Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
Nok
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની ખાદી ટીકાના સરલ અનુવાદ
૪ વિષયસંક્ષળાનુંવંત્રી શબ્દાદિ પદાર્થો (સાષ૧) સાધી આપનાર ધનનુ સંરક્ષણ કરવા સારૂ કાઇ ના પણુ વિશ્વાસ નહિ આવવાને લીધે પર૧ પ્રત્યે ‘તેઓ મરી જાય તેા સારૂ' એવી દુષ્ટ ચિંતવના રાખવી તે ‘વિષયસ’રક્ષણાનુબંધી ' રૌદ્રધ્યાન છે. એ પ્રમાણે અનઈડના ચાર પ્રકારમાંના પ્રથમ પ્રકાર અપધ્યાન ુોનના જ આઠ પેટા પ્રકાર છે.
૧ પાવેવઢેરા[ જે કાર્ય થી પેાતાને પ્રયેાજન ન હેાય તે પરનાં કાર્યમાં અન્યને પ્રેરણા કરે કે–] “ ક્ષેત્ર ખેડા, બળદોથી કામ લ્યો, અશ્વોને ખસી કરો, શત્રુને પજવા, યન્ત્ર ચલાવેા, શસ્ત્ર તૈયાર કરે” એ દરેક પાપાપદેશ છે. એ પ્રમાણે “વર્ષાકાલ નકામેા જાય છે માટે વેલા વિગેરેમાં અગ્નિ મૂકેા, હળ કાશ વિગેરે તૈયાર કરો, વાવણીના વખત જાય છે માટે જલદી માવા, પાણીથી કચારા ભરાઈ ગયા છે માટે ઊંડા ખાદ્યો અને તેમાં સાડાત્રણ દિવસમાં શાળ વાવી ઘો, આ કન્યા ઉ ંમર લાયક થઇ છે માટે તેના જદ વિવાહ કરેા, વહાણા પૂરવાના દિવસે જાય છે માટે વહાણુ તૈયાર કરશઃ ” ઈત્યાદિ સર્વ પણ ( અનર્થંઈડના ખીજો પ્રકાર ) પાપેાપદેશ છે. ૨૦ હિંચકવાન અને ૧૨ પ્રમાવાષરળ-એ અનર્થદંડના (ત્રીજો અને ચેાથી એમ ) એ પ્રકારો તા બહુ સાવધ હોવાથી તેની વિવક્ષા સૂત્રકાર પોતે જ ક્રમે કરીને આ નીચેની એ ગાથા દ્વારા જણાવે છે. તે આ પ્રમાણે :--
सत्यग्गिमुसलजंतग-तणकट्ठे मंतमूल भेसजे ॥
दिने दव्वाविए वा, पडिक्कमे देसिअं सव्वं ॥ २४ ॥ हाणुवहणवन्नग - विलेवणे सदरूवरसगंधे ॥ वत्थासण आभरणे, पडिक्कमे देसिअं सव्वं ॥ २५॥
ગાથાર્થ :--શસ્ત્ર, અગ્નિ, મુશલ, ગાડું, ઘંટી યંત્ર તથા તૃણુ, ફુટ લાકડી વિગેરે કાઇ તથા મંત્ર, મૂળ, ( જડીબુટ્ટી) અને ભેષજ (અનેક વસ્તુમિશ્ર ચૂર્ણાદિ), એ દરેક પાપારભવાળી વસ્તુઓ કેઇને પોતે આપી હોય અથવા અપાવી હોય તેને અ ંગે લાગેલ દિવસ સંબધી પાપને પ્રતિક્રમુ` છુ. ર૪૫ કૃતિ હિંન્નત્રવાન. તથા સ્નાન, ઉદ્ધત્તન ( શરીરે તેલાદિ ચાળવું) વણુંક (ગાલ વિગેરે સ્થળે કસ્તુરી વગેરેનું મંડન-ચેાભા), વિલેપન, શબ્દ, રૂપ, ગંધ, વસ્ત્ર અને આભરણુ એ સર્વ નાખત સબંધી જે પ્રમાદાચરણુ સેવ્યું હોય તેને હું પ્રવિક્રમું છું ॥૨૫॥ કૃતિ કમાવાનળમ
વૃત્તિનો આવાર્થ:-પસ્ર, અગ્નિ, મુશળ એ પ્રસિદ્ધ વસ્તુએ છે. ઉપલક્ષણુથી ખલ, ખાંડણી, હળ વગેરે પણ સમજવાં તથા ગાડાં-ઘંટી વગેરે યંત્ર, મેાટા દોર વગેરે વણી શકાય તેવું દર્ભ આદિ ઘાસ : અથવા ઘારામાં પડેલ જીવાત દૂર કરે તેવી તૃણુ રૂપ ઔષધી: १-१ सर्वाभिशङ्कनपरोपघातपरायणं शब्दादिविषयसाधकद्रव्यसंरक्षण प्रणिधानं विषयसंरक्षणम् [ धर्मसंग्रहे तृतीयाधिकारे. ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org