Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૩૧
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વ દિત્તુસૂત્રની પાદરા ટીકાના સલ અનુવાદ
આદેશ આપેા: ખેદની વાત છે કે-આ અવસરે સને પણ કદ નાનું કારણ એવું ધર્માચરણુ અને યુદ્ધનિવારણ શું ? કના પ્રકોપ વખતે શર્કરા પણુ આદરણીય હાતી જ નથી. ' એ પ્રમાણે ભેદને ધારણ કરતા પ્રધાના વગેરેએ પણ સારી અને કટુ યુક્તિએવડે ઘણુ કહેવા છતાં ચ રાજાએ, ગ્રહણ કરેલ પૌષધને મનથી પણ અને લેશમાત્ર પણ વિરાધ્યા નહિ ! ઉલટુ મત્રી આદિને દઢપણે કહેવા લાગ્યા કે હું ભદ્રિકજના ! ચતુર એવા કાણુ માણસ આ લેાકના રાજ્યમુખા પરલેાકનું કાર્ય અત્યંત વિસારું ? વળી તમે કોઇ મારા નિમિત્તે જાપણુ કલેશ ધરશે. નહિ: અને તમારાં રક્ષણ અર્થે તમારે વૈરીને મળી જવાની ઈચ્છા વગેરે થાય તે તેમાં પણ હું જરા ય માઠું લગાડીશ નહિ; તેમજ આ છળકારી રાજાને પણ દુ:ખ થાય એવું કાંઇ તમે કરશેા તા તેવા કાર્યને હું મનથી પણ અનુમતિ આપીશ નહિ હમણાં તે યતિની જેમ એક એવા હું પેાતાના દેહમાં પણ માહ નહિ કરૂ; પછી સ્વજન પરિવાર કે ધનને વિષે મેહ કરવાની તેા વાત જ શું કામ ? કહ્યું છે કે-“ ગુરૂની સાક્ષીએ સ્વીકારેલું' વ્રત પ્રાણાન્તે પણ ભાંગવું નહિ. કારણકે-વ્રતના ભંગનું પાપ અનેક ભવામાં ઘણાં દુખને માટે થાય છે. વળી વ્રતની જેમ પ્રાણા દુષ્પ્રાપ્ય નથી: દરેક જન્મમાં મળે છે. ॥ ૧ ॥ ” એ પ્રમાણે રાજાની નિ:સંગવાણી સાંભળીને જેવામાં પ્રધાનેા વગેરે ‘હવે શું કરવું ? ’ એ વિચારમાં મુંઝાયા છે તેવામાં શત્રુરાજાનું પાણીનાં પૂરની જેમ નિવા મહાક્રોધાવિષ્ટ સૈન્ય, ચારે બાજુથી દેવકુમાર રાજાનાં સૈન્યની અંદર પેડું! આથી અત્યંત દીન ખની ગએલા સ ૧ સૈનિકે નિર્નાયકની જેમ જલદી દસે દિશામાં નાઠા. પેાતાનાં વિતમાં પણ નિરપેક્ષ એવા દેવકુમાર રાજા તે તત્ત્વની વિચારણામાંર જ ચિત્ત સ્થાપવાપૂ ક ડાભના સંથારાપર બેઠા છે, તે સ્થિતિએ નિશ્ચિત જ એસી રહ્યો ! જેવામાં શત્રુરાજા અને તેના વાડાના કુતરા જેવા ધૃષ્ટ સુભટા, દેવકુમાર રાજાને ઉપદ્રવ કરવા સારૂ હાથમાં શસ્ત્રોને ઉંચા રાખીને દોડયા, તેવામાં ધર્મનાં મહાત્મ્યથી નજીકમાં સાવધાનસ્થિત શાસનદેવીએ તેઓને સર્વાંગ જકડી લેવા પૂર્વક સ્ત`ભિત કરી દીધા ! ને એવી તેા સર્જંગ પીડાના સમૂહની હાલતમાં મૂકયા કે–અ ડગાળીના અથી વ્યવહારીજનાના હાથે વાની ઘ'ટીનાં એ પડ વચ્ચે પીત્રાતા જલમાનવી ( અડગાળીયા )ની માફક અત્યંત કન્દ કરવા લાગ્યા! અહા, આ લેાકમાં પણ પુણ્યપાપનું તાત્કાલિક ફૂલ ! તે દરેકને એ રીતે કરૂજી આક્રન્તુ કરતાં સાંભળી અહા, આ બિચારાઓને અકસ્માત્ આ શુ થયું?' એ પ્રમાણે સ્કુરાયમાન અસાધારણકરૂણાના વેગવાળા અનેલ તે રાજા ‘તે ઉપદ્રવ શાસનદેવીએ કર્યાં હાવાની સભાવનાથી ’ શાસનદેવીને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે- હું દેવતે ! મારા નિમિત્તે આ બિચારાએને સ્વલ્પ પણ પીડા ન આપે!: મને ધમમાં એ પ્રમાણે સહાય પણ ન કરાઃ કારણ કે પરને સંતાપ થાય તેવી સહાયથી શું ? ' રાજાનું તેવું ખેલવું સાંભળીને રાજાની પાપભીતા તેમજ સૂક્ષ્મદ્રષ્ટિપણાથી આશ્ચર્યચકિત ખનેલી શાસનદેવીએ તે દેવકુમાર રાજાનુ १ दैन्याः सर्वेऽपि सैन्याः ४ । २ लब्धलक्षस्तथैव x | पुण्यपाप ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org