Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
કર૬ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદિનુસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ જોઇને કહે કે-સ્વામીને મેળાપ થશે કે નહિ? જે મેળાપ ન થવાને હોય તે પ્રાણને ત્યાગ કરૂં . ૧૮૬ અન્યથા આ વિવેક છેદક કુટ્ટિની પાસે મારે શીલનું રક્ષણ કેમ કરવું?” હવે પિપટ બરાબર જોઈને કહે છે કે-હે માત ! “સ્વામી નકકી મળવાના છે એ વાતમાં શંકા
ન કરે: પરંતુ તેમાં અલ્પકાલની વાર છે અને તે પ્રમાણે પહેલાં કસુમશ્રીનાં વ્રતનાં પાદરે દેવીએ પણ કહ્યું છે. તે મિથ્યા કેમ થાય? ૧૮૭-૮૮ સંરક્ષણ માટે પેપગે તેથી એ સંબંધમાં હવેથી ખેદ ન કરશો [અક્કાના કહેવા પ્રમાણે રચેલ સુંદર પ્રપંચસ્નાન-શૃંગાર વગેરે ખુશીથી કરો હું તમારા શીલનું નક્કી
રક્ષણ કરીશ. ૧૮૯ો હવે સ્વામી મળવાની દઢ આશાવાળી બનેલી કુસુમશ્રીએ અવધિના છ માસ પૂ થયા એટલે નાન, શરીર સંબંધીના ભેગે અને શંગારો સત્વર આદર્યા! પંડિતજને કહેલ વાતમાં વિચાર કરવાને શું હોય? ૧૯૦ એક વખતે દાસી વગેરે દ્વારા કુસુમશ્રીની વિશ્વને પણ આશ્ચર્ય પમાડનારી રૂપસંપત્તિ સાંભળીને કઈ શ્રેણીને પુત્ર આવ્ય: વિસ્મયકારી વનવાળે તે વીફ પુત્ર દ્વારે ઉત્કંઠા પૂર્વક ઉભે રહ્યો, એટલે દાસીએ કુસુમશ્રીને તે યુવાનનું આગમન હર્ષથી નિવેદિત કર્યું. ૧૯૧-૯૨ હવે
સમશ્રીએ કહ્યું-“આ બાબતમાં સમર્થ બુદ્ધિવાળે પોપટ છે; માટે તે જે કહે તે કરે. તેથી પિોપટે પણ દાસીને કહ્યું કે- જે ૫૧૬ સેનિયા આપે તો અહિં એક રાત્રીને માટે તે ભલે આવે.” દાસીએ પણ જઈને તે વાત વણિપુત્રને જણાવી. / ૧૯૩-૯૪ . તેથી ઠકુરાઈ મલયાની જેમ હર્ષ પામતે વેશ્યાવ્યસની ધનવાન વણિકપુત્ર તેટલી રકમ આપવાનું પણ જલદી સ્વીકારીને જોવામાં તે દ્રવ્ય લાવે છે, તેવામાં પિપટે તે કામુકનાં રાત્રિના ચાર પહેર વિતાડી દેવા સારૂ શાણી દાસીઓને ખાનગીમાં શીખામણ આપીને સમગ્ર સામગ્રી તૈયાર કરાવી. હવે તે વણિકપુત્રે આવીને વેશ્યાને પ્રેમથી ૫૧૬ સેનામહોર દેણાની જેમ આપી. / ૧૯૫ થી ૯૭ | ત્યાર બાદ દાસીએ પહેલે માળે તેલમર્દન-ઉદ્વર્તન અને સ્નાન વડે તે યુવકને રાત્રિને પહેલે પહોર ક્ષણમાત્રની જેમ વીતાવી દીધો ! એ પ્રમાણે બીજે માળે આદરપૂર્વક વિવિધ પ્રકારનાં શ્રેષ્ઠ અશન-પાન-ખાદિમ અને સ્વાદિમ આપવામાં બીજો પ્રહર પ્રસાર કરાવી નાખે ! ત્રીજે માળે ગીત અને વાજીંત્ર વગેરેના કૌતુકવડે ત્રીજે પ્રહર અને ચોથે માળે અદ્ભુત નૃત્ય
વગેરે ચાતુર્ય બતાવીને ચે પ્રહર વીતાવ્યો! ૧૯૮ થી ૨૦૦ એ રીતે ચાર પરિચ. તે તે પ્રકારની પરિચર્ચાના રસના આવેશને લીધે પરવશ બનેલા
માં જ રાત્રિના ચાર વણિકને [ શરત મુજબ રાત્રિના ચાર પ્રહર રાખેલ હોવાથી] પ્રહર વ્યતિત થતાં પ્રભાત થયું એટલે આવાસમાંથી પશુની જેમ હાંકી કાઢવ્યો! ઠગાએલા અનેક યુવકે. મે ૨૦૧ છે અને સાતમા માળ પર રહેલ કુસુમશ્રીનું તે “ક્ષુદ્રચાકર
જેમ પટ્ટદેવીનું મુખ કયારે પણ ન દેખી શકે, તેમ” એ વણીકપત્ર, મુખ જેવા પણ ન પામ્ય! I ૨૨ તેથી ભ્રમિત થયે થકે તે વણિફપુત્ર, શીકાથી ભ્રષ્ટ થએલ
१. मुखमप्यसौ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org