Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
**
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ—વ દિત્તુસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ
માજી તારા દેશ નજીકમાં છે, અને હુ તા જમણી બાજુ ઘણે દૂર જવાના છું; માટે હું ભદ્ર ! તારે કેવી અને કેટલી સ'પત્તિ જોઇએ છે તે કહે, કેવેતાલમત્ર સાધવા જતાં જેથી હું તને તેવી અને તેટલી સપત્તિ બનાવી આપું: હું મૃતપ્રાયઃ અનેલ ગુણધર પ્રગટપણે ક્રોડા ગમે ધન આપવા પણ સમર્થ છું. ૨૬૦-૬૧૦૧૪ આ સાંભળી · ક્રોડ ધનથી અસંતુષ્ટ ગુણુધર ખેલ્યા ‘ સ સપત્તિએનાં બીજરૂપ જે મંત્ર છે, તે મંત્ર જ મને આપે। ' ચેાગીએ કહ્યું- હૈ ભદ્ર! તુ' સ્વણુની સેંકડા કાડાકેાડી પણ માગી લે; મહાન્ કને માટે અજમ યંત્ર જેવા તે મંત્રથી તારે પ્રત્યેાજન શું ? ||૨૬૨-૬૩ || કારણ કે-એ મંત્ર, મનુષ્યના પ્રાણને પણ જોખમ પહોંચાડે તેવા અતિવિષમ છે! આમ છતાં કદાચ સિદ્ધ થાય તે તે સિદ્ધરસની જેમ પુણ્યાધિક જનને જ સિદ્ધ થાય છે. ॥ ૨૬૪॥ પ્રેતની જેમ અલ્પછિદ્ર જોઈનેય મહા અનથ પહોંચાડનારા એ મંત્રને મેં પણ મહાકપ્ટે સાધેલ છે. || ૨૬૫ ॥ ” ચેગીએ તેમ કહેવા છતાંય અહંકારીમુખ્ય શુધર, વિચારે છે કે− અસાધારણ શક્તિવાન્ એવા મારી પાસે તે મંત્ર તે શું અસાધ્ય ? સમર્થને શુ વહન કરવા યોગ્ય નથી ? મહાન બુદ્ધિમાનાને કર્યેા પદાર્થ અગમ્ય છે? સખળ જઠરાગ્નિવાળાને અપથ્ય શું છે? અને મહાપાકમીઓને અસાધ્ય શુ છે? ॥ ૨૬૬-૬૭ ॥' એવા મિથ્યાભિમાનપૂર્ણ કુબુદ્ધિ ગુણુધરે, બાળકની જેમ મંત્ર માગવાના કદાગ્રહ છેડયા જ નહિ. ॥ ૨૬૮ ॥ તેથી દાક્ષિણ્યતાના ભંડાર ચેગીએ તે મંત્ર, ગુણુધરને લક્ષ્મીના કાલની જેમ સ્પષ્ટ આમ્નાય સહિત આપ્યું. ॥ ૨૬૯ ॥ મયંત્રની પ્રાપ્તિથી પોતાને કૃતા માનતા અભિમાની ગુણધર, ત્યાંથી સિદ્ધને પૂછીને જતાં સ્વદેશે આવ્યા. || ૨૭૦ || ત્યાં બગીચાથી Àાભતી સીમાવાળા સુસીમપુર નામના નગરમાં પેાતાના મામા રહેતા હેાવાનુ... જાણતા હોઇ તે નગરે આવી આદરપૂર્વક રહ્યો. ૨૭૧] એકદા પેાતાની સત્ય વાત મામાને હથી જણાવી રસ સામગ્રો મેળવી કાળી ચાદશની રાત્રે એકલેા જ નિ યપણે સ્મશાને આવ્યા, અને હાર્દિ કા કર્યાં બાદ મંત્ર સાધા લાગ્યા. || ૨૭૨-૭૩ ॥ મંત્રનુ` ચેગીની જેમ નિશ્ચલ અની સમ્યગ્ ધ્યાન કરતા ગુણધર, પ્રગટ ઉત્પન્ન થયેલા ભયંકર પણ ઉપદ્રવાને સહન કરવા લાગ્યા. ॥ ૨૭૪ ॥ જ્યારે તે નિડર ગુણુધર, પવનાના સપાટાથી પર્વતની જેમ વિવિધ વિઘ્નસમૂહાથીય કાઈ રીતે ક્ષેાભ ન જ પામ્યા, ત્યારે
૧ પૂ. ઉ. શ્રી ધમ`સૂરિજીએ આ પછી ૨૬૩ મા શ્લેષ્ઠના અનુવાદને ખદલે ૨૫૨ મે વસ્તુળ :૦ શ્લા અને તેને અનુવાદ ગેાઠવ્યેા છે, તે ‘શાસ્ત્રકારે તે ૨૫ર મેા લેાક ૨૫૧ પછી મૂકયા છે, તે સંગત નથી; પરંતુ ૨૬૨ મા શ્લાક પછી જ સગત છે ' એમ સમજીને તથા એમજ અન્યને સમજાવવા માટે સ્થાનાંતર કરેલ છે, અને તેમ કરતાં ' શાસ્ત્રકાર કરતાંય પેાતાને પોતે વધુ જ્ઞાની ધારવાનું અને લેખાવવાનુ ફાડ કરેલ છે, તે ખેદજનક ખીના છે. વસ્તુત: તેા તે ૨૫૨ મા શ્લોક ૨૫૧ મા શ્લાક પછી જ સંગત છે અને ૨૬૧ મા શ્લાક પછી તે અસંગત જ છે! આવા પ્રોટ શાસ્રકારની રચનાને આમ રૂપાંતર આપી દેવાની રીતિ, વિદ્વાન માટે સદ્ઘ ન લેખાવી ઘટે. ।૨સમાં × ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org