Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૭૭૪ શ્રી શાહપતિકમણ વદિસૂત્રની આદરી ટીકાનો સરલ અનુવાદ પામશો.” એ પ્રમાણે તે બાળકનાં વચનની સાથે જ નવજીવન પામવાની જેમ સ્વસ્થ બની ઉઠેલા પિતાના સુભટની સાથે હર્ષ અને વિસ્મયાતિરેક ધરાવતે રાજા પિતાના મહેલે આવ્યો. હવે તે જ નગરમાં રાજાને માન્ય એ એક ધન્ય નામે દેખી હતા, તેને ધન્યા નામાં
સ્ત્રીથી સાત પુત્રીઓની પ્રાપ્તિબાદ અતિ નેરાની સાથે એક તે જ નગરમાં ધ શેટને પુત્રને જન્મ થયે અને જોવામાં હર્ષિત થએલ તેને પિતા મહાન
ત્યાં જન્મેલ “તે દેવ- નેવને કાંઈક આરંભ કરે છે, તેવામાં જ દુષ્કર્મથી હણાકુમારથી ઉલટા જ ગુણ- એલ તે બાળક, પિતાના પિતા આદિને કહેવા લાગ્યું કે-“અરે વાળે ઘેર કેતકુમાર ! ગાઢ જડ બુદ્ધિજને! મારા જન્મને લીધે ઉત્પન્ન થતા આ તમારે
અનુપમ હર્ષવિધિ શું કામ ? હું તે દીર્ધકાલથી એકઠા કરેલ તમારા ધનનું “વૃદ્ધિ પામેલ કચેરૂ (હૈયાં ઘાસવિશેષ)ના કંદ (થ)નું નિકંદન કાઢનાર ભુંડની જેમ નિકંદન કાઢનાર તરીકે તમારે ત્યાં અવતરેલ છું. હમણાં જ મારૂં કરેલું જુએ. એ પ્રમાણે બોલતાંની સાથે જ તે ધન્ય શ્રેષ્ઠીનાં ઘરમાં ભયંકર એ મહા અગ્નિ ભભૂકી ઉઠયો ! અને શ્રેષ્ઠીનું સાભૂત બહુ દ્રવ્ય ભરમીભૂત થઈ ગયું ! તે જોઈને જોવામાં પિતા વગેરે આકુલ વ્યાકુલ બની જાય છે તેવામાં તે જ બાળકે પાલણમાંથી ઉઠીને મંત્રવાદીની જેમ જલના છાંટા નાખીને અગ્નિ સત્વર જ બુઝાવી નાખ્યા અને અતિ વિસ્મય પામીને ગભરાઈ ગયેલા પિતા વગેરેને કહ્યું કે હે હે જ! શંકરની માફક હું સૃષ્ટિને સંહાર કરવા સમર્થ છું અને એથી જ જગતભરમાં પણ હું અસમાન છું માટે મહિ તને તમે સહુ હું કહે તેમજ કર. મારા મને મહોત્સવ કરવાનું નામ લેતાં જ મેં આટલો કપ અને તે કેપનું કાંઈક ફળ તમેડને બતાવી આપ્યું છે. ભારવિ નામના કવિએ કહ્યું છે કે-સફલા ફોધવાળા અને આપત્તિઓને હણનાર માનવીને લેકે પિતાની મેળે જ વશ થાય છે; પરંતુ
ધ વગરના માનવીની સાથે તેમજ હૃદયમાં પ્રેમ જાગેલ શત્રુની સાથે લોકને આદર થતો નથી. | ૧ ? તેથી કરીને મારા નિમિત્તે હવે પછીથી મહોત્સવ-મોહ-હર્ષ-ભક્તિ-પ્રશંસા વગેરે કાંઈ પણ કરશે નહિ. જે તેમાંનું કાંઈ જ પણ કરશે તો તમે તેનું ફળ પણ તત્કાળ પામશેઃ માત્ર મારા નિવહ અર્થે દાસી વગેરેનાં સ્તનપાન આદિથી માત્ર હું જવું એટલું જ કરે એથી અધિક કશું કરતા નહિ. અને એમ વર્તી એટલે ભીષણ વંટેળીયાની જેવા મારાથી બીશે નહિ. કારણ કે-મારૂં ભીષણપણું તે રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની જેમ મારી આજ્ઞાના ઉદ્દલ ઘનમાં જ છે અન્યથા નથી.”
તે બાળકનું તે પ્રમાણે બોલવું સાંભળીને ચમત્કાર પામેલ પિતા વગેરે. તે બાળકને તેણે કહ્યા પ્રમાણે જ અનુસરવા લાગ્યા: માતા વગેરે પણ તેને અધિક સ્નેહ દેખાડતા નથી એક દિવસ એક પાડોશણને પિતાના પુત્રને વિવિધ આપોથી ખેલાવતી જોઈને તે બાળક પ્રતિ રસવૃત્તિથી નેહ અને ઉલ્લાસ ધરાવતી બની ગએલી તે બાળકની માતા સંધ્યા કાલે પિતાના
. अतएव x २ मन्निमित्तमतः परं महमाह ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org