Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિનુંસૂત્રની આતશ ટીકાના ચરલ અનુવાદ
શહ
અશ્વ-પલંગ તથા કુમારને નહિ જોતાં બૂમરાણ કરવા લાગ્યો. ॥ ૨૬ ૫ પાપઢના તે દુઃખે સાંભળી શકાય તેવા અવાજને સાંભળીને કુસુમશ્રી જાગી ઉઠી: કુમાર પણ પેટપટની બૂમને લીધે શંકા પડવાથી જેવામાં પાછા વળે છે, તેવામાં તે સવ` ગીત-નૃત્ય વગેરે ઇંદ્રજાલની માફક કાંઇપણ નાસી ગયું! આ જોઇને કુમાર અત્યંત શક્તિ અને વિસ્મિત થયા; II૬૭૬૮॥ અને પેાતાનાં સ્થાને આવ્યે એટલે અશ્વ અને પલંગને નહિ જોવાથી શૂન્યહૃદયી અન્યા થકે વિચારવા લાગ્યા “ ધિક્કાર છે કે-૬પ્રમાદી એવા મારી આ કેવી મૂઢતા ? || ૬૯ ॥ અહા! આજે વિઘ્ન આવી પડવાની પાપટે અગમચેતી આપી હતી છતાં પણ મારા ચિત્તની કૂટનાટકમાં પણ કેવી ડામાડોળતા ધિક્કાર છે જે સ્વાર્થબ્રશ પણ જોયા નહિ ! ॥ ૭૦ ॥ અથવા તે પેાતાનાં કાર્યમાં મૂઢ એવા મને પ્રમાદીને આ શિક્ષા અલ્પ છે; કારણકે-પ્રમાદ છે તે પુરૂષાને આ લેાક અને પરલેાકને વિષે અનંત દુઃખ આપનારા છે. ॥ ૭૧ ॥ કહ્યું છે કે-પ્રમાદ, પરમદ્વેષી છે-૫૨મ વિષ છે-મુક્તિપુરીના ચાર છે. નરકના પથ છે. ॥ ૭૨ ॥’ ઇત્યાદિ પીડાનું મહાદુ:ખ ધારણ કરતા તે કુમારને પેાપટ આધ આપવા લાગ્યા કે– હું પ્રભુ ! આપ જેવાને એ પ્રમાણે શેક કરવો ઉચિત નથી. ॥ ૭૩ ॥ કહ્યું છે કે-પૂર્વ કર્મ ના વશથી આવી પડતી આપત્તિએમાં ધૈર્ય રાખવું એ જ સ ંરક્ષણ છે; પર ંતુ તેની પાછળ શાક કરવા ઉચિત નથી. ॥ ૭૪ ॥ એ પ્રમાણે ખેલતા પોપટને કુમારે પૂછ્યું-‘હું મિત્ર! ખેદયુક્ત ચિત્તવાળા એવા મારે હવે શું કરવું? તે કહે ॥૭૫॥ પોપટે પણ કહ્યું કે–‘હે દેવ ! દુષ્ટ વશાત્ આ દેવ સખધીની દુશ્ચેષ્ટા થઇ છે. તેથી બુદ્ધિમાન એવા આપશ્રી, આ દેવીનું આરાધન કરા. l૭૬૫' આ વાત સાંભળીને કુમાર પણ ઉપવાસી રહીને વિશિષ્ટ પ્રકારની પૂજા વિધિવડે તે દેવીનું આરાધન કરવા લાગ્યા : ત્રીજે દિવસે પ્રસન્ન થએલી દેવીએ પણ પ્રગટ થઈને કુમારને કહ્યું કે“તારી ગએલી વસ્તુએ ઘેાડા કાળના વિલંબ બાદ તને મળશે; પરતુ પૂર્વનાં કર્માંથી આ દુઃખથી પણ અધિક દુ:ખ પડશે. કહ્યું છે કે-કલેાલથી પતાને પણ ભેદી નાખે તેવા સમુદ્રને પણ રાકી શકાય, પરન્તુ પૂર્વજન્મમાં કરેલાં શુભાશુભ કર્મના પરિણામને આવતાં રાકી શકાતા નથી. છતાં આ મંદિરના શીખરે ચિહ્ન તરીકે ધ્વજા માંધ, કે–જેથી કુવામાંથી નીસ્તાર પામવાની માર્ક આ સમુદ્રના દ્વીપમાંથી તારે જલદી નીકળવાનું અને. છ ૮૦૫” એ પ્રમાણે કહીને દેવી જલદી અંતર્ધાન થયે સતે તેજ દિવસે કુમારે તે ચૈ યનાં ઉંચા શીખરની ટોચે ‘અહિં કાઈ દુ:ખી છે' એવું ચિહ્નસૂચક ધ્વજા ખાંધી ૫૮૧૫ બાદ ધનપતિ નામે પરોપકારી વહાણવટી સા વાહે તે ચિહ્ન ધ્વજ જોઈને પોતાના પુત્રાને તે સ્થળે જલદિ મેકલ્યા. ॥૮૨॥ તેઓએ પણ આવીને કુમારને કહ્યું હે પ્રભો ! અમારા સ્વામી સમુદ્રમાં પડેલાઓને ઉદ્ધરે છે અને ભાતુ વગેરે પણ આપે છે; તેથી આપ જલદી પધારો.' આ સાંભળીને હું પામેલા કુમારે દેવીને કહ્યું-‘હૈ દેવી ! મારૂ સ ́કટથી રક્ષણ કરજો અને મારા મનેાથે પુરો, ૫૮૩-૮૪ એ પ્રમાણે દેવીને
આરાધનથી પ્રસન્ન શએલી પાદરદેવીનાં વચનાનુસાર વીરસેનની સમુદ્રને વિષે મુસાફરી.
!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org