Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શાહપ્રતિકમણ-વાદનુસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ કપ (મંત્રાધિષ્ઠાયક વેતાલે) ગુણધરનાં મસ્તક પર વિકરાળ ચક્રને ઘણા ઘુઘુત્કાર કરવાવડે ભીષણ અવાજ કરતું કુંભારના ચકની જેમ આમથી તેમ ભમાવવા માંડયું અને બીજી બાજુથી મહાયંત્રથી પલાતા જ મનુષ્યની આક્રન્દભૂમિ જે ઘેર આક્રન્દપૂર્ણ શબ્દ અતિ ઉગ્રપણે ઉછાળે. ૨૭૫ થી ૭૭ છે તે વખતે તે બે મોટા ઉપદ્રવથી વ્યાકુલ બનેલ ગુણધરનાં ચિત્તમાંથી દુષ્કર્મના મેગે ચૈતન્ય ચાલ્યું જવાની જેમ એક મંત્રપદ શીધ્ર નષ્ટ થયું! | ૨૭૮ | વારંવાર યાદ કરવા છતાં “પુણ્યહીનના હાથમાંથી ચિંતામણી સરી પડવાની જેમ તે પર ભૂલાયું તે ભૂલાયું જ યાદ આવ્યું જ નહિ! | ૨૭૯ I એ રીતે મંત્રપાઠ ભૂલતાંની સાથે જ છિદ્ર શેધતા તે ભીષણ કાળરૂપધારી વેતાળે કહ્યું- હે નપુંસક! તું મને આવા નિર્માલ્ય સવડે વશ કરવા ઈચ્છે છે ? તારાં કર્મનું ફળ ભેગાવ.” એમ ક્રોધથી તિરસ્કાર કરી તેને ધાન્યના મૂડાની જેમ દંડથી અત્યંત માર્યો | ૨૮૦-૮૧. આથી કટુ અવાજે આરડતા અને પૃથ્વી પર આળોટતા ગુણધરે નારકીની જેમ દુ:ખ સહન કર્યું. ધિક્કાર છે મંદભાગ્યતાને ૨૮૨ . અત્યંત પ્રહારથી વારંવાર મૂછો પામતાં અંતે મૂરછથી નિસ્તેજ દેહધારી બની
ગએલ ગુણધરને વેતાલે કઈ રીતે કાષ્ટની જેમ નિશ્ચષ્ટ કરી ગુણધરનું સ્વનગરે આવવું જતો કર્યો. તે ૨૮૩ | પ્રભાતે ઘેર ન આવવાથી શંકાશીલ બનેલ અને ગુણકર પર પથ. તેના મામા શોધ કરતા તેને શબવત સ્મશાનમાં પડેલ જોઈ
અત્યંત ખેદ પામ્યા. ૨૮૪ કષ્ટ સ્વસ્થ કરી સન્માનીને તે શાણા મામાએ શૂન્યચિત્ત બનેલ ગુણધરને કોઈ પ્રકારે તેનાં જયસ્થલ નગર આયે. ને ૨૮૫ | ગુણધર આવતાં જ પ્રીતિહિત મિત્ર ગુણાકરે તેને આશ્વાસન આપ્યું ! અહે, દુર્જન વિષે પણ સજજનેની કૃપા! ૨૮૬ છે છતાં પણ ગુણધ, ગુણાકર મિત્રની સમૃદ્ધિ
સાંભળીને અને નજરે જોઈને અગ્નિ સહિત બળવાની જેમ હદગણધરના નિમિત્તે થએલ યમાં બળવા લાગ્યા. | ૨૮૭ | એકદા (રાજકુમારે આ ગુણસુવર્ણપુરૂષની પ્રાપ્તિ ધરને બચાવી જે કાપાલિકને અગ્નિમાં નાખતાં તે સુવર્ણ પુરુષ જ ગુણકરને! થયેલ) તે ગેપનીય સુવર્ણ પુરૂષને મહાપુર નગરથી રથમાં નાખીને
જ્યસ્થલપુરે આવેલા રાજપુરૂએ રાજસભામાં બેઠેલા નૃપને કહ્યું-“હે " ન! અમારા રાજાના પુત્ર તેજસકુમારને ભાગ્યને આ સુવર્ણપુરૂષ સિદ્ધ થયે છે, પરંતુ કુમાર જ્યારે તેને પોતાના આવાસે લાવ્યા, ત્યારે આ સુવર્ણપુરૂષે તેને સ્વપ્ન આપ્યું કે-હે કુમાર ! મારી સાધના માટે પરિવ્રાજકે આરંભ કર્યો અને હું સિદ્ધ થયે છું તને, છતાં ગુણાકરને ત્યાં જ સ્થિર રહેવાનો છું ! ! ૨૮૮ થી ૯૧ છે અને તે ગુણાકર જયસ્થલનગરના પશેઠને પુત્ર છે. જેમ સૂર્યથી અન્ય કોઈ તેજસ્વી નથી તેમ ગુણાકરથી અધિક અન્ય કોઈ ભાગ્યશાળી નથી ! ૨૯૨ . કલ્પવૃક્ષને નંદનવન સિવાય અન્ય સ્થાન કલ્પતું નથી, તેમ અમારા જેવાને નિશ્ચયે તે સ્થાન જ એગ્ય છે. તે ૨૯૩ માટે હે ન્યાયશ્રેષ્ઠ રાજકુમાર! તું મને તેના આવાસે લઈ જા.” અથવા કોણ સ્વહિતણ, ગુણાકરનું સ્થાન ઈચ્છ
૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org