Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
દહ૬ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ગારાદિ કરાવી મણિના મંડપમાં પધરાવી તેમાં પ્રેમરસથી ઉસિત બનેલી સોહાગણ સ્ત્રીઓ
મેરથી હર્ષોલ્લાસપૂર્વક મંગલગીત ગાવા લાગી. ૧૧૯-૨૦ના વર વિનાજ આઠેય કન્યા એમ કરતાં લગ્નવેળા નજીક આવી તો પણ વર હાજર ન થયો! એના લગ્ન મહોત્સવનું આગળ તે શું થશે તે જાણતા નથી. તે ૧૨૧ . “ અહે, વર અપૂર્વ આશ્ચર્ય ! વિનાનો આ વિવાહ નવી પ્રકારનો !” એ અજાયબીમાં ત્યાં
મનુષ્ય અને દેવો પણ ગરકાવ બની ગયા છે! માટે હે સ્વામી! તે કૌતુક જેવા સારૂ પધારવા શીઘ્રતા કે આપને લાવવા સારુ જ હું ઉત્સાહભેર આવ્યું છું. r૧૨૨-૨૩ા જોવા લાયક કે ખાવા લાયક કેઈ અપૂર્વ પદાર્થ પામીને જે પ્રાણ, સ્વામીને કે ઈષ્ટનને યાદ ન કરે તે સર્જન પણ કેવી રીતે? | ૧૨૪ "
સેવયક્ષની એ આશ્ચર્યકારી વાત સાંભળી યક્ષરાજ પણ જાણે “ગુણાકરને તે માર્ગ બતાવવા જ હોય તેમ” તે નગર પ્રતિ પિતાના તે સેવક યક્ષ સહિત આકાશમાર્ગે શીધ્ર ઉદ્યો:
૧૨૫ યક્ષે યક્ષરાજને ગુમપણે કહેલ તે સર્વ ઘટનાને ગુણાકરે પણ લક્ષ દઈ ઉંચા અને ઠંડા કાને સાંભળી લીધી ! અને વિચારે છે કે-એ આઠ કન્યાને વર કોણ ધન્યાત્મા થશે?
૧૨૬ો આ જગતમાં કૌતુક છે કે કેટલાક એવા ઉત્તમ પુરૂ દેવીએ ગુણાકરને જ વર પણ છે, અને કેટલાક મારી જેવા પણ પુરૂષે છે કે-જે ધન કમાંતરીકે હાજર કર્યો! વાને પણ સમર્થ નથી ! ૧૨ળા અથવા તે નકામું ઉંચું
નીચું જેવાથી શું? સર્વને પિતાપિતાના ભાગ્યાધારે જ સંપત્તિઓ મળે છે. ૧૨૮ પરંતુ કેઈપણ ઉપાયે એ કૌતુક જેવા પામું તો સારૂં ૧ રાજાની કેરીઓ ખાવી શકય નથી તે પણ દેખવાને શું વાંધો? . ૧૨૯ અથવા ઉંચાજનને પ્રાપ્ય તેવાં ફળને વામન મેળવવા મથે તેની જેમ તે નગરે જવાને અશક્ત એવા મારા આ મને નકામા જ છે. તે ૧૩૦ || અથવા જે વખતે જે ચિતવે તે વખતે તે જેને મળે. તેને જ વિદ્વાને ખરે ભાગ્યશાળી કહે છે માટે આજે મારા ભાગ્યવંતપણાની હું ની પરીક્ષા કરીશ: આ અવસર જ મારા ભાગ્યરૂપ સુવર્ણની કસોટી છે. ૧૩૧-૩૨ ને એમ વિચારતાંની સાથે જ શ્રેણીઓની ગેત્રદેવીએ તે ગુણાકરને ઉપાડી લગ્નમંડપમાં સ્થાપ્યો ! પુણ્યવંતેને ઈરછા, એ જ ફલ છે ! | ૧૩૩ / “આ અભુતકાંતિવાળો વર બંને પ્રકારે ગુણાકર છે” એમ બંદીજનની જેમ ઉફ્લેષણ કરીને દેવીએ ગુણાકર ઉપર પુષ્પવૃષ્ટિ કરી. ૧૩૪ વિવાહ મંડપમાં “તત ઉત્પન્ન થએલ દેવની જેમ” તે વરને એકાએક પ્રગટ થએલ જેઈને કયાઓ અને તેના માતપિતાદિ સર્વજનો અત્યંત હર્ષ પામ્યા છે ૧૩૫ કન્યાના પિતાઓએ ગુણાકરને આભૂષણાદિ વિધિથી શણગારીને તે માનુષીણીઓ રૂપી કૌમુદીના માલીકની જોડે પિતાની તે આઠેય કન્યાઓ પરણાવી. | ૧૩૬ / મનભણ વરની પ્રાપ્તિથી સંતુષ્ટ થએલા શ્રેષ્ઠીઓએ આઠેય કન્યાનો અતિ ઉત્સાહથી મહાન વિવાહમહત્સવ કર્યો #૧૩ળી દરેક કન્યાના પિતાએ
૧ વરમ્ | ૨ કાળું x ૭ જાન x |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org