Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 503
________________ ૭૦૮ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ વદિસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ અને ગુણાકર, વણિક હોવા છતાં તેના ગુણે રાજા સામે (રાજા કરતાં પણ) અતિ વણે વવા લાગ્યા. સુભટો સ્વના ઈષ્ટની સ્તુતિ કરે જ. I ૧૫૫ - તે આગંતુક ભટ (બંદી) નો એ વચનો સાંભળી મુખ મરડીને રાજા બોલ્યો-“સિંહ પાસે શીયાળની પ્રશંસાની જેમ મારી પાસે તું વાણીયાના છોકરાની પ્રશંસા કેમ કરે છે?' તે ૧૫૬ | ચતુર સુભટ (બંદી) પણ બે-“હે રાજન! રાજા અને સેવક બંને પર પ્રેમવાળે તે વણિક, સમસ્ત ગુણવાળ હોવાથી જ અહિં પ્રશંસાય છે. આ ૧૫૭ | ઉત્તમપુષ્પ, વનમાં થયેલું હોય છે, છતાં શું મસ્તક પર ચઢાવાતું નથી ? કસ્તુરી, મૃગની નાભિ જેવા દુર્ગ છનીય સ્થાનમાં થાય છે, છતાં શું ઈચ્છવા યંગ્ય નથી? | ૧૫૮ | દેવીએ આપેલ આઠ કન્યાનો તે ભાગ્યવંત જંગમ કહપતરૂ જે વર જ લીલામાત્રમાં લાખ સોનિયાનું દાન આપનાર છે. ૫ ૧૫૯ ” બંદીનાં તે વચને સાંભળી ચમત્કાર પામેલ સમાજ સમૂહમાં બેઠેલા ગુણાકરના પિતાએ વિચાર્યું કેનક્કી તે મારો પુત્ર જ સંભવે છે. કારણકે આ વાત સાંભળી મેઘધારાથી સીંચાએલ કદંબના પુષ્પની જેમ મારા હૃદયમાં કઈ અદ્દભુત ઉલાસ થાય છે. ૧૬૦-૬૧ તિષિએ પણ કહેલ કે-“વર્ષ પછી તમારા પુત્રનું સ્થાન જાણશો.” માટે આ બાબતમાં સંશય શું? I ૧૬૨ . તે પણ બંદીને સ્પષ્ટ પૂછું એમ વિચારી તેણે તે ઉત્તમબંદી (ચારણ) ને પૂછીને નક્કી કર્યું કે-એ મારો પુત્ર જ છે. ૧૬૩ તેથી પુત્રને શીધ્ર મળવાની ઉત્કંઠા વાળા તે પદ્મ શ્રેણીએ પુત્રને બોલાવવા અનેક અર્થવાળે એક ગુણકરના પિતાએ અન્યોક્તિગર્ભિત પત્ર લખી આપી એક કાસદને મોકલ્યા. લખેલ પત્રથી ગુણાકરે ૧૬૪ / કાસદે સત્વર શ્રીપુર નગરે જઈ તે લેખ ગુણાકરને ઘેર આવવું. આપો. ગુણાકરે તે લેખ હર્ષથી ખેલીને વાં; તે આ પ્રમાણે -“સ્વસ્તિશ્રી જયસ્થલનગરથી લી. પ, પિતાના પુત્ર ગુણાકરને નેહપૂર્વક એમ જણાવે છે કે-“શ્રી દેવગુરૂના પ્રસાદથી અમને કુશળ છે. અમારા હર્ષ સારૂ તારે પણ તારી કુશળકથા તુરત જણાવવી, હવે પત્ર લખવાનું પ્રજન જણાવું છું કેહે આર્ય! દીર્ઘકાળથી તારા વિરહરૂપ મહાદસહ દુષ્કાળથી પીડાતા અમે તારી અભુત પરમદ્ધિ સાંભળી છે, તેથી હમણાં અમૃતના શીરામણનું સુખ અનભવીએ છીએ, પરંતુ સર્વેઝ ભેજન જેવાં “તારે મેળાપ થવા રૂ૫” સુખને માટે અમે અધીરા બન્યા છીએ. માટે અમારી તે વ્યગ્રતાને દૂર કરવાને ઉપાય તારે શીવ્ર કરે. ૧૬૫ થી ૬૯ વળી હે દક્ષ! માતપિતાની ઉપેક્ષા કરી સસરાઓને ત્યાં સ્થિરપણે રહેનાર તારા માટે સક્યુરૂષને માર્ગ કેવી રીતે ગણાશે ? એ પણ વિચારવું. ૫ ૧૭૦ ” એ પ્રમાણે લેખ વાંચવાથી ગુણકર જેવામાં સહેજ પ્રેમાર્દ બને છે, તેવામાં તે તે લખાણની અંદર અને આગળ તેણે અન્યક્તિ ૧. પૂ. ઉ. કૃત અનુવાદમાં આ વચનોને નારદનાં વચને કહેલ છે, તે અસત્ય છે. ૨. અહિં પણ “નારદને પૂછી જોઉં એમ લખ્યું છે, તે અસત્ય છે ! ૩. અહિં ટીકામાં વરિjકારવ” એમ સ્પષ્ટ શબ્દો હોવા છતાં તે અનુવાદમાં ઉ.શ્રીએ “નારદને' એમ લખ્યું, તે કલમનું લખું તાંડવ ગણાય! ૪. “રા!” Tટ: સુપત્તેિ દરજ્જો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558