________________
૪૦૬
થી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આરા ટીકાનો સરલ અનુવાદ
નહિ ? ૨૯૪ ! તેવી સ્પષ્ટ દિવ્યઉક્તિથી અમારા રાજકુમારે અમારી સાથે અહિં આ સુવર્ણ પુરૂષ શીધ્ર મોકલ્યું છે. દિવ્ય વસ્તુઓની ગતિ કે સ્થિતિ સ્વેચ્છાચારી હોય છે. એ ર૯૫ માટે હે રાજન ! આ સ્વર્ણ પુરુષ આપ પિતે ગુણાકરને આપે. દિવ્યવસ્તુ પણ રાજાએ આપી હોય તો તે પ્રજાને પ્રમાણ હોય છે. તે ૨૯૬ ” તેથી સુજ્ઞ રાજાએ પણ ગુણાકરને શીઘ
લાવી તે સુવર્ણ પુરૂષ આપે ! દિવ્યવાણીનું ઉલ્લંઘન કેણ કરે ? A ર૭ | ગુણાકરે પણ વાજાની આજ્ઞાથી સુવર્ણ પુરુષને ઉલ્લાસપૂર્વકના મહાન મહાવથી ગૃહપ્રવેશ કરાવી તેનું ફળ મેળવવા લાગ્યું. તે ર૯૮ સુવર્ણપુરૂષની પ્રાપ્તિથી તે વખતે સર્વજને એ “કૌસ્તુભમણિના લાભથી વિષ્ણુની પ્રભાવકતાની જેમ ” ગુણકરની સર્વ કરતાં વધુ પ્રભાવકતાને નિશ્ચય કર્યો. ૨૯૯ ત્યારથી સ્યાદ્વાદીઓએ પણ ગુણાકરના ભાગ્યવૈભવની પ્રશંસાના પ્રસંગમાં અત્યંત એકતવાદ જ સ્વીકાર્યો. તે ૩૦૦ II ગુણાકરની એ પ્રશંસામાં પણ દુબુદ્ધિ ગુણધર, ઈર્ષ્યાથી અત્યંત બળાતે ગુણાકરની જે તે પ્રકારે નિંદા કરવા લાગે ! અહે, તેની ધિક્કારતાને
પાત્ર મિત્રતા ! ૩૦૧ ને એ રીતે ગુણીયલ ગુણાકર ૫ર નિષ્કાગુણાકરની ઈર્ષામાં ગુણ- રણ ઈર્ષ્યા કરવાથી લકમાં “ દુબુદ્ધિ-મુખ્ય નિર્ભાગ્યશેખર, ધરે કરેલ આપઘાત ! મિથ્યાભિમાનીરત્ન અદષ્ટવ્યમુખમુખ્ય, વાચાલશેખર, દ્વષી
શિરોમણી, નિર્લજજશેખર, ધૃષ્ટ, ખલમુખ્ય અને અધમાધમ એ ” આ ગુણધર કયાં? અને ઉત્તમજનોમાં પણ ઉત્તમ આ ગુણાકર કયાં? ઈન્દ્ર અને વિઝાના કીડાની મૈત્રી જેવી આ બંનેની મંત્રીને ધિક્કાર છે ધિક્કાર છે; ઈત્યાદિ પ્રકારે ગવાએલા ગુણધરની નગરજને હંમેશાં ઉપહાસપૂર્વક નિંદા કરવા લાગ્યા. લેકિને મુખે તાળું નથી. આ ૩૦૨ થી ૩૦૫ || તેથી જીવહત્યા કરી પાપાત્માની જેમ કોઈનેય સ્વમુખ બતાવવા અશક્ત બનવાને લીધે લજજાથી બેદિત મનવાળા, આત્મસ્વરૂપ અનભિજ્ઞ એવા સ્વશત્રુ ગુણધરે પોતે જ પોતાને ઉંચે બાંધી (ફસે ખાઈ) સ્વપ્રાણેને તજી દીધા ! ભવવિંડબનાને ધિકાર છે. ૩૦૬-૭ પરિણામે તિર્યંચ અને નારકીનાં લાખો દુખોની ખાણ બચે. ધર્મહીન મનુષ્ય આ લોક અને પરલોકમાં પણ સુખી કયાંથી થાય ? ૩૦૮ ગુણધર બાબત તે પ્રકારે દુઃખદ વૃત્તાંત જાણી ગુણાકર ઉદ્વિગ્ન બન્યો અને સંસારમાં ધર્મ જ તત્વ છે” એમ નિશ્ચય પર આવ્યું. મેં ૩૦૯એકદા ત્યાં ઉદ્યાનમાં ગૌતમ સ્વામી કેવલીની જેમ
જેનાં ચરણકમલેને દેવ સેવી રહ્યા છે, તેવાર ધર્મહર્ષ નામના ગુણાકર અને ગુણ કેવલી મહષી પધાર્યા. ૩૧૦ | તે કેવલી ભગવંતને વિધિધરને પૂર્વભવ પૂર્વક વંદના કરીને સાંભળેલ ધર્મદેશનાને અંતે ગુણાકરે પિતાને
પૂર્વભવ પૂછે, અને ગુણધર જોડેની મૈત્રોનું કારણ પૂછ્યું. | ૩૧૧ . કેવલીભગવંતે પણ કહ્યું-“હે ભદ્ર! પૂર્વે આ (જયસ્થલ) નગરમાં જ તમે બંને
૧ શરૂાર વિર x ૨ પૂ. . શ્રી ધર્મસૂરિજીએ વકૃત અનુવાદમાં અહિં “ગૌતમ કેવલી” જણાવેલ છે તે મનસ્વીતાને આભારી ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org