Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩૬ હદયવાળો ધનદ, ગુરૂ પાસેથી ઉઠી પિતાના ઘેર ગયે, અને હંમેશને માટે દેશાવકાશિક વ્રત ગ્રહણ કરવા લાગ્યું. એક દિવસે રાજાની ઉચિતક્રિયાદિ કરીને રાત્રિના બીજા પહેરે ધનદ પિતાના મહેલે ગયે અને સૂર્યોદય સુધી પોતાનાં તે મકાનથી બહાર નહિ જવારૂપ દેશાવકાશિકવ્રત લીધું. આ બાજુ શરીરની અસારતાથી, રોગની બહુલતા તથા વિચિત્રતાથી અને કર્મની વિચિત્રતાને લીધે રાજાને અકસ્માત જ મસ્તકની વેદના ઉપની: તે અતિ તીવ્ર વેદનાને લીધે રાજાની ચેતના પણ નષ્ટપ્રાયઃ બની ગઈ! ઇંદ્રનું વજી લાગવા જેવી તે તીવ્ર વેદનાથી રાજાનું મસ્તક, જાણે કપાઈ જતું હાય-ભેરાઈ જતુ હેય-બળી જતું હોય-દળાઈ જતું હાય-કુટી જતું હેય-તુટી જતું હોય તેવું પીડિત બન્યું છે તેથી રાજાએ પોતાના ભંડારી હસ્તકના ભંડારમાંથી તે વેદના દૂર કરનારું શ્રેષ્ઠ વતન મંગાવ્યું. તેથી રાજાના માણસે તત્કાલ ધનદને બોલાવવા સારૂ ગયા. તેઓએ ધનદને” રાજાને કારમી મસ્તપીડા ઉપડી વગેરે સર્વસ્વરૂપ જણાવ્યું. ધનદે પણ તેઓને પિતે સ્વીકારેલ વતન અભિગ્રહ હોવાનું જણાવ્યું. તેથી રાજાના માણસોએ ધનદને વિવિધ પ્રકારે સમજાવ્યું છતાં પણ શરીરમાંથી જેમ વળગેલ વ્યતર ન નીકળે તેમ પિતાનાં ઘરમાંથી કેઈપણ ઉપાયે ધનદ નીકળે નહિ! એટલે રોષે ભરાએલા તે દુષ્ઠમા
સેએ રાજાને ચાડીયાની જેમ કાંઈક એવું શલ્ય ભરાવ્યું કે જેથી રાજા ઝમની જેમ અતિ તીરેષે ભરાયે, અને તે માણસને હુકમ કર્યો કે-મારાં પ્રાણુતસંકટમાં પણ ઉપેક્ષા કરવાવાળો તે ધનદને જલદી બાંધીને લાવેઃ કે-જેથી તેને નૃપઆજ્ઞાભંગનું અત્યંત ફલ બતાવું. તેથી તે માણસો, “ભૂખ્યાને જમવાનું નોતરૂં મળ્યાની જેમ-આમંત્રણ મળેલા મિત્રની જેમઉત્સાહિત કરેલા દ્ધાની જેમ-પ્રતિબોધેલા ભવ્યાની જેમ અત્યંત હર્ષિત થયા થકા જેવામાં ધનદને બાંધવા સારૂ ધનદનાં ઘરની નજીક આવ્યા તેવામાં શું બન્યું ? તે સાંભળે –
આ બાજુ તે નગરમાં જીવલેકને અત્યંત અનર્થની પરંપરા ઉપજાવનારે-ચંડા, ચપલા આદિ દેવતાઈ ગતિથી પણ વિશેષ ગતિવાળા અને ત્રાસ ત્રાસ પામી ઉઠેલ સમસ્ત મનુષ્યને પણ વજન ઘાની જેમ અતિદુઃસહ એવો વાગ્નિ અકસમાત જ ઉઠે ! ૧-૨ તેની સાથે કનૃપતિને કુમંત્રીની જેમ સહાયક એ અતિ વ્ર મહાવાયું પણ ચોમેરથી ઉત્પન્ન થયે! | ૩ દુષ્ટને દુષ્ટ મિત્ર અને વિશિષ્ઠને વિશિષ્ટ મિત્રની જેમ અત્યંત દૂર હોય છતાં પણ” સરખાની સાથે સરખા મત્રી કરી દે છે. રાક્ષસની જેમ સર્વભક્ષી બને તે બળ અગ્નિ, એવો નિરંકુશ બન્યું કે કોઈ ઉપાયે અટકાવી શકાય નહિ! પા તે વાગ્નિને લેકે જેમ જેમ બુઝવવા લાગ્યા તેમ તેમ ઉલટ તે વધવા લાગ્યો! શું કોઈ અજબ વિપરીતતા! in ૬ t તેથી શેકાતુર બનેલા લેકે, પિતાનાં મકાનો-ધન અને કુટુંબીજનોને તજી દઈને દિશોદિશિ સત્વર નાસવા લાગ્યા. Iણા તે અગ્નિથી જેના (ધનદને બાંધીને રાજા પાસે લઈ જવાના) મને વ્યર્થ થયા છે, તેવા તે રાજાના માણસે (ધનદના ઘર પાસેથી) પવનથી વાદળાંની જેમ તત્કાલ પલાયન થઈ ગયા ના મસ્તકની પીડાથી અત્યંત પીડાતો રાજા ૭ વરિત્ર ૪૫ ૮ વમવિ ૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org