Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
છે શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસત્રની આઠ ટકાને સરલ અનુવાદ ૩૪૩ તે ધનદ, કેરે ધાર્મિક હતા, ધનથી પણ તેણે ૧૦૦૮ સાધર્મિક બંધુઓને પોતાની સમાન મહદ્ધિક બનાવ્યા હતા ! Inળા તેવા તે ધર્મનિષ્ઠ ધનદશ્રેષોને ગૃહનીતિને વિષે નિપુણમતિવૈભવ ધરાવનારી ઘનશ્રી નામે સ્ત્રી હતી. આથી બંને પ્રકારની ધનશ્રીવડે ધનદ શ્રેણી અનુપમ શોભતે હતો. ૮ તે શ્રેષ્ઠીને-સુવિશિષ્ટ શ્રેણીના તે ઉત્તમકુલ પર જાણે અન્યbઈની દષ્ટિ
પડતી અટકાવવા સારૂ જ હોય તેમ-અવિનિત ચિત્તવાળે અને ઉત્તમોત્તમ શ્રેષ્ઠીને અન્યાયરસિક એ ધન મિત્ર નામે પુત્ર હતો. હા પિતાના કલાંગાર પુત્રની પ્રાપ્તિ ! ઘરમાંથી બાળપણથી જ ચેરની જેમ હંમેશાં ચોરી કરતાં તે
ઘોરકમી ધનમિત્રે પિતાનું સઘળું જ દ્રવ્ય વેડફી નાંખ્યું. ૧ હિતસ્વી પિતા વગેરેએ તેને અન્યાયથીબહુ વારવા જતાં વિપરિત શીક્ષિત અશ્વની જેમ તે ધનમિત્ર, અનીતિમાં અધિક પ્રવર્તાવા લાગ્યો. ૧૧ વેપાર વગેરેની કલાઓ સારી રીતે શીખે હોવા છતાં મણ તેણે તે કળાઓ બતાવવાને બદલે ચેરી વગેરેની નહિ શીખેલી કલાઓ અખલિતપણે બતાવવા માંડી! d૧૨ા યુવાન થયે એટલે તો (શાણો થવાને બદલે ) સાતે વ્યસનમાં આસક્ત બને ! લીમડાને રસ ઘટ થાય તેમ અતિકડો જ થાય છે. ૧૩ લોકોનાં ઘરમાં “નરકનાં દ્વાર બનાવતું હોય તેમ” ખાતર-બાંકાં પાડવા લાગ્યું, અને તેઓનું સર્વવ્ય પ્રત્યક્ષ પાપની જેમ ઉઠાવી જવા લાગ્યો. ૧૪ા આ ભવ અને પરભવને હણવાને સજજ થએલ તે અનાર્ય ધનમિત્ર, નરક ગતિના દૂત જેવા અનર્થકારી જુગારને પણ નિર્લ
જપણે અતિ વિશાલ પ્રમાણમાં ખેલવા લાગ્યા. ૧૫ વેશ્યાનાં વ્યસનમાં આસક્ત બનેલ તે મદિરા અને માંસનું પણુ રાક્ષસની માફક ભક્ષણ કરવા લાગ્યો. અથવા તો વેશ્યાનાં સંગીજનોને અભક્ષ્ય શું હોય ? ૧૬ એ સ્થિતિને ભજતો તે ધનમિત્ર, પિતાને શ્રેષ્ઠ દેવ માને છે–ચેરીને કામધેનુ માને છે.- “ “નારાના =વેશ્યાને “રામરાના '=દેવાંગના જેવી માને છે અને મદિરા વગેરેને અમૃત સમાન માને છે. ! ૧ળા સજજનોને વિરૂદ્ધ હોય તે અધમી. જનોને માનનીય હોય છે. અન્યને નીંદ્ય હોય તે સ્થાનેને ભક્ષણીય જ હોય છે. ૧૮થા એકદા તે હથી ધનમિત્ર, કોઈ સ્થલે ચોરી કરવા પેઠે કે તુર્તજ શિકારી ભૂંડને પકડે તેમ કોઈએ તે પાપિકને પકડી લીધો ! અને બાંધીને રાજા પાસે રજુ કરતાં ધનદશેઠને પુત્ર જાણવાથી રાજાએ ધનદશ્રેષ્ઠીને બોલાવીને કહ્યું કેવધ કરવાને યોગ્ય હોવા છતાં તમારે પુત્ર જાણીને આ અનાર્યને આજે તે હું મુક્ત કરું છું, પરંતુ બીજી વખત આવું કાર્ય કરશે તે તમારા પુત્ર ( ૧ દિmધું ૪ ૪ / ૨ વિસર ૪ | ૩ વિઠ્ઠરૃ XL છે “ નથini = અમinળે ” એ વાકયને અધ ઉપા. શ્રી ધર્મવિ. વિરચિત અનુવાદમાં અધિકાર અને અર્થથી સદંતર વિપરીત થયેલ છે, તે તો શોચનીય છે જ; પરંતુ તેવા તદ્દન અસદ્દ અર્થને પણ સાચો માનીને તે સ્થલે કાઉંસમાં “ કારણકે-નગર. માથી જ સર્વધન મળે છે.' એ પ્રમાણે કલકલ્પિત પંક્તિ લખવાવડે તે અસદ્ અર્થ પર સાચાપણાની મોર લગાવી છે, તે અધિકતર શોચનીય છે. જેવી બાળબુદ્ધિ લાભ લઈને શાસ્ત્રીય પંક્તિઓના અર્થે આ રીતે વાત કરવા તે વિદ્વાનને શેભનીય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org