છે. અને તે આ રીત:-(૧) ચિત્ત છે, વિત્ત નથી, પાત્ર નથી. (૨) વિત્ત છે, ચિત્ત નથી. પાત્ર નથી. (૩) પાત્ર છે, ચિત્ત નથી. વિત્ત નથી. (૪) ચિત્ત છે, વિત્ત છે, પાત્ર નથી. (૫) યિત છે, પાત્ર છે, વિત્ત નથી. (૬) વિત્ત છે, પાત્ર છે, ચિત્ત નથી. (૭) ચિત્ત છે, વિત્ત છે, પાત્ર છે. (૮) ચિત્ત નથી વિત્ત નથી, પાત્ર નથી. [આ આઠ ભાંગામાં સાતમે ભાંગે શ્રેષ્ઠ છે, આઠમે નેણ છે, અને બાકીના છ ભાંગ સામાન્ય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558