Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૩૪૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ થાય.” એ પ્રમાણે વિચારીને તે ગણિકાના ઘેર ગયે જતાં શુભ શુકન થયાં! ૮૪ તેથી હર્ષિત થયેલે તે ધનમિત્ર, જાણે પોતાનું દુષ્કર્મ ખણતા હોય તેમ ખાતર ખણને દેહમાં જીવ પિસે તેમ ગૂઢગતિથી તે વેશ્યાના ઘરમાં પેઠે. ૮૫ . એવામાં અમૃતનાં કુંડાઓમાંથી જેમ રાહ અમૃત ગ્રહણ કરે તેમ તે ગણિકાની પેટીઓમાંથી સાર દ્રવ્ય કાઢે છે તેવામાં તે ગણિકાએ અનુમાનથી તેને જાયે. . ૮૬ . જો કે એ ચેર પિશાચની જેમ અદશ્યપણે પેઠે છે, તે પણ ચોરના સંચાર વગેરેમાં બરાબર ચિત્ત સ્થાપેલ હોવાથી તે ગણિકાએ તેને જા. // ૮૭ 1 બાદ તે ધૂર્તા ગણિકાએ તે ચરે ઘરમાં જે સ્થળે બાંકું પાડયું હતું તે સ્થાન, ગુપ્ત હેવા છતાં પણ કોઈપણ રીતે જાણી લઈને પોતાના સુભદ્વારા તે બાકાંને કુગતિનાં દ્વારની જેમ બંધ કરાવી દીધું ! I૮૮ અને પ્રથમથી જ તૈયાર રાખેલી ધૂપની ઘડીઓ હોય તેવી ધુમાડાની ઘણી ઘડીઓને એકી સાથે જલદી ખુલ્લી કરાવી ! ૮૯ તે ઘડીઓમાંથી ઉછળેલ ધુમાડાના ગોટેગોટાને લીધે કુટેલા પાણીના વાસણમાંથી પાણી છૂટે તેમ તે ધનમિત્રની આજેલ આંખમાંથી એવાં તો અશ્રુ ઝરવા લાગ્યાં કેસર્વ અંજન દેવાઈ ગયું. l૯૦ સર્વ નયનાંજન નાશ પામ્ય સતે તે ચોર, વાદળાં ખસી જવાથી ધૂમકેતુની જેમ લેકને વિષે પ્રકટ જણાઈ આવ્યું. તે ૯૧ / બાદ ઘરમાંથી નીકળવાને અશક્ત બનેલ તે ચેરને નિર્દય સુભદ્વારા વાઘની જેમ જલદી બંધાવી પણ લીધે અહ, ધૂર્તા ગણિકાની શું બુદ્ધિ!
રા આથી પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ થવાને લીધે હર્ષપૂર્ણ બનેલી તે ગણિકાએ બેકડાની જેમ બધેલ તે ચોર કોટવાલને સુપ્રત કર્યો. છે/ ૯૩ તે ચેરને સજા કરવાને હકદાર રાજા તે તે જ રાત્રિને વિષે પિતાની અસતી પટ્ટરાણુના હાથે મૃત્યુ પામેલ હોવાથી પ્રભાતે કેટવાળે પિતે જ તે ચારને વધ કરવાની આજ્ઞા કરી. રાજાના અભાવે અધિકારીઓ જ રાજાનું કાર્ય બજાવે છે. [ ૯૪ . બાદ યમરાજના માણસે જેવા નિર્દયચંડાળાએ તે ચારને ગધેડા પર બેસાડ, કુટલ ઢોલ વગાડે વગેરે વિડંબનાપૂર્વક એકઠા થએલા કુતુહલી કેવડે કોધથી તાડના અને તર્જના કરાતી હાલતમાં નગરબહાર આણ્યા. ૫-૯૬ો હવે તે ચેર વિચારે છે કે “હ-હા, આ અનર્થને વિસ્તાર છે ? શુભ શકુનથી પણ કરેલું કાર્ય અરેરે
આ રીતે અનર્થકર કેમ નીવડયું? હ૭ ના અથવા તે મારા પાપે શકુનો અને સ્વજને વિપરીત જ થયા જણાય છે. જો તેમ ન હોય તે આ વખતે શત્રુની જેમ મારૂં કઈ રક્ષણ જ કરતું નથી તે કેમ બને ? ૯૮ છે અથવા તે કિંપાકફલની જેમ પ્રારંભમાં જ મધુરં
પરંતુ પરિણામે વિરસ એવું પાપ, શું આ લેકમાં પણ સહ વધસ્થાને વધ પામવાને દુઃખ ન આપે? અર્થાત્ આપે જ. ૯૯ આમ છતાં પણ જે બદલે ધનમિત્ર, તે જ કેઈપણ પ્રકારે આ અનર્થથી છૂટું તે દુસહ દાવાનલની જેમ નગરને રાજા થયે! સર્વ પાપને છેડી દઉં. અથવા તે હવે છૂટવાનું જ કયાંથી
બને? ૧૦” એ પ્રમાણે વિચારી રહેલા, દીનવચને ઉચરી રહેલા અને સર્વાગ ઘૂજી રહેલા તે ધનમિત્ર ચેરને વધ કરવા સજજ થયેલા ચંડાળ યમની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org