Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૨૦૮
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-૧'દિત્તસૂત્રની આદર્શ ટીકાના સરક્ષ અનુવાદ
ચિત્તમાંથી નીકળે અથવા ન નીકળે! ॥૧ || ” તથા મદિંશ, માંસ, મધ અને માખણુમાં તે વર્ણ ના સમ્પૂમિ જીવા ઉત્પન્ન થતા હેાવાથી તે ચાર વિગઈ વર્જ્ય છે. કહ્યું છે કેમદિરા, માંસ, મધ અને ચાથા માખણુને વિષે તે તે વર્ણનાં જ ંતુએ ઉપજે છે અને ચ્યવે છે. ॥ ૧ ॥ મદિરા, માંસ, મધ અને છાશની બહાર કાઢેલ માખણ એ ચાર પદ્યમાં અતિ સૂક્ષ્મજીવાના સમૂહ ઉત્પન્ન થયા કરે છે અને નાશ પામ્યા કરે છે. ॥ ૨ ॥ અન્ય શાસ્ત્રોમાં પશુ કહ્યું છે કે-સાત ગામેા અગ્નિથી ભમ્મસાત્ કરતાં જે પાપ લાગે છેતેટલું પાપ મધના એક મિંદુનાં ભક્ષણથી લાગે છે. ॥ ૧॥ આ ચાર વિગઈમાંની મદિરા અને માંસ એ બે વિગઇની વ્યાખ્યા પહેલાં જણાવી. ( હવે મધ અને માખણની વ્યાખ્યા જણાવાય છે, તેમાં ) મધ ત્રણ પ્રકારનુ છે: ૧-માખીનુ', ૨-કુતા=અગતરાનું અને ૩-ભમરીનુ'. તથા માખણુ ચાર પ્રકારનુ છે. ૧-ગાયનું, ૨-ભેંસનુ, ૩-અકરીનું અને ૪-ઘેટીનું: એ પ્રમાણે પંચુંબરીના પાંચ અને આ મહાવિગÚના ચાર મળીને અહિં સુધી અભક્ષ્યના નવ ભેદ જણાવ્યા. તેમજ દસમું હિમöરફ અસંખ્યાતા શુદ્ધ અકાય સ્વરૂપ હેાવાથી અભક્ષ્ય છે. ૧૧ વિષ, તે મંત્રથી તેની શક્તિ હણી નાખી હોય છતાંપણ પેટમાંના ગડાલકર વિગેરે ત્રસવાનું ઘતક છે, અને મરણુ સમયે મહામહ ઉત્પન્ન કરનાર છે. ૧૨-કરા, અસંખ્યાત અકાયના જીવમય હેવાથી અભક્ષ્ય છે. રાજાઃ-બરફ અને કરાની જેમ પાણી પણ અસંખ્ય અપ્લાયના જીવમય હોવાથી અભક્ષ્ય ગણાવું જોઇએ ? સમાધાન:-કહેવું ઠીક છે, પરંતુ પાણી વિના નિર્વાહ થાય જ નહિ; જ્યારે ખરફ્ અને કરા વિગેરે વિના નિર્વાહ થતે નથી તેવુ તા કઈજ નથી; તેથી ખરફ અને કરા વિગેરેના જ નિષેધ કરેલ છે. અને પાણીના નિષેધ કરેલ નથી; આમ છતાં સામગ્રી હાયે સતે શ્રાવકને જલ પણ પ્રાસુક ( અચિત્ત)જ ઉચિત છે. ૧૩–સ પણ માટી, પેટમાં દેડકાં વિગેરે પંચેન્દ્રિય પ્રાણીની ઉત્પત્તિનું તેમજ મૃત્યુ આદિ અનનું કારણુ છે. ‘ સર્વ ' શબ્દથી ખડી-ભૂતડા વિગેરે ભેદવાળી માટીના પણ પરિહાર જણાવ્યો છે. કારણકે-તે તે માટી ખાવાથી મરા, અજીરણુ વિગેરે દોષ થાય છે. ઉપલણુક્ષથી ચૂના વિગેરે પણ વજ્ર વાં. કારણકે તે ખાનારનેપ આંતરડાં સડવાં વિગેરે અનર્થ થાય છે. દેખાય છે કે
૧-ચામાસામાં જંગલમાં થતા કુંતા--મગતરાનું મધ [ જુએ ભાષ્ય પાનું ૨૦૩ ] ૨-પેટમાં થતા અજીરણુમાં તેમજ પેટમાંની વિટ્ટામાં થતી ખારીક ઇયળા.।૩–વળી અકાય કરતાં ખર–કા વિગેરે ધન હાવાથી નક્કી છે કે—ખરફ્ વિગેરેમાં અમૂકાય કરતાં અસંખ્યુ આકાશપ્રદેશા ઓછા છે. તેનું કાણુ એ છે કે–અપ્કાયના તે અસ ંખ્ય આકાશ પ્રદેશા ખરફ્ વિગેરેમાં અકાયના નવા ઉત્પન્ન થએલા છાથી પૂરાએલા છેઃ આથી એ ફલિત થાય છે કે બરફ બનતી વખતે જલના એક પાલામાં જેટલા અપૂકાય જીવા છે, તેના કરતાં ( સહજ રીતે કે પ્રયાગથી ) તેમાં અસંખ્યાત ગુણા વધુ જીવે ઉત્પન્ન થાય છે અને તે પાલા જલમાંના અસંખ્ય આકાશ પ્રદેશા તે નવા ઉત્પન્ન થએલ અકાયના જીવાથી પૂરાઈ જાય છે. ' એટલે તે પાલા પ્રમાણુ પાણી તેટલા જ પ્રમાણુમાં રહે છે અને ધન બની જાય છે; જેને ખરફ કહેવામાં આવે છે. આ રીતે તે બરફરૂપે બનેલા અપ્સાયમાં પાલા જળ કરતાં અસંખ્યાતગુણા અસૂકાયળવે હાવાથી પણ પાણી કરતાં ખર≠ વિગેરે નિતરાં અભક્ષ્ય છે. । જે સતત્વ ૪ | ૫ નક્ષત્સ્યા × !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org