Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વંદિત્તુસૂત્રની આદશ ટીકાના સરલ અનુવાદ
૪૩
કે-જેથી આ મહાન કષ્ટમાંથીય અહેા, હું" શીઘ્ર છુટયા ! અને રાજપુત્રે જાતે જ આપેલું આ ધન પશુ પામ્યા! આથી નક્કી છે કે હજી પણ હું ઘણું' ધન મેળવીશ. ॥ ૨૩૮ થી ૪૦ II આાજથી માંડી ઘેર જતાં જતાં પણ હું ઇચ્છા પ્રમાણુ ધન નક્કી ઉપાઈશ. દૈવ અનુકુળ હાયે સતે કયું કાર્ય સિદ્ધ થતું નથી ? ॥ ૨૪૧ ॥ ' તે દ્રુતિ ગુણધર સ્વનગર ભણી જતાં માગમાં એક મત્રસિદ્ધ ચેાગીને મળ્યેા. ॥ ૨૪૨ ॥ યાગીની સાથે માટી માટી વાત કરતા તે મ’ક્ર બુદ્ધિ, એક ગામ પાસેના ઉદ્યાનમાં આવ્યે ||૨૪૩|| ત્યાં ભેજનાવસરે ચેાગીએ ગુણધરને કહ્યું- હું લગ્ન ! તને ઈષ્ટ એવી રસવતી મેળવી આપુ ?' ગુણધરે કહ્યું- મનુષ્યને માટે કલ્પવૃક્ષ જેવા હે યાગી ! તમે મને અતિ આન’દદાયી એવા કપૂથી સુગંધીદાર સિંહકેસરીયા માદક આપે!. ૫ ૨૪૫/’ગુણુધરે તેમ ો સતે ચેગીએ પણ ધ્યાન લગાવીને પ્રથમથી બનાવી જ રાખ્યા હાય તેમ સુગધીદાર સિંહકેસરીયા મેાદઃ શીઘ્ર હાજર કર્યો ! અને મને જણું યથારૂચિ જમ્યા. ભાજનમાં અતિથિના સત્કાર કરવાની સજનાની એ રીતિ છે. II૨૪૬-૪૭॥ એ રીતે સાંજે વળી ખાંડ વગેરેથી પૂરેલાં ઘેખર જમાડયાં! બીજે દિવસે સવારે ઘીસાકરથી મિશ્રિત ખીર અને સાંજે મનહર એવા અનેક પ્રકારના ખાદ્ય પદાર્થો જમાડવા ! ત્રીજે દિવસે સવારે ભાત-દાળ-ઘી વગેરે જમાડયાં. સાંજે મુખને ગમે તેવી લાપશી, ચેાથા દિન સવારે માંડા વગેરે અને સાંજે અનેકવિધ સુખડી-સાટા-જલેખી વગેરે જમાડયાં ! ॥ ૨૪૮ થી ૫૦ હંમેશાં યાગીની એવી શક્તિને જોઈ ચકિત થએલ ગુણુધર, વિનીત હૈાવા છતાં ‘નક્કી આ ઈષ્ટદાતા ચે!ગી મહાપ્રભાવિક છે’ એમ ચિતવતા યાગીની અનુકુળ સેવા -પ્રણામ-પ્રશંસા અને ભક્તિ વગેરેવડે સુવિનીતની જેમ ’ ખરી સેવા કરવા લાગ્યું. ૨૫૧ -પર ॥ કહ્યું છે કે-પરના ગુણુ લેવા, પરની ઈચ્છાને અનુસરવું, પરને હિતકારી વર્ત્તવું, • મધુર વચન ઉચ્ચવું, તેના દોષ દેખવાથી હ ંમેશાં દૂર રહેવુ. તે વગેરે મંત્ર અને જડી ખુટ્ટી વિનાનું વશીકરણ છે. ॥ ૨૫૩ ॥ ગુણુધરે એકદા ભક્તિથી આવવાને લીધે નિભ અનેલા તે ચેગીને હર્ષથી પૂછ્યું- હે પ્રભુ! ! ૪આવી કલ્પવૃક્ષની જેમ આપની પ્રભાવક શક્તિ કયાંથી ?' ચેગીએ પણ કહ્યું-“હે ભદ્ર! તારી જેમ હું પણ દારિત્રથી પીડાતા હતા અને મનમાં ધનની ભ્રમણા ધરતા પૃથ્વી પર ધન માટે ઘણું ભમ્યા. ॥ ૨૫૪-૫૫ ॥ તેમાં એક સ્થળે દયાળુ એવા એક ઉત્તમ કાપાલિકને જોઈ પ્રણામ કરી મેં તેને મારા દુ:ખની વાત જણાવી. ॥ ૨૫૬ ॥ દીનતાથી પીડાતા પ્રાણી પ્રતિ વાત્સલ્યવાળા તે નિષ્કપટ કૃપાચણી કાપાલિકે, મને ગુરૂતત્ત્વની જેમ વેતાલમત્ર આપ્યા. ॥ ૨૫૭ । તે મંત્રની સાધનાથી મારે આવી ભેાજનસામગ્રી હાજર કરવી, તે તેા શું માત્ર છે? સસંપત્તિ હાજર કરી શકું તેમ છું અને તારી મૂળ સ્થિતિ પણ પ્રાપ્ત કરાવી શકું તેમ છું. ” | ૨૫૮ ॥ ચેગીની આ વાત સાંભળવાથી અતિ સંતુષ્ટ થએલ ગુણુધરે, પુષ્કલ ધનની આશાએ તે સિદ્ધપુરૂષની સાથે માર્ગમાં કેટલાક દિવસે નાકરની જેમ પસાર કર્યો. ॥ ૨૫૯ || એકદા યાગીએ કહ્યું- અહિંથી ડાખી
૧ માતર × | ૨ ઇંર્ાણુવત્તમં × ૨ ૩ મતમૂળું × | ૪ ૦ च्छेद्दक् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org