Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૩૧૨
મો માદ્ધમતિક્રમણ-વત્તિસૂત્રની માદ ઢીકાના સä અનુવાદ
જ વહુને સાક્ષાત કુળદેવી જેવી માનતા ઘેર પાછા આવ્યા, અને વહુના ઉપદેશથી સુશ્રાવક અન્યા. મગસુંદરી અને ધનેશ્વર અને જળુ ધર્મનું સમ્યક્ આરાધન કરી સ્વર્ગે ગયા. ત્યાંથી રવી તમે અને આ દેવરાજ રાજા અને લક્ષ્મીવતી રાણી થયા. હું દેવાજ ! તેં પૂર્વભવને વિષે સાત ચંદ્રુઆ માળવાથી માંધેલ દુષ્ક, નિદા વગેરેથી ઘણુ તા ક્ષય કર્યું, પરંતુ અલ્પ રહ્યું તેના ઉદયથી તને થએલ કુષ્ટરોગ સાત વર્ષ રહ્યો. અન્યત્ર કહ્યું છે કે-‘ બાંધેલું કમ સાક્રોડ કલ્પાએ પણ ભોગવ્યા વિના ક્ષીણ થતું નથી. કરેલું શુભ કે અશુભ કર્મ અવશ્યમેવ ભાગવવું પડે છે ॥૧॥ એ પ્રમાણે પૂર્વ ભવ સાંભળી બંનેને જાતિસ્મરણુ થયુ. અને પુત્રને રાજય ભળાવી દીક્ષા લઇ સ્વર્ગે ગયા : અનુક્રમે મેાક્ષ પદ પામ્યા.
॥ इति चूल्हकोपरि मृगसुंदरीकथा ||
તથા જીવજંતુ નહિ તપાસેલાં ઇન્ધન-ધાન્ય-જળ વગેરે વાપરવાં તે પણ પ્રમાદાચરણ છે તેની યતના પહેલા અણુવ્રતમાં પૂર્વે કહી છે. એ પ્રમાણે આત્ત અને રૌદ્રરૂપ દુર્ધ્યાનાદિ ચારે પ્રકારના અનર્થડે નિરર્થક જ અનર્થના હેતુ છે. ( એવા અનર્થ દંડ વિના નિર્વાહ થતા નથી, એમ નથી. ] અપધ્યાનની અનર્થતા આ પ્રમાણે:- આત્ત રૌદ્રધ્યાન રૂપ દુર્યાં. નથી કાઇપણ પ્રકારનાં ઈષ્ટની તા સિદ્ધિ નથી, પરંતુ ચિત્તમાં ઉદ્વેગ રહે છે, શરીરની ક્ષીણતા થાય છે, શૂન્યતા પ્રાપ્ત થાય છે, ઘાર દુષ્કર્મોના બંધ પડે છે. અને દુર્ગતિ વગેરે અનર્થ જ થાય છે. કહ્યું છે કે-જેનું મન અરિથર હાય તેને બહુ અસ્થિર વિચારા થાય છે, ચિંતવે તે પામતા નથી, અને પાપકમાં બાંધે છે ॥ ૧ ॥'' આથી અશકયપરિહાર જેવું પણ અપધ્યાન કવચિત્ ક્ષણમાત્ર આવી જાય તે વખતે પણ મનને નિગ્રેડ કરવારૂપ યતનાવડે તુર્તજ છેડી દેવું, [ મનના નિગ્રહ કરવાની ભાવનાવાળા મહાત્મા કહે છે કે-“ સાધુ મહાત્માઓન અને શ્રાવકને માટે ધર્મ સખયે જે કે,ઇ વિસ્તાર કહેલ છે તેનેા સાર · મનના નિગ્રહ કરવા ' તે જ છે. કારણકે-કાઈપણ ક્રિયાનાં ફૂલની સિદ્ધિ મનના નિગ્રહથી કહી છે. ૧||”] અને મનને ધર્મ ધ્યાન અથવા શુકલધ્યામાં પ્રવર્તાવવું. કહ્યું છે કે- વિષયા, ધન અને યશ માટેના પ્રયત્ન, કર્યા છતાં પણુ નિષ્કુલ થાય છે; જ્યારે ધર્મકાર્ય ના આરંભ માટેના મનના કેવળ સ`કલ્પ પણ નિષ્ફલ જતા નથી! ||૧||
તથા અંધુ-પુત્ર–સ્રી-મિત્ર વગેરેમાં પાોપદેશ અને હિંસપ્રદાન આચર્યા વિના નિહુ થવા અશકય હોવાથી તે સબધમાં અનર્થદ ંડના આ એ પ્રકારે અશકયપરિહારરૂપ છે; પરંતુ તે સિવાયના બીજાઓને વિષે તા એ અને પ્રકારો અનર્થ ફૂલવાળા જ છે. લૌકિક શાસ્ત્રમાં પણ એમ કહ્યું છે કે- પંતિપુરૂષાએ અગ્નિ, વિષ, શસ્ત્ર, મદિરા અને માંસ, એ પાંચ વસ્તુઓ કેઇને આપવી નહિં તેમ પાતે લેવી પણ નહિ ! ॥ ૧ ॥' તથા પ્રમાદાચરણમાં પણ અયતનાદિ નિમિત્તના હિંસાદિ દોષ ફાકટ જ લાગે છે. [ એથી જ કહ્યું છે કે “ મૂઢ અને જ્ઞાની તેની પેટ ભરવામાં સમાનતા હેાવા છતાં બંને વચ્ચેનું અંતર જુએ, તેા પર१. प्रमादाचरितेऽपि ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org