Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 514
________________ ^ ^ ^ ^, થી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્રિની આદર્શ ટીકાને સરલ અનુવાદ ત્યાંથી મૃત્યુ પામી (પૂર્વકૃત ધર્મના મહાસ્યથી સૌધર્મ દેવલેકમાં દેવીઓથી સેવાએલ સુવિચ્છે એક પલેપમ આયુષ્ય સુધી દેવપણનાં ઉત્તમ સુખની જ દશા અનુભવી. u ૩૪૫ થી ૪૮૫ ત્યાંથી ચ્યવી આ જ નગરમાં તું પૂર્વકૃત પુણ્યથી દેવકી અને પદ્મશેઠને વિશાલ ભાગ્યવંત એવો ગુણાકર નામે પુત્ર થયો! . ૩૪૯ . તે જે પૂર્વભવે મુનિરાજને આઠ મોદક વહરાવ્યા હતા, તેના પ્રભાવે તને આઠ શ્રેણીની આઠ ઉત્તમ કન્યા અને ૮ ક્રોડ ધન વગેરેની પ્રાપ્તિ થઈ. તથા તે જે બારમું અતિથિસંવિભાગવ્રત રવીકારીને તેનું હંમેશાં પાલન કર્યું હતું, તેના પ્રભાવે તને હંમેશાં ઋદ્ધિ આપનાર સુવર્ણ પુરુષ પ્રાપ્ત થયે. . ૩૫૧. દુષ્ટ બુદ્ધિવાળા વિષ્ટ તે સુવિષ્ટ મુનિને કરેલા દાનની નિન્દા કરવાથી કાળે મરણ પામી પાપીગુણધરનું દુર્ગતિ જમણ. એમાં પ્રધાન એ શ્વાન થયે ૩૫૨ . કેઈનાથી સત્કાર નહિ પામતો તે કુતર પૂર્વના અભ્યાસથી “સર્પ જેમ નિધિનું રક્ષણ કરે, તેમ? તે ઘરની મૂછ ધરાવીને ત્યાં બળજબરીથી રહ્યો. [ ૩૫૩ | કષ્ટ વેલે, કીડાએ ભક્ષણ કરે અને ઘારાં પડવાને અંતે મરણ પામેલે તે કુતરે, પિતાનાં તે જ ઘરમાં ભયંકર આંખેવાળે બિલાડો થયે. ૩૫૪ . એકદા વિવિધ રસવાળી રઈને આનંદથી ખાઈ રહેલે તે બિલાડે, રસેઈઆએ ખુબ મારવાથી મરણ પામી જન્મથી જ દુઃખી એવી ચંડાલજાતિમાં ઉપન્ય અને જીવહિંસાદિ કરી પહેલી નરકે ગયે. ત્યાં ચાર પળેપમના આયુષ્યવાળી તે હરખની ખાણુમાં તેણે અશિથી ભુજાતા મત્સ્યની જેમ કષ્ટ દીર્ઘ સમય પસાર કર્યો ! પૂર્વકૃત દુષ્કર્મની દુષ્ટતાને ધિક્કાર છે. તે ૩૫૫ થી ૫ા તે જીવ ત્યાંથી નીકળી કંઈક સુભાગ્યે ધનવાન ધનંજયશ્રેષ્ઠીને પુત્ર ગુણધર થયે ૩૫૮ પૂર્વ પ્રેમથી તારે તેની સાથે મૈત્રી થઈ. પ્રીતિષ વગેરે પ્રાયપૂર્વભવના અભ્યાસની વાસનાથી = સંસ્કારથી થાય છે. ૩૫૯ ા સર્વ લામીના નિદાનરૂપ મુનિદાનની નિંદા કરવાથી વિષ્ટ, ઘણુ કલેશે પણ કઈ પ્રકારે લક્ષમી ન પામ્ય, ઉલટ દુસહ દુઃખે જ પામ્યું ! પૂર્વે જેઓએ ધર્મ કરેલ નથી, તેઓને સુખનું નામ પણ ક્યાંથી હોય? I ૬૦-૬૧ બીજા સંબંધીની નિંદા પણ અનેક દુઃખોને કરનારી હોવાથી નિષેધેલ છે, તે અનંત દુઃખકારી એવી ધર્મ સંબંધીની નિદાના નિષેધ માટે તે પૂછવું જ શું? ૩૬૨ પૂર્વભવે આ વિષી વિષે, ધર્મને વિષે જે છેષ કર્યો, તેથી આ ભવે તે સર્વજનના વેષનું ભાજન બન્યું. કારણ કે–બીજ પ્રમાણે ફલ હોય છે. તે ૩૬૩ પૂર્વનાં દુષ્કર્મ રૂપ મહાવાયરાના આવર્તાને લીધે “કીનારાથી ભ્રષ્ટ થતા સમુદ્રમાંના વહાણની જેમ' ભવસમુદ્રના કિનારાથી ભ્રષ્ટ થએલો તે વિણ, દીર્ધકાળ ભવભ્રમણ કરશે. 10 ૩૬૪” એ પ્રમાણે શ્રી કેવલી ભગવંતના મુખથી પિતાના અને મિત્રના પૂર્વ વગેરે સાંભળી વિશેષ બોધ પામેલા સુબુદ્ધિ ગુણાકરે, ધર્મમાં જ બુદ્ધિ સ્થાપી. ૩૫ ત્યારબાદ ગુણાકરે, જાણે બીજા સ્વર્ણગિરિઓ હોય તેવા સ્થાને સ્થાને સુવર્ણન વિશાલકાય જિનમંદિર બંધાવવા વડે સમસ્ત પૃથ્વીને અલંકૃત કરી. ૩૬૬ ા તે દાનેશ્વરીએ દુઃખી અને કરજદાર લેકોનાં स्मिोव स्व. ४ । २ दुःसहान्येव ४ । ३ विद्वेष ४ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558