Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 496
________________ થી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩૧ અર્થ -પિતાએ ઉપાર્જેલ લક્ષમી બહેનતુય જાણ યૌવન પામેલ એવા સુનીતિના જાણ સજજોએ ભોગવવા ગ્ય નથી, પરંતુ સુપાત્રમાં જ જનીય છે. / ૨૧. માતાનું સ્તનપાન, કલું કાલું વચન, ચપળતા, બહેતવાળું હાસ્ય, નિર્લજજતા, ઘેલી ક્રીડા અને પિતાની લક્ષ્મીને ભેગવટે તે બાળકને જ યેાગ્ય છે. તે ૨” તે બંને કલેક સાંભળી ગુણાકર પિતાના મિત્ર ગુણધરને કહે છે કે-હવેથી આપણને પિતાની લક્ષમીને સ્વલ્પ પણ ભેગ યુક્ત નથી. ૨૩ કહ્યું છે કે- સુરિશ સુ =પોતાના ભૂજબળથી ઉપાર્જેલ લહમીવડે કીતિને વરે તે જ સુભટ છે–તે જ પંડિત છે અને તે જ વિજ્ઞાનવૃદ્ધ છે. તે ૨૪ ” માટે આપણે જાતે લક્ષમી ઉપાજીએ, અને તે માટે કેઈપણ સ્થાને જઈએ; પરંતુ હે મિત્ર! અહિં પ્રશ્ન છે કે–ષ્ટાચારી એવી તે લક્ષ્મી જલદી કયા ઉપાયથી ક્રોડગમે મેળવી શકાય ? | ૨૫ છે કારણ કે-હે આર્ય ! હસ્તિઓને સ્નાનાદિકનું કૌતુક જેમ પુષ્કલ કમલની પ્રાપ્તિ વિના થાય નહિ, તેમ મારું દાન ભેગાદિકનું કૌતુક પુષ્કલ લક્ષમીની પ્રાપ્તિ વિના પૂર્ણ થાય તેમ નથી. / ર૬ in મિત્રનું તે કથન સાંભળી પિતાને તે ઉપાયને જાણ માનવાને અહેભાવ ધરનાર ગુણધર બોલ્ય-“હે મિત્ર! લક્ષ્મી ઉપાજેવામાં તે વળી ચિંતા શું? વ્યાપારની કુશળતાવડે આપણે રમતાં લક્ષમી મેળવશું. શ્રેષ્ઠ વણિકને વ્યાપારની ચતુરાઈ એ તે કામધેનુ જ છે. # ૨૭-૨૮ વ્યાપારમાં પ્રવીણતા, તેમાં સતત પ્રારંભ અને તે સંબંધીની પ્રવૃત્તિમાં કંટાળાનો અભાવ એ ત્રણ લક્ષ્મીના સાક્ષી=જમીન છે. તે ૨૯ કહ્યું છે કે“લક્ષમી મુખ્યત્વે વ્યાપારમાં વસે છે, અ૯૫માત્ર ખેતીમાં વસે છે, નેકરીમાં છે અને નથી, તથા ભિક્ષામાં કદિ વસતી નથી. જે ૩૦ ” ગુણધરનાં તેવાં અભિમાની વચન સાંભળી નજીકમાં ઉભેલા કેઈ સામુદ્રિકશાસ્ત્ર તેને ગર્વ ઉતારવા આક્ષેપપૂર્વક કહ્યું-“હે વણિકપુત્ર! ગર્વ ન કર, કોમલવાણીવાળા ભિક્ષુકની જેમ તું તે પરની મહેરબાનીથી જ સુખી છો. ૫ ૩૧-૩૨ નિલંક્ષણ એવા તારી આ શોભા પણ તારા મિત્રની સોબતથી છે. શું, પાટીયાના આધારે શીલા પણ તરતી નથી મા ૩૩ હે નિર્લક્ષણ! તારા અંગમાં હું તેવું એક પણ લક્ષણ જેતે નથી કે–તારા ભૂજબળે ઉપાર્જેલ લક્ષમી તું સ્વલ્પ પણ જોગવી શકે. ૩૪ . જ્યારે પૂર્ણ ભાગ્ય અને પૂર્ણ લક્ષણવંત એ આ તારે મિત્ર ત્રણ ભુવનને વિષે અદ્દભુત એવી લક્ષમી, લીલામાત્રથી ઉપાજીને ભોગવી શકે તેમ છે! માટે જે તારૂં શુભ ઈચ્છતો હે તે ચંદ્રની સબત હરિણ છોડતો નહિ હોવાની જેમ તું કદી અને કયાંય પણ આ ભાગ્યશાલી મિત્રની સંગત છેડીશ નહિ. . ૩૫-૩૬ કહ્યું છે કે-ગુણીજનેની પાસે રહેનારે નિર્ગુણી જન પણ નિર્મળ આંખના યોગે કાણી આંખ પણ અંજન પામે તેમ” લેકમાં પૂજાય છે. તે ૩૭” સામુદ્રિકની તેવી વાણી સાંભળીને તે વખતે ગુણધર, મનમાં ઘણું દૂભાયે, છતાં લેકલજજાથી મોન રહી મનમાં ચિંતવ્યું કે-“તે નૈમિત્તિકનાં વચને ખોટાં પાડીશ અને મારે ૧ “ા જિ” વા કુરુ કરતે. ૨ જાધાર* * | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558