Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
- શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસૂત્રની આ ટીકાને સરલ અનુવાદ ૩૨૫ સદ્ગુણોની ઉંચા અવાજે ઘોષણા કરવા દ્વારા જાણે લીધેલ દાનનું ઋણ વાળતા હોય તેમ જણાતા હતાં. ! ૧૬ કહ્યું છે કે- જે સુખાસનમાં ફરવાથી-હાથી ઘોડા ઉપર બેસવાથી સારું સારું અને ખુબ ખાવાથી કે મહેલમાં વસવા માત્રથી પ્રાણીની મહત્તા હોત તો ]
સુખાસનમાં રોગીજનો પણ ફરે છે, હાથી અને ઘોડા ઉપર નટ અને વિટ માણસો પણ સફર કરે છે અને તેની ઉપર બેઠા તાંબુલ વગેરે આગે છે, હસ્તિ વગેરે પણ ખાય છે અને મહેલમાં તે ચકલાં વગેરે પણ વસે છે, તેથી તે દરેક સ્તુતિપાત્ર લેખાત; પરંતુ તેઓ સ્તુતિને પાત્ર લેખાતા નથી: ત્રણ ભુવનને વિષે સ્તુતિપાત્ર તે વિદ્વાનું છે કે-જે પ્રાણિઓને ઈચ્છિત વસ્તુઓનું પ્રદાન કરે છે. તે ૧૭૦ | પતિની ભાળ મેળવવા સારૂ પણ વિશુદ્ધ બુદ્ધિવાળી તે કુસુમશ્રી, સર્વ વિદેશીઓને તેમજ યાત્રિકને યથેચિત દાન આપે છે. તે ૧૭૧ / સ્વામીના વિયોગથી દુઃખી એવા તે વિદગ્ધચૂડામણિ નામના પોપટે તે વનમાં ભમતાં આ પ્રમાણે વાત સાંભળી કે-“હંમેશાં દુઃખી એવી કઈ નવયૌવના સ્ત્રી, પક્ષીઓને દરરોજ સ્થિરચિત્તે કણ નાખે છે. II૧૭૨-૭૩ ” તેથી તે વિદ્વાન પિપટ, “એ નક્કી કુસુમશ્રી હોવી જોઈએ” એમ વિચારતે કુસુમશ્રીનાં સ્થાને સત્વર આવ્યું ! / ૧૭૪ છે ત્યાં આવેલ તે પંડિત પિપટ, કુસુમશ્રી પર જ દષ્ટિ સ્થાપી રાખવા છતાં પણ આછાદિત અંગવાળી તેને ઓળખવા પામે નહિ, તેથી ચણના બહાને તેની નજીક આવ્યો. ૧૭૫ અતિ નજીક આવતાં તેણીના પગને જોઈને “આ કુસુમ શ્રી જ છે એમ શીધ્રપણે નિર્ણય કરીને તે વિદ્વાન પિપટ,
નેહથી પિતાની વાણીને વેગ આપવા લાગે કે-હે સ્વામિની! “લાંબા કાળથી મળવાની ઈચ્છાવાળા અને મને ભાવને જાણનારા પોતાના અનુચરને તારા પ્રસન્નનયને વડે વાસિત કેમ કરતી નથી ? ૧૭૬–૭૭ || ચિતવ્યા વિના જ આવેલ અમૃતના મેઘ સરખી તે વાણીને પિતાના કર્ણપુટથી અત્યંત પીઈને કુસુમશ્રી પરમ આનદ પામી: બાદ મુખ ખેલીને સનેહની ધારા સમાં તે પોપટને જોઈને કુસુમશ્રીએ સંભ્રમપૂર્વક સ્નેહથી ગ્રહણ કર્યો. તે વખતે તે બંનેને હર્ષાશ્રુથી વ્યાપ્ત નેત્રની જાણે પદ્ધ કરતો હોય તેવો કઈ અદ્દભુત રોમાંચ થયો! ૧૭૮ થી ૮ના કુસુમશ્રીએ સ્નેહપાત્ર એવા તે પોપટને પિતાના પુત્રની જેમ સ્નેહપૂર્વક આલિંગન દઈને અમૃતરૂપ જલના કયારા જેવા પ્રિય આલાપથી બેલા. ૧૮૧ાા હવે ઈચ્છા પ્રમાણે તે પિપટનું આગમન થવાથી પિતાના પતિ આવવા સંબંધીની પણ આશા ઉત્પન્ન થવાને લીધે આનંદિત થએલી કુસુમશ્રીએ પિપટને પૂછયું: “હે! વત્સ! પતિના કાંઈ સમાચાર જાણે છે? પોપટે પણ “કાંઈ નથી જાણત” એમ બેદપૂર્વક કહ્યું. તેથી નિરાશાની જેમ કુસુમશ્રી દખદ આલાપૂર્વક વિલાપ કરવા લાગી. ૧૮૨-૮૩ તેથી તે ધીર પિપટે કુસુમશ્રીને ધીરજ આપી અને કહ્યું- હે માતા ! સર્વ સારૂં થશે. તે પાદરદેવીનું વચન યાદ કરે. ૧૮૪ો “આ કીડા પિપટ મારે પૂર્વ સેબતી છે” એમ કહીને કુસુમશ્રીએ દાસીએ લાવેલ સુંદર અને નાજુક પાંજરામાં તે પિપટને રાખ્યો. તે ૧૮૫ા બાદ કુસુમશ્રીએ પિટને કહ્યું-“હે દક્ષ ! તું બરાબર
૧ સેર x ૨ મ ક .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org