Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તુસૂત્રનો આદશ ટીકાના સરલ અનુવાદ
૫૫
.
:
અતિચાર લાગે છે. તથા વ્રતમાં રહેલ તે ઘર વગેરે સ્થાનની બહાર રહેલા કાઇ માણસને પોતાનું કાર્ય ‘ વ્રતભંગ થવાના ભયથી તેને સાક્ષાત્ ખેલાવવા અશકય બનવાને લીધે ' દભપૂર્વક ઉંચેથી ખાંસી ખાવી વગેરે શબ્દવડે પેાતાને છતા કરવાથી ૩ રાદાનુપાત ' નામે અતિચાર લાગે છે. તે ત્રીજા અતિચાર પ્રમાણે વત્તીને પેાતાનુ રૂપ ( હું અહિં છું, તેમજ વ્રત આદર્ં છું, ઇત્યાદિ ) જણાવાથી અથવા નિસરણી વગેરે પર ચઢીને ખીજાઓનુ ( શું કરી રહેલ છે ઇત્યાદિ ) સ્વરૂપ જોવાથી ૪-‘સવાનુપાત ’નામે અતિયાર લાગે છે. અને વ્રતમાં રહેલ ઘર વગેરેની મર્યાદાવાળા સ્થાનની બહાર નાકર વગેરેને પેાતાનું કાર્ય યાદ કરી આપવા સારૂ કાંકરા-લાકડાના ટુકડા વગેરે ફેંકવાથી પાંચમા ‘ પુત્તક્ષેપ ’ નામે અતિચાર લાગે છે.
આ દેશાવકાશિકત, ‘ગમનાગમનાદિની પ્રવૃત્તિથી પ્રાણીની હિંસા ન થાવ ’ એ ઉદ્દેશથી લેવામાં આવે છે: એટલે તે ઉદ્દેશ તે ઉપરની પાંચ બાબતમાં સચવાતા જ નથી. જવા આવવાની પ્રવૃત્તિ, જોઇએ તેા પોતે કરે કે જોઇએ તે અન્ય પાસે કરાવે, તેમાં પ્રવૃત્તિથી થતી હિંસામાં કાંઈ જ તફાવત નથી; ઉલટુ પાતે ગમનાગમનાદિ કરે તેમાં તે માર્ગોમાં ચાંપથિકા આદિ શેાધતે ચાલે તે વગેરે ગુણેા છે, જ્યારે નાકર વગેરેને મેાકલવામાં તે તેને તેવી નિપુણુતા અને કરૂણા વગેરેના અભાવ હાવાથી ઇયોમિતિના અભાવ વગેરે દોષ છે. માટે દેશાવકાશિકન્નતવાળાને આનયનપ્રયાગ વગેરે અતિચાર સેવવા કલ્પતા નથી. માટે વ્રત પ્રસંગે ઘર વગેરેની ધારેલ મર્યાદાની બહાર સ્વયં જવું આવવું કરવા દ્વારા · મારા વ્રતના ભંગ ન થાવ' એ લક્ષમાં વ્રતની સાપેક્ષતા-દરકાર છે. અને અજાણતાં તે મર્યાદા મહાર પણ જવા આવવાનું વગેરે બની જવા પામ્યુ હાય ત્યારે વ્રતની અનાભાગે બેદરકારી છે તેથી અતિચારપણું' સમજવું. (નહિ કે- પાતે રાખેલ તે મર્યાદા બહાર નાકર વગેરેથી તે તે પ્રયાગવડે કાર્ય લેવામાં અતિચાર છે; તે પ્રકારના આનયનપ્રયાગાદિ તા કલ્પનીય જ નથી.)
'
પ્રશ્ન-અહિં તે આ દેશાવકાશિકત સ ( 'પહેલેથી આઠ સુધીનાં) ત્રતાના પણ સંક્ષેપરૂપ છે, એમ કહ્યું; અને આ વ્રતના અતિચારા તે ‘ છઠ્ઠા દિશિપરિમાણુવ્રતને સંક્ષેપ કરવાના જે અતિચારા જણાવ્યા છે, ' તેજ દર્શાવ્યા છે; ખીજા ત્રતાના સ ંક્ષેપનું કારણ પણ અને તેવા અતિચારા તા દર્શાવ્યા નહિ; માટે તે અતિચારા પણ દર્શાવેા.
ઉત્તર:-પ્રાણાતિપાર્તાવિરમણ આદિ પ્રથમના જે ખીજા પાંચત્રતા છે તેને પણ આ સક્ષેપ કરવારૂપ દેશાવકાશિકવ્રતમાં સક્ષેપ ધતા હોવાથી તે પાંચ વ્રતના વધ, બંધ વગેરે મળી પચીસ અતિચારા દેશાવકાશિકન્નતના જ અતિચારા સમજવા, અને છટ્ઠા દિક્પરિમાણુવ્રતને સંક્ષેપવામાં તા ( આ દસમા દેશાવકાશિકન્નતમાં ) ક્ષેત્રને સ ંક્ષેપ કરેલા હાવાથી ( આ દસમા વ્રતના જે ) આનયનપ્રયાગ આદિ પાંચ અતિચારા જણાવ્યા છે તે છઠ્ઠા વ્રતના અતિચારાથી જુદા
e
૧ પૂ. ૭. ધર્માવિ, કૃત તે અનુવાદમાં અહીં જે “ એ શબ્દાનુપાતાદિ પ્રવૃત્તિએ એ રીતે વ્રતને ભંગ કરનારી થઈ છતાં વ્રતની અપેક્ષા વર્તાવા માત્રથી અલગ ગણાય તેથી એમાં ભગાભગરૂપ અતિચાર છે” એ પ્રમાણે લખેલ છે તે કપોલકલ્પિત છે. ૫૨ વ્રતાન્તર સંક્ષેપ ×|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org