Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
ક૨૦ શ્રી શાહઝતિકણ-વંદિત્તસૂત્રની આ ટીકાન સહ ખાવા કહીને અને નમસ્કાર કરીને પ્રિયા સહિત કુમાર, પિપટને લઈને વહાણ પાસે આવ્યું અને
વહાણવટી ધનપતિ સાર્થવાહે પણ તેને પિતાનાં વહાણુમાં કસુમથી પ્રતિ સાર્થવા- બેસાડો ૮૫ પૂછીને કુમારનું વૃત્તાંત જાણે સતે સાર્થવાહ હની ફષ્ટિ અને વીર- પણ દુઃખી થયે. અથવા મહાન આત્માનાં દુઃખમાં કણ સેન કુમારને સમુદ્રમાં દુઃખી ન થાય? ૮૬ો તેથી સાર્થપતિએ વિવિધ પ્રકારનાં નાખવા. મધુર વચનેવડે કુમારને આનંદ ઉપજાવતા અને ભક્તિપૂર્વક
ખાનપાનની જાતે રચના કરતાં અત્યંત આવઈ લીધે. પેટના એક વખતે સાથે ક્રિયા કરવાના પ્રસંગને લીધે કુસુમશ્રીનું અપ્રતિમ રૂપ જોતે સાર્થવાહ કામાંધ બને. ૮૮૫ કુસુમશ્રીને વિષે લુબ્ધ એવા તે દુર્બુદ્ધિ સાર્થવાહે છલ પામીને રાત્રિને વિષે કુમારને વિશ્વાસમાં લઈને સમુદ્રમાં નાખે! પિતાને તે ભવસમુદ્રમાં નાખે. ૮૯
સમુદ્રમાં કોઈ મનુષ્ય પડી ગયા જેવો અવાજ થયે છે, માટે હે લેકે! તમે પોત પોતાનાં સ્વજતેને યત્નપૂર્વક તપા” એ પ્રમાણે સાર્થવાહે કપટથી અત્યંત બૂમરાણ કર્યું સતે ચક્રવાકીની જેમ કુસુમશ્રી જાગી ઉઠી જુએ છે, તે પતિને ક્યાંઈ પણ દીઠે નહિ! ૯૦-૯૧ તેથી કુસુમશ્રી, છેદાએલી શાખાની જેમ અકસ્માત મૂછિત બની: મુશીબતે બેઠી થયાબાદ વારંવાર વિલાપ કરવા લાગી. ૧૯૨ા એ જોઈને સાર્થપતિ પણ દાંભિક આલાપ પૂર્વક વિલાપ કરવા લાગ્યું. તે વખતે
બીજા દરેક પણ કરૂણ આલાપ અને વિલાપ કરવા લાગ્યા. ૯૩ કસમશ્રીની સમુદ્રમાં બાદ પ્રભાત થયે સતે બીજાએ સર્વ પ્રકારે વારવા છતાં સતી
પાપાત કરવાની તૈયા કુસુમશ્રી જેવામાં અતિ તીવ્ર દુઃખદાયક સમુદ્રમાં ઝંપાપાત રીમાં કુમારનું અચાનક કરે છે, તેવામાં જ “સાહસ ન કર ન કર” એમ બેલડાપૂર્વક પ્રક્ટ થવું. અકસ્માત દેવની જેમ પ્રકટ થઈને વીરસેન કુમારે કુસુમશ્રીને બે
હાથથી જલદિ પકડી લીધી છે ૯૪-૫ આ જોઈને સ્વચ૭ બુદ્ધિવાળી કુમશ્રી તો વિસ્મય અને આનંદ બંનેનું ઐક્યપણું ધારણ કરતી પૂછવા લાગી કેહે સ્વામી! તમે કયાં ગયા હતા અને કયાંથી આવ્યા? ૯૬ વસેને પણ કહ્યું- હે પ્રિયે! મને સમુદ્રમાં કોણે નાખે અને તેમાં અહિં તહિં તરત કે ઉરીને અહિ લાવી મૂક્યો? તે હું કાંઈ જ જાણતો નથી! . ૯૭ | કુમારને આમ અચાનક આવેલો જોઈને બીજાઓ વાસ્તવિક ખુશી થયા. જ્યારે અંતરમાં આકસ્મિક ભય અને પશ્ચાત્તાપથી અત્યંત પીડાએલ સાર્થવાહ તે કૃત્રિમ આનંદ બતાવવા લાગ્યું. તે ૯૮ સાર્થવાહનું તે દુર્વતન, કુમાર જાણતા હોવા છતાં પણ બે નહિ! સજજનોનું અહે કરૂણા, દાક્ષિણ્ય અને નિપુણતાના ભંડાર પણું! | ૯ | વિશુદ્ધ બુદ્ધિવાળો કુમાર, તે સાર્થવાહનું મનથી પણ વિરૂદ્ધ ચિતવતે નથી તમાં આશય એ જ કે-કૃત્ય કે અત્યનું સર્વ ફલ આત્મા પિતે તુર્ત પણ મેળવે છે. ૧૦૦ ના કહ્યું પણ છે કે-અપકારીનું બુરું કદિ પણ ચિંતા નહિઃ કિનારા ઉપર ઉભેલા વૃક્ષોની જેમ * ૧ કપોડવાલાાતિ xI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org