Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૩૮૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ પણ, ૨-સચિત્તપિધાન, ૩-પરવ્યપદેશ ૪-માત્સર્ય અને પ-કલાસિકમ, એ પાંચ અતિચારોમાંથી આ વ્રતના પાલનમાં જે કઈ અતિચાર લાગ્યા હોય તેનું હું નિંદરૂપ પ્રતિક્રમણ કરું છું. ૩૦મી
વૃત્તિનો ભાવાર્થ - જિન્ને તિવાદ-મુનિરાજને દાન કરવા યોગ્ય વસ્તુને ન આપવાની બુદ્ધિએ અથવા અજાણતાં અથવા રસવૃત્તિએ કાચી માટી-જળ વગેરે સચિત્ત પદાર્થોની ઉપર મૂકી દેવાય તો આ પ્રથમ અતિચાર લાગે છે કે-તેમ વર્તવામાં તત્તવૃત્તિથી તે વ્રતભંગ જ છે; પરંતુ અતિક્રમ, વ્યતિક્રમાદિ પ્રકારે જ આ પાંચેય અતિચાર સમજવાના છે.) ૨ ચત્તવિધાન સતવાર –ઉપર પ્રમાણે મુનિરાજને ન આપવાની બુદ્ધિ વગેરે પ્રકારે મુનિને આપવા યોગ્ય વસ્તુથી ભરેલ ભાજનને બીજેરૂ-શ્રીફલ વગેરે સચિત્તવસ્તુથી ઢાંકી દેવાય તે આ બીજો અતિચાર લાગે: રૂપરચા વિચાર-મુનિને દાન કરવા ચોગ્ય વસ્તુ નહિ આપવાની બુદ્ધિ વગેરે કારણે પિતાની હોવા છતાં પારકી કહે અથવા પારકી હોવા છતાં દાન આપવાની બુદ્ધિએ પિતાની કહે છે આ પરવ્યપદેશ નામે ત્રીજે અતિચાર લાગે છે. અથવા દાન યોગ્ય કઈ વિદ્યમાન વસ્તુ મુનિએ માગવા છતાં “અમૂકની છે, માટે ત્યાં જઈને માગો” એમ કહે અથવા તે વસ્તુ અવજ્ઞાથી અન્યદ્વારા આપે (પતે ન આપે) અથવા
આ દાનનું પુણ્ય, મરણ પામેલ કે જીવંત એવા અન્ય કોઈ સંબંધીને હે” એમ પરવ્યપદેશથી મુનિને દાન આપે તે આ ત્રીજો અતિચાર લાગે છે. જે માત્સર્ય ગતિચાર-મત્સર એટલે કે ૫. મુનિરાજ, ખપની વસ્તુ માગે તો કેપ કરે અથવા માગેલ વસ્તુ હોવા છતાં ન આપે તે આ ચેથા અતિચાર લાગે છે, અથવા પર ઉત્કર્ષ ન ખમાય તેનું નામ મત્સર: કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રાચાર્ય કૃત અનેકાર્થસંગ્રહમાં કહ્યું છે કે “મન્નરઃ પરણwાક્ષમાથાં તદ્દન ગુધિ' અર્થ-મત્સર શબ્દ, પરની સંપત્તિમાં અક્ષમા-અસહનશીલતા અને તેવી અક્ષમાવાળા ક્રોધના અર્થમાં પ્રવર્તે છે.” તે અર્થ પ્રમાણે કેઈ નિર્ધને પણ દાન આપ્યું તે જોઈને એ આપે છે તો હું શું તેનાથી ઉતરત છું?” એ પ્રમાણે મત્સરથી મુનિને દાન કરે તો આ ચોથે અતિચાર લાગે છે. હું ત્રાતિજ-ભિક્ષા કાલ જવા દે, અને પછી “હવે તેઓ દાન નહિ લે એ બુદ્ધિએ ઉસીરથી મુનિને નિમંત્રણ કરે તે કાલાતિક્રમ ગણાય. તે કાલાતિકમમાં (પણ મુનિને કંઈક લેવાની ફરજ પાડવા રૂપે) દાન કરે તે કાલાતિક્રમ દાન ગણાય. આ પ્રકારનાં દાનથી આ પાંચ અતિચાર લાગે. આ રીતે દાન કરવાને અર્થ શું? કાંઈ જ નહિ. કહ્યું છે કે-જા રિરસ પળવાર નો 7 તીરણ તરસેવ થાપામવર બ્રૂિતરાધિ છે ? અર્થ-કાળે આપેલ એદનાદિ દાનની કિમત કહી શકવા શક્તિમાન નથી, તે જ દાનની અકાળે લેવાથી કિંમત નથી. ક્યા આ રીતે દાન કરનાર શ્રાવકને આ પાંચ પ્રકારેને વિષે “મેં તે નિમંત્રણ કરવું વગેરે વિધિ સાચવવાપૂર્વક દાન કર્યું છે, પરંતુ સાધુઓ જ લેતા નથી.” એ ગણત્રીએ બાહિરવૃત્તિથી વતની અપેક્ષા રહેતી હોવાથી અને દાનાંતરાયરૂપ દુષ્કર્મના યોગે માયા કરવાથી અતિચારપણું સમજવું. કહ્યું છે કે- #યુવાને ટાળે છે. રાંક નવાર સર્િટ રિા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org