Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી માહપ્રતિક્રમણ-પતિપુત્રની માહરી ટીકાના ચરલ અનુવાદ
૩૧
તે પેાતાની મેળે જ પડવાના છે. ॥ ૧૦૧ ॥ ત્યારબાદ પ્રથમની માફ્ક જ સ્વસ્થતાપૂર્ણાંક કુમાર રહેતે સતે સાર્થવાહ પણ ભક્ત નેાકરની જેમ હુ ંમેશ કુમાર સાથે પ્રથમની જેમ જ ભક્તિ દર્શાવતા રહેવા લાગ્યા. ॥ ૧૦૨ ॥ આ માજી તે સાર્થવાહનુ સાથે સહિત વહાણાનું દુશ્ચરિત્રપણું' જોઈને જ હોય તેમ પ્રચંડ' પવત પ્રતિકુલ અન્ય ડૂબવું, અને માત્ર વીર- થકા ભયંકર તફાને ચડ્યો. ॥ ૧૩ ॥ તે મહાવાયરાથી ઉછળતા સેન, કુસુમશ્રી તથા ચપળ કલ્લોલેાવડે ખેદની વાત છે કે--જાણે કૌતુકથી હાય તેમ પાપઢનું સમુદ્રમાં તરવું! તે વખતે તે વહાણા સમુદ્રમાં દડાની કળાને ભજવા લાગ્યા દડાની માફ્ક ઉછળી ઉછળીને સમુદ્રમાં પડવા લાગ્યા! ॥ ૧૦૪ ॥ ત્યારબાદ મોટા પત્થરોની જેમ પ્રખલ એવા મોટા કલ્લોલાએ તે વહાણાને અફળાવી અક્ળવીને ક્ષણવારમાં ભાંગી નાખ્યા-વાસણની જેમ ચૂરેચૂરા કરી નાખ્યા! || ૧૦૫ | વસ્તુએને સમૂહ સમુદ્રમાં ગયે સતે જાણે તેના મેાહથી તેની પાછળ ગયા હેાય તેમ સાર્થ વાહ ‘ હા-હા ’ કરતા સાર્થ સહિત ડુબી ગયા. ॥ ૧૦૬ ॥ જાણે ‘અતિઉગ્ર પુણ્ય કે પાપનુ અહિં જ ફૂલ પ્રાપ્ત થાય છે' એ ઉક્તિ સાચી ઠરાવી આપવા સારૂ જ હેય, તેમ સાÖવાહની તેવી દુર્દશા થઈ. ॥ ૧૦૭॥ દૈવવશાત્ પોપટ સહિત કુમાર તત્કાળ પાટીયુ પામ્યા અને કુસુમશ્રી પણ તત્કાલ પાટીયુ' પામી! અહે। સુકૃતની શું સુંદર પ્રથા ! ॥ ૧૦૮ । જાણે કે-ભવમાં જીવેની કિંન્ન માર્ગવાળી ગતિ જણાવતાં હાય તેમ તે અને પાટીયાં સમુદ્રમાં બે મુસાફરની જેમ અલગઅલગ ચાલવા લાગ્યાં! ॥ ૧૦૯ ॥ તે વખતે કર્મો જેમ મુક્તિની નજીક આવેલ જં તુને મુક્તિથી દૂર લઈ જાય, તેમ તે બંને પાટીયાં એક બાજુથી જ્યાં કાંઇક કીનારાની નજીક આવે છે ત્યાં સમુદ્રના ક્દોલા તેને કીનારાથી દૂર ઘસડી જવા લાગ્યા ! ॥ ૧૧૦ ॥[ એમ બનતાં બંનેને છૂટા નહિ પડવાની હેલ ] અભિલાષામાંથી ઉત્પન્ન થએલા અને કર્મવશાત્ પ્રાપ્ત થએલા વિયેાગથી તે કુમાર અને કુસુમશ્રી અને જણુ રાત્રીએ છૂટાં પડેલ ચક્રવાક અને ચક્રવાકીની સ્થિતિને પામ્યા. ॥ ૧૧૧ ॥ અવસરના જાણુ પોપટ તે' સ્વામી પાસેથી ઉડીને સ્વામીનીની પાસે અને સ્વામીનીની પાસેથી ઉડીને સ્વામી પાસે એમ ઉડી ઉડીને કેટલાક કાલ સુધી જવા આવવા વડે એકબીજાના સમાચાર એકબીજાને આપવા લાગ્યે. ॥ ૧૧૨ ॥ તેથી થાકી ગયેલ શેાકાતુર પોપટને આશ્રિત પર વાત્સલ્ય ધરાવનાર તે કુમારે ગદ્ સ્વરે કહ્યું--હું પેપટ! દૈવયોગે અમારા પર આ દુર્દશા આવી પડી છે; પરંતુ અમારે લીધે અહિં તારૂં' પક્ષીનુ પણ મૃત્યુ ન થાવા માટે હે વત્સ! મારા સમાચાર કુસુમશ્રીને આપીને તું વનાંતરે ચાણ્યા જા. હે પ્રિયદન! વળી પાછે જીવતા થકા કાઇપણ સ્થળે અમાને દર્શન આપજે; અથવા તે આજે અમારે જીવવામાં પણ સંશય છે ત્યાં કાણુ જણે અમારૂં ભાવિ શુ થશે ? ૫૧૧૩ થી ૧૫ ’ કુમારની તે કરૂણૢાસ્પદ વાત સાંભળીને ધીર એવા તે પાપટ એલ્યું- હે દેવ ! ’ધીરતા છેટા નહિ. સ’કટપી સમુદ્રમાં ધૈર્યતાને જ પુલ સમજો. ૧૧૬॥ કહ્યું છે કે-વચ્ચે વચ્ચે સ્ખલના ૧ શનઃ ૨૨ માય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org