Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વ દિત્તુત્રનો આદશ ટીકાના સૉલ અનુવાદ
૩૭૭
6
છે! તેથી એવા કેવલ કાયકલેશમય પૌષધથી શું? પાતાના ઘેર રહી ચકી પેાતાના પુત્રાદિની સંભાળ રાખ: વૃદ્ધાવસ્થામાં એમ જ વર્ત્તવું ચેાગ્ય છે. ॥ ૯ થી ૧૨ ॥ વૃદ્ધાવસ્થામાં પ્રાણી માટાઈ ઈચ્છે છે, તેમાં પણ સ્ત્રીજાત, વિશેષે કરીને મેાટાઇ ઇચ્છે છે. ' એ હિસાબે સ સ્ત્રીઓમાં પેાતાનુ' મહત્વ ઈચ્છતી પૌષધમાં દૃઢ આશયવાળી તે વૃદ્ધા, ઝુમતિનુ એવું વન જોવાથી સુમતિ ઉપર દૃઢ પ્રીતિ અને કુમતિ ઉપર દઢ અપ્રીતિ ધારણ કરવા લાગી: ઈષ્ટના સાધક પર પ્રીતિ અને ખાધક પર દ્વેષવાળુ` કેણુ નથી હતુ` ? | ૧૩-૧૪ ॥ તે વૃદ્ધા, કાળ કરીને પૌષધ વિરાધવાથી આ ઉદ્યાનને વિષે વ્યંતરી થઇ છે. વ્રતને અતિચરિત કરવામાં હલકું દેવપણું પ્રાપ્ત થાય છે. ॥ ૧૫ ॥ સુમતિ, કાળ કરીને પ્રજ્ઞાકર શેઠના પુત્ર થયા અને કુમતિ કાળ કરીને ધન્યશેઠના પુત્ર થયા: ભાવવિનાના શ્રાવકપણામાં પણ આવું ફૂલ છે. ૧૬॥
પૂર્વ ભવના સ્નેહબંધનથી તે વ્યંતરી રેપ્રજ્ઞાકર શ્રેણીના પુત્ર દેવકુમારના શરીરમાં જન્મ તાંની સાથે જ ‘ તે પુત્રની અત્યંત પ્રતિષ્ઠા વધારવા ’ અધિષ્ઠિત થઇને રહી, તેમજ તેના પિતાને નિધિ પણ તેણે જ આપીને તે પુત્રના જન્મમહાત્માદિ કરાવ્યા અને હે રાજન! તમને પણ અત્યંત ચમત્કાર બતાવ્યા. ॥ ૧૭–૧૮। વળી ધન્યશ્રેષ્ઠીના પુત્ર પ્રેતકુમારના શરીરમાં પણ પૂર્વભવના દ્વેષવિશેષથી તેને વિડંબણા પમાડવા સારૂ તે વ્યંતરી અધિષ્ઠિત થઈને રહી અને તે શ્રેષ્ટીનુ' ધન નાશ કર્યું: તે રીતે દ્વેષવાળી તે વ્યંતરીએ પ્રેતકુમારને તેવી દશામાં સૂકા ! દ્વેષી માણસ, દ્વેષના પાત્રને સર્વથા પણુ કદના કરે છે. || ૧૭થી ૨૦ ॥ હે રાજન્! તમને પણ તેવું સ્વરૂપ તે બ્યંતરીએ દેખાડયું છે. અહેા, ધર્મનાં સાનિધ્ય અને અસાનિધ્યનું ફૂલ ! || ૨૧ ॥ એ પ્રમાણે આ વ્યંતરી તે અને કુમારેશને પ્રીતિ અને અપ્રીતિનું કુલ ખાર વર્ષ સુધી દેખાડશે. દેવાના રાષ અને તેાષ અલ્પ હાતા જ નથી. ॥ ૨૨ એ પ્રમાણે કેવલીભગવંતથી (તે અને કુમાશના પૂર્વભવ) સાંભળીને રાજા આદિ સ`જના સદ્ધર્મની આરાધનામાં એકાગ્રબુદ્ધિ થયા. ॥ ૨૩ ॥ તેવામાં પ્રજ્ઞાકર શ્રેણી અને ધન્યશ્રેષ્ઠીએ પેાતાના વિચિત્ર વિપાકવાળા પૂભવ પૂછ્યો અને તે સંબંધમાં પ્રજ્ઞાકર અને ધન્યશ્રેષ્ઠીના પણ કેવલીભગવંત ખેલ્યા કે- પૂર્વભવે તમે બ ંને ધર્મદાસ અને ધર્મદત્ત નામે ખંધુ અને પરમ શ્રાવક હતા. વિવાહ ખાદ સ્ત્રીઓની પ્રેરણાથી ધનને માટે કલેશ કરવા લાગ્યા. ॥ ૨૫ ॥ કહ્યું છે કે:- એક જ માતાના ગર્ભમાં ઉછરનાર અને એક જ માતાનું સ્તનપાન કરનાર ખંધુઓને પણ જે ખુદા કરે છે તે ધનને નમસ્કાર હા.” ॥ ૨૬ ॥ પરિણામે જેમ તેમ ધન હેં'ચીને તે અને એ સર્વથા જુદા થયા. કલેશ થયે સતે માટા પુરૂષોને પણ એ સિવાય બીજો ઉપાય નથી. ॥ ૨૭ ॥ એ રીતે જુદા થયા છતાં પણ ‘ દાટેલું ધન લઇ જશે ' એવી પરસ્પર શંકામાં રહેતા તે મને ભાઇ, દ્વેષ તજતા નથી. અંતરમાં અવિશ્વાસવાળાને શાંતિ
પૂર્વ ભવ
૧. પૂ. ઉપા. શ્રી ધર્માંસૂરિજીએ આ તેમા શ્ર્લાકમાંની શાસ્ત્રકારની વાત, કુમતિનાં મુખમાં મૂકી છે, તે ગેરસમજ છે.।૨ સુતતવા * |
Jain Education International
ܕ,
For Private & Personal Use Only
www.jainelibrary.org