Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૩૦૪ શ્રી શાહપતિકમણ-વાદિuસૂત્રની આદશ ટીકાને સરલ અનુવાદ પુત્રી રાજાને તુજ આપી! સુપાત્ર મળે સતે દાતાને માટે વિલંબ યોગ્ય જ નથી. II ઈંદ્રાણીની જોડે ઇંદ્રની જેમ નિપુણાની જોડે રાજાએ અપૂર્વ હર્ષથી મહોત્સવપૂર્વક વિવાહ કર્યો અને તેને પટ્ટરાણપદે પટ્ટાભિષેક કર્યો પા વશી-જિતેન્દ્રિય એવે ભવી આત્મા, દુર ઈiદ્રને સુખે વશ કરે છે તેમ કન્યાના પ્રભાવથી વશી બનેલા રાજાએ અન્ય સમસ્ત રાજાએને જલદી વશ કર્યા! દા. તે વખતે પૃથ્વી પર દુકાળ-દારિદ્ર-દુષ્ટઉપદ્રવ-અનીતિ-દુષ્ટવ્યાધિ અને પીડા વિગેરે નામક વસ્તુઓ નામથી પણું નાશ પામી! Iળી અને ચક્રવતીની જેમ અખિલ વિશ્વમાં આ રાજાને જ સામ્રાજ્યલક્ષમી એક છત્રા બની! ઉત્તમ સ્ત્રીના વેગનું અહો મહાન માહાત્મય! ૮ અથવા તે આ લેકમાં પહેલા પણ ઉત્તમ સ્ત્રીના લાભથી કપાલી મહેશ્વરપણું, કૃષ્ણ પુરૂષોત્તમપણું અને દેવકનો સ્વામી ઈદ્રપણું પામેલ છે. I આવી શ્રેષ્ઠતર માનપાનાદિમય મહત્તાને સંગમ થવા છતાં પણ નિપુણા. સ્ત્રી જાતિને સુલભ ગણુતા અભિમાનને લેશમાત્ર ધરતી નથી, તેમજ પૂર્ણ પણાના ભાવથી કદીય છલકાતી નથી! ૧ળા બલકે એમ વિચારે છે કે- આમાં મારો પ્રભાવ શું? પૂર્વકૃત સુકૃતને પ્રભાવ છે માટે આ સાહ્યબીમાં પણ તે સુકૃત જ કરૂં કે-જેથી મને ઉત્તરોત્તર સંપદા પણ પ્રાપ્ત થાય: ૧૧ આયબાળાને વિષે શ્રેષ્ઠ એવી તે નિપુણા, એ પ્રમાણે વિચારીને પૂર્વની પ્રતિજ્ઞાને દઢપણે પાલવા સારૂ હોય તેમ પૂર્વભવને વિષે અભ્યાસિત એવું ગોપગ વ્રત જ સમ્યફ પ્રકારે આરાધવા લાગી! ૧૨ના માણસોને સર્વે ઇક્રિયામાં જિલ્લા ઈદ્રિય જીતવી મુશ્કેલ છે, તેમાં પણ વિશાલ ઋદ્ધિવાળા જનને તે વિશેષ કરીને મુશ્કેલ છે. આમ છતાં પણ તે સાતમા વ્રતના પાલનમાં આ નિપુણ તન્મય જ રહી. અથવા ફલને અનુભવ કર્યો સતે તેમાં તન્મય રહે તેમાં આશ્ચર્ય શું? /૧૩ નિપુણાના કહેવાથી રાજા અને અન્ય જનોએ પણ તે વ્રત પિતપતાની ઈચ્છા પ્રમાણે સ્વીકાર્યું: ખરેખર માણસ અને ધર્મ મોટાથી આદર પામ્યા થકા સર્વત્ર આઝાવતી પણાને પામે છે. તે ૧૪ જે માણસ જેનાથી પરમ સમૃદ્ધિ પામેલ હોય, તે માણસને તે માણસ જ આરાધનીય છે (એ હિસાબે નિપુણાથી લાભ પામેલા જનેને નિપુણું જ આરાધનીય છે.) તે પછી નિપુણાએ પોતાને બદલે અત્યંત પ્રકારે આરાધનીય તરીકે સાતમું વ્રત જ કેમ પ્રવર્તાવ્યું? (તે કહેવું જોઈએ કે–પિતે જેનાથી ઉપકાર પામેલ છે તેને જ અન્ય પાસે આગળ કરવું તે” નિપુણાની-) અહો! અદભૂત કૃતજ્ઞતા! ૧૫ા જેની જોડી નથી એવા વિશાલ સામ્રાજ્યસુખમાં પણ એ પ્રમાણે દીર્ધકાળ સુધી ગૃહસ્થ ધર્મનું પાલન કરીને નિપુણા, જિલ્લાને વિજય કરવાવડે રાજાની સાથે ચારિત્ર લઈને શ્રેષ્ઠ તપ તપવાપૂર્વક સિદ્ધિ ગતિને પામી! ૧દા મંત્રીપુત્રીનાં એ પ્રમાણે જણ વેલ પૂર્વભવથી આવેલ” આશ્ચર્યકારી ચરિત્રથી આ લેકનું વિપુલફળ વિચારીને હે ભવ્ય જનો! તમે સાતમા વ્રતના પાલનને વિષે પ્રયત્ન કરે. ૧ળા
।। इति भोगोपभोगवते मंत्रिपत्रिका सम्बन्ध ः।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org