Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધમતિક્રમણ વદિનુસત્રની આ ટીકાને સરલ અનુવાદ ૩ર૩ આવેલી કુંફ નામક ગણિકાની આઠ ઘસીઓએ માછી પાસેથી તે મને મૂલ્યથી ખરીદ્યો અને તે મહામછ મળી જવાને લીધે તુષ્ટ થએલી (કુંફાને) ઈષ્ટ એવી તે આઠે દાસીઓએ તે મચ્છને કષ્ટ ઉપાડીને ગણિકાને ઘેર આયે. જ્યાં શરુથી વિદારે છે ત્યાં તે મયના પેટમાંથી પેટમાં રહેલ સાક્ષાત લક્ષ્મીના જેમ” આશ્ચર્યકારી રૂપની સંપદા સમી નારી મળી આવી ! ૧૩૧ થી ૩૩ . મરણ પામ્યાની જેમ મૂરછ પામેલી તે બાળાને (કુસુમશ્રીને) બહપ્રકારના ઔષધોથી સ્વસ્થ કરીને મધુર વચનની રચનાવાળી કુંફા હર્ષથી કહેવા લાગી“હે બાળા ! તારા દેહ અને લાવણ્યની ઠકુરાઈથી તારૂં કુલ ઉચ્ચ છે એ નક્કી છે. તે પણ કહે કે-તું કેણું છે? અથવા આવી દુર્દશા કેમ થવા પામી? ૧૩૪-૩૫ . શીલરૂપી સુગન્ધી કુસુમવાળી કુસુમશ્રી તે વિચારવા લાગી કે-“હું સમુદ્રમાં ડુબી કેમ ન ગઈ? મચ્છના પેટમાં મરી કેમ ન ગઈ? આટલું દુઃખ આપવા છતાં અતુમ રહેલ દગ્ધવિધિ દુરાત્માએ, “ધિક્કાર છે કે ”- મને એક જાતનાં ઘાસની જેમ કયા સ્થાને નાખી સર્વ દુઃખ સહન કરૂં અથવા ઈધન વગેરે પણું વહન કરૂં; પરંતુ આ વેશ્યાઘરનાં તે નામથી પણ હું બળાત્કારે સળગી મરું છું. તેથી આ કુંફાને જવાબ શું આપે? અથવા તે અહિં મૌન જ સર્વ અર્થને સાધનારૂં છે.” એ પ્રમાણે વિચારીને કુસુમશ્રી, યાનમાં લીન હવાની જેમ મૌન ધારણ કરીને જ બેઠી! # ૧૩૬ થી ૩૯ . “હમણું તાજાં દુખવાળી આ બાળા કેમે કરીને મારું કહેવું બધું જ કરશે” એમ ચિંતવીને તે કુંકાએ પણ તેની સાથે આલાપ અ૫ કર્યો. મેં ૧૪૦ ના અંતરમાં (વેશ્યાના ઘરમાં રહેવું પડે છે ) તે અનંત દુઃખને વહન કરતી
તે મહાસતીને એક દિવસે કુંકાએ કહ્યું-“હે વત્સ! મારૂં કસુમશ્રીને ફકને કાલ- વાત્સલ્યભર્યું વચન સાંભળઃ સ્ત્રીવર્ગમાં નામના મેળવનાર આ ક્ષેપકારી ઉત્તરે અને રચેલ મારી મદનલેખા નામે ધન્ય કન્યા જગતભરને માન્ય છે, તેને યુક્તિથી દેવીપોપટનું તું બેન કરીને માનઃ અમારૂં વિમલ કુલ ભાગ્યથી મળે છે કેપુનર્માલન, જે કુલમાં નિત્ય સધવાપણું છે અને દિવ્યસુખભેગો વગેરે છે.
પિતાનાં કુટુંબને વિયેગ પામેલ કોને દુઃખીપણું હોતું નથી? પરંતુ આ અમારું ઘર તે સ્વર્ગની જેમ હંમેશને માટે ઉત્સવવાળું છે કે-જે ઘર તું પુણયે પામી છે. તેથી અને તજી દઈને શરીરને સુખાકારી એવા ભેગેને સ્વીકાર કરઃ આ સર્વ પરિવાર અને ઘર વગેરે તારે આધીન છે ૧૪૧ થી ૪૫ વેશ્યાનું આ અપશુકનકારી શબ્દો જેવું પરમ ઉદ્વેગકરી બોલવું સાંભળીને દુઃખ ધરતી કુસુમશ્રી વિચારવા લાગી કે“નિધથી પણ અતિનિઘ આ વેશ્યાનાં મૂઠભાષિત્વને ધિક્કાર છે. વળી જે નામથી પણ સજજનેને શંકાનાં સ્થાન જેવી અદણમુખા છે તે પણ ધિક્કાર છે કે પિતાને શ્રેષ્ઠ તરીકે વર્ણવે છે. જે બોલવા ગ્ય નથી-સાંભળવા એગ્ય નથી અને મહાપાપનું કારણ છે તે કુલ પણ આ ગણિકાને ઉપદેશવા જેવું લાગે છે ! અહા ! નીચજનની સ્થિતિ ! આને શું ઉત્તર ૧ શહવત્ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org