Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી આદ્ધપ્રતિક્રમણ વંદિત્તુસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ
૩૧૭
લીધે અલ્પમૂલ્યનું છે. ' ( આ રત્નાની અમે તે પ્રમાણે કિંમત જણાવીએ છીએ તેમાં ) કારણ એ છે કે-ગ્રહાની માફક રત્નાનું તેનાં તેજ રૂપ ગુણુને આધારે શ્રેષ્ઠ અને અશ્રેષ્ઠપણું લેખાય છે.”
તે
(રત્નપરીક્ષકાને એ રીતે કેવળ તેજના આધારે રત્નની કિંમત જણાવતા જોઇને) તે વખતે રાજાની નજીક બેઠેલ ધનદ સ્હેજ હસ્યા: તે દેખીને રાજાએ ધનદન હાસ્યનું કારણુ આગ્રહથી પૂછતાં ધનદે જણાવ્યું કે-“ હે રાજન ! પ્રાય: સવ પણુ લેકે નિપુણુતાના અભિમાનથી ઠંગાએલા છે: યથાથ નિપુણપણું=ક્ષપણું તે શ્રી જિનેશ્વર ભગવતના ધર્મની જેમ અત્યંત દુર્લભ છે; III તેમાં પણ રત્નાની પરીક્ષા તે દેવાને પણ લક્ષ્યમાં આવવી મુશ્કેલ છે, તે પછી અલ્પમાત્ર વિજ્ઞાન શિખેલા મનુષ્યનાં લક્ષ્યમાં તે આવે જ કયાંથી ? ॥૨॥ તે પણ જે રીતે જાણેલ છે તે સ્વામિ પાસે જણાવું છું કે-જગતમાં વૃક્ષેની જેમ રત્નાની જાતિએ અગણિત છે. રત્નજાતિઓમાં ’ રેખા-પ્રશ્વા-વ-બિંદુ વગેરે વડે વિવિધ પ્રભાવવાળી જાતિઓ હોય છે. તેમાં પણ અહિં નામથી પ્રસિદ્ધ જાતિએ આ પ્રમાણે છે. ૫૩-૪|| ૧ પદ્મરોગ, ૨ પુષ્પરાગ, ૩ મરકત, ૪ કર્યું તન, ૫ વજા, ૬ વૈડુ, ૭ સૂર્યકાન્ત, ૮ ચંદ્રકાંત, હું જલકાંત, ૧૦ નીલ, ૧૧ મહાનીલ, ૧૨ ઇન્દ્રનીલ, ૧૩ રાગકર, ૧૪ વિભવકર, ૧૫ વરહર, ૧૬ ગડર, ૧૭ શૂલહર, ૧૮ વિષહર, ૧૯ શત્રુહર, ૨૦ રૂચિકર, ૨૧ લેાહિતાક્ષ, ૨૨ મસારગલ, ૨૩ હુંસગર્ભ, ૨૪ વિમ, ૨૫ અંક, ૨૬ અંજન, ૨૭ ૭િ, ૨૮ મુક્તાફલ, ૨૯ શ્રીકાંત, ૩૦ શિવકાંત, ૩૧ શિવ’કર, ૩૨ પ્રિયંકર, ૩૩ ભદ્રંકર, ૩૪ પ્રશંકર, ૩૫ આલકર, ૩૬ ચંદ્રપ્રભ, ૩૭ સાગરપ્રભ, ૩૮ પ્રભાનાથ, ૩૯ શેક, ૪૦ વીતશેાક, ૪૧ અપરાજિત, ૪૨ ગ ંગાદક, ૪૩ કૌસ્તુભ, ૪૪ કર્કોટક, ૪૫ પુલક, ૪૬ સૌગન્ધિક, ૪૭ સુભગ, ૪૮ સૌભાગ્યકર, ૪૯ ધૃતિકર, ૫૦ પુષ્ટિકર, ૧૧ જાતિસ, પર વેતરૂચિ, ૫૩ ગુણુમાલિ, ૫૪ હંસમાલિ, ૫૫ અંશુમાલિ, ૫૬ દેવાનંદ, ૫૭ ક્ષીતેલ, ૫૮ સ્ફટિક, પ અહિમણી અને સાઠમી જાતિ ચિંતામણિ,
આ ત્રણ રત્નામાં ( આ ઝવેરીએએ અનુપમ કહેલ.) જે પહેલ' રત્ન છે, તે · ચાડીઆ નરે ગાઢવીને ઉચ્ચરેલા કામલ વચનની જેમ ' ( ઉપરથી તેજસ્વી છે, પરંતુ ) ઉત્પત્તિ સમયે અંદર રહી ગએલ કાદવવાળા પાણીથી કલુષિતપણું ધરાવે છે! આ બીજા રત્નની અંદર ઉત્પત્તિ સમયે કઇ રીતે ‘જલ અને માટીનાં સંયોગથી પ્રથમ ઉત્પન્ન થતા સમૂચ્છિમ દેડકીનાં પેટ જેવું' દેડકીનુ પેટ રહી જવા પામ્યુ છે ! તેથી અંદર અસારપણાને લીધે ચેડા પણ સંઘમાં આવતાં આ બંને રત્ના પાકલ દાડમની જેમ તડ દઇને ફુટી જાય તેવાં હાવાથી વિશેષ મૂલ્યને ચેાગ્ય નથી. અને આજે ત્રીન્દ્વ' રત્ન છે, તે દિવ્યરત્નની જેમ અનલ્પ પ્રભાવવાળું છે; આ રત્ન પાસે હાયે સતે તે માણસને વ્યંતર-રાક્ષસ વગેરેના ક્ષુદ્ર ઉપદ્રવ ‘ પાણીમાં રહેલા માણુસને દાવાનળની જેમ ' કશીજ હાનિ પહેાંચાડવા સમર્થ થતા નથી, સમગ્ર સ ંજોગેા ભજનારને જેમ કાઈપણ જાતના શેાકેા ઉદ્ભવતા નથી તેમ જેની પાસે આ રત્ન હાય તે માણસને કાઢ—
૧ ચ×ત
પ
રત્નાની ૬૦ પ્રસિદ્ધ જાતિએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org