Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધગતિક્રમણ-વદિત્તસૂત્રની આદર્શ ટીકાનેા સરલ અનુવાદ
३२७
માજારની જેમ-ફાળ ચૂકેલ વાનરની જેમ અને બાપદાદાના ધનના ભાગ પડૅ તેમાંથી જુગારી પુત્રની જેમ હાથ ઘસતા રહ્યો! ॥૨૩॥ દ્રવ્યના એ રીતે ફાઇટ વ્યય થવાથી અને પોતાનાં ઈષ્ટ ક્રાર્યમાં દ્યૂત થવાથી તે વણિક્ પુત્ર અત્યંત વ્યથા=પીડા અનુભવતા હાવા છતાં પણુ પેાતાની તે પીડા કાઈ ને જણાવતા નથી. ધૃત્ત જન સાથે એટલે મૌન જ સેવે: ॥ ૨૪ ॥ ‘જો એ પ્રમાણે બીજા યુવાનાની પણુ વિડંખના થાય તેા તેએ અને હું સરખા ગણાઇ એ: અને પાંચની સાથે દુ:ખ નહિ' એ પ્રમાણે ધ્યાતા તે ધૃત્તાત્મા, કુસુમશ્રીનાં ‘સ્થમામાં પણ નિહ. જોએલ’ રૂપ વગેરેની યુવાનાની સામે વારંવાર પ્રશંસા કરવા લાગ્યું. ।। ૨૦૫-૬ || તેથી તેની માફક ઉત્સુક બનેલા અનેક યુવાને કુસુમશ્રોના મહેલે આવવા લાગ્યા, અને તે દરેક એ પ્રમાણે જ ઠગાયા ! અહા કામીજનાની સુખવચના ||૨૦૭|| પોતે ઢગાયા હાવાનું તેઓ સર્વ જાણુતા હૈ।વા છતાં અરસપરસ કોઇ કાઈને જણાવતા નહિ હાવાથી ખેાટી રીતે જ કુસુમશ્રીનું રૂપ વ વનારા તેઓને તે વખતે ધૃત્તોના મત્રી જેવુ' થયું. ।। ૨૦૮ । અને કુસુમશ્રીનું પાપટે એકતિ એવું સાર્થક નામ કલ્પેલ તે નામ તેએને વિષે પણ ‘તેઓ સહુને સમપ્રકારે અનુભવ થયેલ હોવાથી ' સાધક નીવડ્યું! || ૨૦૯|| એ પ્રમાણે હંમેશના ૫૧૬ સામૈયાની આવકના હિસાબે અગણિત દ્રવ્ય મળવાથી તે વસ્યા ખુશી રહેવા સાથે પોતાનાં શીયળનુ પાલન થતુ હાવાથી કુસુમશ્રી પણુ ખુશી થઇ! અહા, પોપટની શુ` અદ્ભુત બુદ્ધિ ! ॥ ૨૧૦ ॥ એ રીતે અરસપરસ પ્રતિકુલ એવી તે વેશ્યા અને કુસુમશ્રો બંનેના સ્વાર્થ સરવાથી પાપટ, તે બંને જણીને બહુ માનનીય થયા ! અથવા બુદ્ધિમાન્ કાને માનનીય ન હોય ? ॥ ૨૧૧। એ પ્રમાણે સ્વામી મળવાની આશામાં મહાદુ:ખમાં ડુબેલી તે સુમુખીએ પેપટની સહાયથી કછે ઘણા કાલ પસાર કર્યો.. ||૨૧૨ ॥ [હવે વીરવીરસેનનું તરીને સમુદ્રસેનકુમારનું શું થયું તે વિચારીએ. ] આ બાજુ તે ચીરકીનારે આવવું, સૂચ્છિત સેનકુમાર, ક્રમે કરીને પુણ્યકમ થી બંને ' તેમ અનુકુલ વાયરાથી બનવું અને શ્રેષ્ઠીને હાથ સાતમે દિવસે પાટીયા સહિત સમુદ્રના કીનારે નીકળ્યે ! | ૨૧૩॥
પડી શ્રેષ્ઠી થવું ! ચેતના નન્નુ પામવાને લીધે કીનારે કષ્ટમાં પીલાતા તે કુમારને દેવવશાત પાસેના નગરના કોઇ વ્યવહારીએ પાતાની નજરે દીઠા. ।। ૨૧૪ | એ દયાલુ શ્રેષ્ઠીએ તે કુમારને પાતાના ઘેર લાવીને અને વિવિધ ઔષધા વડે સ્વસ્થ કરીને જ્યાં તેનું વૃત્તાંત પૂછયું, ત્યાં જ પેાતાની પૂર્વાવસ્થાને યાદ કરતા થકે તે કુમાર, દુ:ખ ધરવા લાગ્યા અને શલ્ય ખટવાની જેમ અશ્વપૂણું નેત્રવાળા બનીને વિલાપ કરવા લાગ્યા: તેથી શ્રેષ્ઠીએ બિચાર્યુ કે–ખરેખર આ કોઇ મોટા શ્રેણીના પુત્ર છે, અને મેં પૂછવાથી આ કોઇપણુ પૂર્વનું દુઃખ સંભારીને આ દુ:ખદ સ્થિતિ અનુભવી રહેલ છે. ॥ ૨૧૫ થી ૨૧૭।। તેથી આને એવી તુચ્છપૃચ્છાથી સયું, તેનાં ઉત્તમ લક્ષણા પણ તેની મહેછતા ઉદારતા અને સ્વચ્છતા જણાવી આપે છે. ॥ ૨૧૮ ॥ કહ્યું છે કે-“મેલે નહિ તા પણ ગુણસમૂહેાથી *આ ઉત્તમ પુરૂષો છે' એમ જણાઇ આવે છે; શુ મણીઆ ખેલે છે કે-જેથી તેને લેાકેા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org