Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 511
________________ ૪૦૬ થી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આરા ટીકાનો સરલ અનુવાદ નહિ ? ૨૯૪ ! તેવી સ્પષ્ટ દિવ્યઉક્તિથી અમારા રાજકુમારે અમારી સાથે અહિં આ સુવર્ણ પુરૂષ શીધ્ર મોકલ્યું છે. દિવ્ય વસ્તુઓની ગતિ કે સ્થિતિ સ્વેચ્છાચારી હોય છે. એ ર૯૫ માટે હે રાજન ! આ સ્વર્ણ પુરુષ આપ પિતે ગુણાકરને આપે. દિવ્યવસ્તુ પણ રાજાએ આપી હોય તો તે પ્રજાને પ્રમાણ હોય છે. તે ૨૯૬ ” તેથી સુજ્ઞ રાજાએ પણ ગુણાકરને શીઘ લાવી તે સુવર્ણ પુરૂષ આપે ! દિવ્યવાણીનું ઉલ્લંઘન કેણ કરે ? A ર૭ | ગુણાકરે પણ વાજાની આજ્ઞાથી સુવર્ણ પુરુષને ઉલ્લાસપૂર્વકના મહાન મહાવથી ગૃહપ્રવેશ કરાવી તેનું ફળ મેળવવા લાગ્યું. તે ર૯૮ સુવર્ણપુરૂષની પ્રાપ્તિથી તે વખતે સર્વજને એ “કૌસ્તુભમણિના લાભથી વિષ્ણુની પ્રભાવકતાની જેમ ” ગુણકરની સર્વ કરતાં વધુ પ્રભાવકતાને નિશ્ચય કર્યો. ૨૯૯ ત્યારથી સ્યાદ્વાદીઓએ પણ ગુણાકરના ભાગ્યવૈભવની પ્રશંસાના પ્રસંગમાં અત્યંત એકતવાદ જ સ્વીકાર્યો. તે ૩૦૦ II ગુણાકરની એ પ્રશંસામાં પણ દુબુદ્ધિ ગુણધર, ઈર્ષ્યાથી અત્યંત બળાતે ગુણાકરની જે તે પ્રકારે નિંદા કરવા લાગે ! અહે, તેની ધિક્કારતાને પાત્ર મિત્રતા ! ૩૦૧ ને એ રીતે ગુણીયલ ગુણાકર ૫ર નિષ્કાગુણાકરની ઈર્ષામાં ગુણ- રણ ઈર્ષ્યા કરવાથી લકમાં “ દુબુદ્ધિ-મુખ્ય નિર્ભાગ્યશેખર, ધરે કરેલ આપઘાત ! મિથ્યાભિમાનીરત્ન અદષ્ટવ્યમુખમુખ્ય, વાચાલશેખર, દ્વષી શિરોમણી, નિર્લજજશેખર, ધૃષ્ટ, ખલમુખ્ય અને અધમાધમ એ ” આ ગુણધર કયાં? અને ઉત્તમજનોમાં પણ ઉત્તમ આ ગુણાકર કયાં? ઈન્દ્ર અને વિઝાના કીડાની મૈત્રી જેવી આ બંનેની મંત્રીને ધિક્કાર છે ધિક્કાર છે; ઈત્યાદિ પ્રકારે ગવાએલા ગુણધરની નગરજને હંમેશાં ઉપહાસપૂર્વક નિંદા કરવા લાગ્યા. લેકિને મુખે તાળું નથી. આ ૩૦૨ થી ૩૦૫ || તેથી જીવહત્યા કરી પાપાત્માની જેમ કોઈનેય સ્વમુખ બતાવવા અશક્ત બનવાને લીધે લજજાથી બેદિત મનવાળા, આત્મસ્વરૂપ અનભિજ્ઞ એવા સ્વશત્રુ ગુણધરે પોતે જ પોતાને ઉંચે બાંધી (ફસે ખાઈ) સ્વપ્રાણેને તજી દીધા ! ભવવિંડબનાને ધિકાર છે. ૩૦૬-૭ પરિણામે તિર્યંચ અને નારકીનાં લાખો દુખોની ખાણ બચે. ધર્મહીન મનુષ્ય આ લોક અને પરલોકમાં પણ સુખી કયાંથી થાય ? ૩૦૮ ગુણધર બાબત તે પ્રકારે દુઃખદ વૃત્તાંત જાણી ગુણાકર ઉદ્વિગ્ન બન્યો અને સંસારમાં ધર્મ જ તત્વ છે” એમ નિશ્ચય પર આવ્યું. મેં ૩૦૯એકદા ત્યાં ઉદ્યાનમાં ગૌતમ સ્વામી કેવલીની જેમ જેનાં ચરણકમલેને દેવ સેવી રહ્યા છે, તેવાર ધર્મહર્ષ નામના ગુણાકર અને ગુણ કેવલી મહષી પધાર્યા. ૩૧૦ | તે કેવલી ભગવંતને વિધિધરને પૂર્વભવ પૂર્વક વંદના કરીને સાંભળેલ ધર્મદેશનાને અંતે ગુણાકરે પિતાને પૂર્વભવ પૂછે, અને ગુણધર જોડેની મૈત્રોનું કારણ પૂછ્યું. | ૩૧૧ . કેવલીભગવંતે પણ કહ્યું-“હે ભદ્ર! પૂર્વે આ (જયસ્થલ) નગરમાં જ તમે બંને ૧ શરૂાર વિર x ૨ પૂ. . શ્રી ધર્મસૂરિજીએ વકૃત અનુવાદમાં અહિં “ગૌતમ કેવલી” જણાવેલ છે તે મનસ્વીતાને આભારી ગણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558