Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૪૦૮
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ
ને ૩૨૯ . તે વખતે સુવિષ્ટ કેઈ અતુલ્ય ભેગફળ બાંધ્યું! ખરેખર, સુપાત્રે દાનનું કૃત્ય, સુખ લક્ષમીને કેલ છે. ૩૩મા નીચવુત્તિવાળો વિષ્ટ તે પ્રતગ્રહિતની જેમ કંઈક સ્વયં હસીને પિતાને ઉચિત એવું વચન અવાજથી આ પ્રમાણે બેલ્યો કે “અહા, અખંડ પાખંડેવિડે વેદોક્ત આચારને પૃથ્વીમાં ત્યાગ ફેલાવનારાઓ વડે પૂર્વોની જેમ બીજાનાં ઘરો ફેગટ શા માટે હુંટાય છે? આવાને દાન આપવું તે રાખમાં ઘી હોમવા જેવું છે –પ્રવાહમાં મૂતરવા જેવું છે. આવાઓને દાન દેવાથી ધનના વ્યય સિવાય બીજુ ફલ શું છે? | ૩૩૧ થી ૩૩ ” એ પ્રમાણે અસહ્રવચને બોલવાવડે વિન્ટે તેવા પ્રકારનું દુષ્કર્મ બાંધ્યું કે જે ભેગવવા દ્વારા જ વિણ જાણશે. આ ૩૩૪ ઈ ધુવડને સૂર્યને ઉદય ચક્ષુની અધતાને માટે થતું હોવાની જેમ વિષ્ટને એ રીતે મુનિરાજને પણ સમાગમ અશુભને માટે જ થ! | a૩૫ II હવે તે મુનિરાજ ભીક્ષા લઈ પિતાનાં સ્થાને જાય છે તેવામાં પાછળ આવેલા સુવિષ્ટ માર્ગમાં મુનિરાજને તત્વ પૂછયું. ૩૩૬મુનિએ કહ્યું- મહાનુભાગ ! ગોચરની જેમ ગોચરી અર્થે એકાગ્રચિત્તે વિચરતા મુનિઓને ઉભા રહીને ધર્મોપદેશ આપવાને વ્યવહાર નિષેધેલ છે. માટે તારે તત્વ અવસરે ઉપાશ્રયે સાંભળવું. સુવિચ્ચે પણ અવસરે ઉપાશ્રયે આવી મુનિરાજને નમસ્કાર કરી “તત્વ શું છે ?' એમ પૂછયું. I ૩૩૮ | મુનિરાજે પણ “ધર્મજ તત્વ છે' એમ કહ્યું વળી તે ધર્મ સાધુને અને શ્રાવકને એમ બે પ્રકારે છે, તેમાં પહેલો સાધુ ધર્મ
તે દુષ્કર છે અને બીજે શ્રાવકધર્મ સુગમ છે. શ્રાવકધર્મ પણ અતિથિસંવિભાગવતના સમ્યકત્વ સહિત બાર પ્રકારને હાઈને વીર્ય પવ્યા વિના પ્રભાવે યુગલિક અને આચરવા યોગ્ય છે. તે ૩૩૯-૪૦ | ઈત્યાદિ ઋષિએ વિસ્તારથી વૈમાનિક દેવ થએલ જણાવેલ શ્રાવક ધર્મને વિષે સ્વભાવથી જ દાનરુચિવાળ સુવિચ્છે તું આજે ગુણકર કહ્યું કે–આરે વતમાં પણ બારમું અતિથિસંવિભાગવ્રત સુલભ
છે, માટે મુનિરાજને સંયોગ મળે તે વખતે તે વ્રતનું મારે અવશ્ય પાલન કરવું. ૩૪૧-૪૨ મુનિરાજે “તું ધન્ય છે 'ઈત્યાદિ વચનેથી અધિક ઉત્સાહિત કરેલ ઉદારદિલ સુવિષ્ટ, સહર્ષ મઘેર આ ૩૪૩ ત્યારથી માંડીને તે ઉત્તમબુદ્ધિ સુવિણ, મુનિના સંગે હંમેશાં મુનિરાજને ભક્તિભેર દાન આપીને જ ભજન કરતે, સજજનેનું બોલવું અન્યથા થતું નથી. આ ૩૪૪ છે એ પ્રકારે ધર્મ–અર્થ અને કામરૂપ ત્રણ વર્ગની સામગ્રીથી મનુષ્યભવની સ્થિતિને પૂર્ણ કરેલ સુવિણ, પિતાનું દીર્ઘ આયુષ્ય પૂર્ણ કરી સમાધિમરણ પામી ઉત્તરકુરુક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સંપદા-યુગલિક પણું–ત્રણ પલ્યોપમનું આયુષ્ય તથા અતુદય અને અદભુત ભાગ્યવંત એ દસ પ્રકારના કલ્પવૃક્ષેથી કપેલા અપાર આચારવાળે યુગલિક મનુષ્ય થયે. !
* પૂ. . શ્રી ધર્મસુરિજીએ અહિં “બારમા વ્રતને નિયમ સ્વીકારી સહર્ષ ઘેર આવ્ય” એમ પિતાના અનુવાદમાં લખ્યું છે, તે શાસ્ત્રબહારનું અસત્ય છે. સવિષ્ટ નિયમ લીધે હેવાનું શાસ્ત્રકારેય લખ્યું નથી તેમ તેણે નિયમ લીધો પણ નથી, પરંતુ તે તપાલનની માત્ર મૌખિક કબુલાત જણાવી છે. જુઓ બે ૧ થી ૪૪ સુધી સંબંધો ૧-૦
નવા ૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org