Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
- શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વાદનુસૂત્રની આદશ ટીકાને સરલ અનુવાદ ૩૫ માફક પેસી જઈને ગૃહાંતરે પરસ્ત્રીઓને પણ ભોગવવા લાગે! એ પ્રમાણે સર્વજનોને તે અદશ્યપણે હેરાન કરવા લાગ્યા. I ૩૮ પારકાં તે ધનથી તેણે પાસેના પર્વતની ગૂઢગુફામાં પ્રત્યક્ષ પાપભંડારની જેમ પિતાને ભંડાર કર્યો. ૩૯ જીવની જેમ અપ્રતિહત અને વાયુની જેમ સૂક્ષમપણે ફરતે તે ધનમિત્ર નિપુણજનેએ પણું અને ગાઢપ્રયત્ન કરવા છતાં પણ કોઈપણ રીતે જાણી શકાય નહિ. ૪૦ “રાજાના અને મારા પિતાનાં વચનથી મેં ચેરી કરવાનું છેડી દીધું છે” એમ બોલતો તે હંમેશાં શ્રેષ્ઠીની જેમ રાજસભામાં જાય છે. ૪૧ જે માણસ તે ચેરની નિંદા કરે કે તેને પકડવાને પ્રતિજ્ઞા કરે, તેનું આખું ઘર દેવ કેપ્યાની જેમ ચેરીને સાફ કરી નાખવા લાગે. ૪રા રાજા વગેરે, ધનમિત્રની પૂર્વચેષ્ટાથી તેને જ ચેર તરીકે જાણતા હોવા છતાં પણ પકડાતે નહિ હોવાથી “તું જ ચેર છે” એમ કહી શકતા નથી ! ૪૩ શાસના અતિગૂઢ અને અતિસૂક્ષ્મ પણ અર્થને વિદ્વાન પ્રકટ કરે છે, પરંતુ પ્રૌઢ અને પ્રકટ એવા પણ એ ધનમિત્ર ચેરને કોઈપણ પ્રકટ કરી શકતા નથી! કેવું ભયંકર ધૂર્તપણું? ૪૪ા “હવે શું કરવું ?” એ મુંઝવણમાં રાજાએ કુશલ પટહ વગડાવવા
પૂર્વક ઘેષણ કરાવી કે-જે કઈ આ ચેરને પકડી આપે તેને ચોરને પકડવાને ગણિ- ક્રોડ સોનૈયા આપીશ.” ૪પ તે પહ પણ તે નગરના ચોરાશી કાએ ઝીલેલ પહ, ચૌટામાં વાગતો એક પૂર્વગણિકાએ વિચારીને ઝીલ્યો. કદા
ત્યારબાદ તે ગણિકાએ રાજા પાસે જઈને કહ્યું- નગરના રેગ સ્વરૂપ એ ચારને સાત દિવસમાં જ અવશ્ય પ્રકટ કરીશ.’ ૪૭ળા એ સાંભળીને નિ=ઉત્પન્ન થએલ પ્રમોદથી તે ગણિકાને ખુદ રાજાએ પાનનું બીડું આપ્યું ! અથવા તો વિષમકાનો સ્વીકાર કરનાર કોણ માનનીય બનતું નથી ? ૪૮તે પછી તે ગણિકા વિચારે છે કે-એ ચોર નક્કી અંજનસિદ્ધ અથવા વિદ્યાસિદ્ધ છે અને તેથી જ તેકેઈથી પણ જો આવતો દેખાતે નથી. . ૪૯ એથી તે ચરે લઈ જવાના હેતુભૂત સર્વ પણ દ્રવ્ય પિતાનાં ઘરમાં ભરીને મજબુતપણે દ્વાર બંધ કરીને ગણિકા તે ચિરનું જ લક્ષ રાખીને ઘર બહાર બેઠી, પગ અને રાત્રિને વિષે મહાયોગિનીની જેમ નિદ્રારહિતપણે પિતાનાં તે ઘરમાં રહી થકી પરમતત્વની જેમ અનન્ય મનથી તે ચેરનું જ ધ્યાન કરવા લાગી. ૫૧ ચેર પકડવા જતાં ખચિત મારશે એમ વિચારીને શીકારી જેમ જોરદાર કુતરા રાખે તેમ તે ગણિકાએ પિતાની પાસે સુભટને રાખ્યા. પરા તે ચિર પણ (પિતાને પકડવાની પ્રતિજ્ઞા કરનારી) તે ગણિકાનું દ્રવ્ય ચારવા સારૂ અદશ્યપણે પુનઃ પુનઃ જાય છે, પણ શ્વાનની જેમ દિવસે તેના ઘરમાં પેસવાને શક્તિમાન થતો નથી, પવા તેથી તે ત્યાં રાત્રિને વિષે ખાતર પાડવા તૈયાર થયે. તેવામાં હતકારી માતાની જેમ છીંકે તેને જતાં વાર્યો. અર્થાત્ તેવામાં જ કેઈની છીંક સાંભળી તેથી જતે થંભ્ય. ૧૪ એમ જ્યારે જ્યારે ચોરી માટે તૈયાર થયો ત્યારે ત્યારે વિવિધ અપશકુનેએ જવાનો નિષેધ કરવામાં છ દિવસ ચાલ્યા ગયા; પરંતુ તે ચેર ગણિકાને ઘેર ચેરી
, पावभंडारो ४ । २ इव स निवसहाए ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org