Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 507
________________ ૪૦૨ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદત્તસૂત્રની માદરા ટીકાના સરલ અનુવાદ ઉત્સાહથી શેાધતાં શોધતાં કલ્પવૃક્ષની જેમ કયાંથી તે થાર પણ મેળા ! ઉદ્યમથી શુ પ્રાપ્ત થતું નથી ? ॥ ૨૬૧૫ તે થાર મળ્યો હાવાની વાત પરિત્રાજકને કહી, તેથી તે પણ આનંદ પામ્યા અને કાર્યની સિદ્ધિ કરનાર સિદ્ધિયેાગવાળા ચોગીનાં બલિદાનમાંથી દિવસે ગુણુધરની સાથે પરિવ્રાજક, તે ઘેરવાળા સ્થાને ગયા. નાસી છુટેલ ગુણધર ॥ ૨૨૨ ॥ બાદ પ્રથમ સંગ્રહેલી ઔષધિ સહિત તે થારને ચે ' ની જેમ ખડકેલ કાસમૂહમાં નાખી દીધા. ॥ ૨૨૩ II તે ચિતામાં તે કપટકુશલ પરિવ્રાજકે અગ્નિ સળગાવ્યા, અને શિખામધ( મ ંત્ર સાધનામાં ચેાટલીબંધન ) કરવાના ખ્તાનાથી ગુણધરને પેાતાની પાસે ખેલાયૈ. ।। ૨૨૪|| બાદ તે કપટી પરિવ્રાજકે શિખાધ માટે નીચા મસ્તકે નજીક આવીને ઉભેલા ગુણુધરને-ચારને પકડવાની જેમ-કેશપાશમાં મજબુત પકડયો, ॥ ૨૨૫ ॥ અને જેવામાં તે નિર્દય પાપાત્મા, ૮ યાજ્ઞિક, બકરાને હામે તેમ ’ તેને ઉંચે ઉછાળીને હુતાશનમાં હોમવા જાય છે તેવામાં ‘ખરેખર આ અનાવર્ડ હું મરાઈ રહ્યો છું' એમ જાણવાથી ઉછળેલ વીયૅવાન ગુણુધરે દુષ્કર્મથી આત્માને સુકાવવાની જેમ તે પાપીના પગમાંથી પેાતાની જાતને મુક્ત કરી! ॥૨૨૬-૨૭ ॥ બાદ ચેાદ્ધાઓની જેમ દુ:ખે ધારણ કરી શકાય એવા અને ક્રોધથી કંપતા તે ખને જણુ એકબીજાને અગ્નિમાં હેામવા માટે પરસ્પર ઝુઝવા લાગ્યા. ૨૨૮॥ પ્રેતાની જેમ તે મનેના દુસ્સહ કલેશ જોઇને વનના ગાવાળીયા ભયથી વ્યગ્ર બની એકદમ પાકાર કરવા લાગ્યા. ॥ ૨૨૯ ॥ તે દુ:સહુ પાકારને પાસેના નગરથી ત્યાં શીકાર માટે આવેલ અતિપરાક્રમી રાજકુમારે સાંભળ્યેા, ॥ ૨૩૦ ॥ અને નામ જેવા ગુણવાળા તે તેજસારકુમાર, ત્યાં શીઘ્ર દોડી આવ્યા. ક્ષત્રિયા ખુંખારવ કેમ સહન કરે?॥ ૨૩૧ ॥ અવૃત્તિસિદ્ધ થયેલ સુવર્ણ પુરૂષ વાળા પરિવ્રાજકની ગુણુધરે જણાવેલ દરાશયતાને સાંભળીને ગુણુધરને બદલે અન્યને રાજકુમાર, યાગી પર અતિધિત થયા, ॥ ૨૩૨ ॥ અને ચેાગીને જ મળ્યે ! શીઘ્ર ઉપાડી ઇંધનવત્ અગ્નિમાં નાખ્યા ! ખરેખર, દુષ્ટાને શિક્ષા અને શિોની રક્ષા કરવી એ નીતિજ્ઞાની રીતિ છે. ।। ૨૩૩ ॥ અગ્નિમાં બળી ભસ્મ થએલ પરિવ્રાજક, ચિરૂપધારી સુવર્ણપુરૂષ બની ગયેા. જે માણસ અન્ય માટે જેવું ચિંતવે તેવું તે પોતે પામે છે. ॥ ૨૩૪ ॥ તે આકસ્મિક લાભથી કુમાર એવા તે હર્ષિત થયા કે જે આનંદને સમાવવા ત્રણ લેક પણ સાંકડા પડે. ॥ ૨૩૫ ॥ રાજકુમારે તે સુવર્ણ પુરૂષને નિધાનની જેમ ત્યાં જ સંતાડયેા. સમજી પુરૂષ તેવી દ્વિવ્યવસ્તુને જે તે રીતે કેમ જાહેર કરે? ॥ ૨૩૬ ॥ યાચકને આપવાની જેમ રાજકુમારે દયાથી ગુણુધરને માર્ગોમાં પ્રાય: ભાતાં જેટલ' ધન આપી વિદ્યાય કર્યાં. ॥ ૨૩૭ ॥ માત્ર ચાટવાનું પાત્ર મળે તેમાં ખુશખુશ થઈ જનાર શ્વાનની જેમ તે અલ્પ ધનથીય અતિ ખુશ થએલ ગુણુધર, ત્યાંથી જતા આ પ્રમાણે તુચ્છ વિચાર કરવા લાગ્યા કે‘હજી પણ મારૂં ભાગ્ય અખંડ જાગતુ છે, १ योगेsax Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558