Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ર કરવાને લીધે (આ ભવને વિષે) બાલ્યકાળથી પણ અમોઘ-સફલ વચનવાળી જ થઈ! I ૯૩ . જન્મ બાબત, મરણ બાબત, ગામ જવાની બાબત, કોઈ સ્થાને રહેવાની બાબત, કોઈને પકડવાની બાબત, પરણવાની બાબત, છાની કરેલી બાબત અથવા ચોરાએલ વસ્તુ બાબત વગેરે દરેક બાબતમાં તે બાળા' ભેળા ભાવથી પણ જે બીના જે પ્રકારે જણાવે તે બીના જ્ઞાનીનાં વચનની જેમ તે પ્રકારે જ સાબીત થતી ! ૯૪ . હવે તે બાળા, ગુરૂને માત્ર સાક્ષી પૂરતા રાખીને રમતાં રમતાં જ સ્ત્રીની ૬૪ કલા અને અત્પાતિકી આદિ ચાર બુદ્ધિની પારગામી થઈ! અથવા પૂર્વ પુણ્યના ભેગે દુર્લભ શું છે ? ! ૯૫ એક દિવસે તે ચંપાનગરીમાં ધૂર્તતાથી સર્વથળે જય પામવાને લીધે અત્યંત અભિમાની વાદિઓને વિષે મુખ્ય અને કાગડાની જેવા ધૂર્ત કઈ વાદીએ વિશાલ પરિવાર સહિત રાજાની સભામાં આવીને શરદઋતુના મેઘની જેમ ગર્જના કરી કે-“હે રાજન! તમારા રાજ્યમાં કોઈપણ વાદી છે? કે-જે-મારી જોડે વાદની ક્રીડા કરે? ૯૬-૯૭ | કારણ કે-ભુવનમાં વાદીઓનાં સમુહને દુકાળ પાડવામાં કારણભૂત એવો વાદીને વિષે સૂર્ય જેવો હું હૃદય પામે તે
જેમ સૂર્યને ઉદય થયે સતે ગ્રહમંડલની હયાતિ હોતી નથી તેમ’ વાદીઓની હયાતી જ સંભવતી નથી ! / ૯૮ ” બુદ્ધિમાન રાજાએ “હે વાદી ! સવારે છ વાદીને બોલાવીને તારી
સાથે ની વાદ કરાવીશ” એ પ્રમાણે કહીને તે વાદીને વિસર્જન નિપુણએ તીવ્રબુદ્ધિના કર્યો. અને ખાનગીમાં પિતાના બહબુદ્ધિમંત્રીને કહ્યું કે આજે બળે સમર્શ વાદીને વિદ્યાનિપુણ કઈ પ્રવાદી વાદને માટે તૈયાર કરવો જ રહ્યો. જે કરેલ પરાજય! તેમ નહિ કરીએ તો આ વાદી જગતભરમાં પણ આપણી
અપકીર્તિનું ડીંડીમ વગાડનાર પેદા કર્યો ગણાશે. ૧૦૦ તેથી ઘણી ચિંતાને લીધે મનમાં અત્યંત પીડાતા બહબુદ્ધિ મંત્રીએ તેવા પ્રતિવાદીની ચોમેર તપાસ કરી છતાં પણ નહિ મળવાથી મંત્રી નિરાશ થઈને રાત્રે ઘેર આવ્યો કે ૧૦૧ મંત્રીને તેવા પ્રકારે વિલખ જોઈને નિપુણ આયવાળી તે પુત્રીએ કહ્યું-“હે તાત! યથાર્થ નામવાળા હોવા છતાં પણ તમારૂં મુખ આજે ધાસ નાખેલ આભલા જેવું ઝાંખું શાથી છે? # ૧૦૨ ૫ મંત્રીએ પણ પિતાને તે પુત્રીનું સ્વરૂપ જણાવ્યું તે બાળાએ મુખ મરડીને જણાવ્યું કે-તે માણસરૂપ કીડાને પરાજય કરવામાં તે વળી પરાજિત કેમ થશે ?' એ ચિતા શી? . ૧૦૩ મંત્રીએ કહ્યું-“તે ધૂર્ત ચતુરાઈથી સર્વસ્થળે જ્યશ્રી વરેલ છે, તેથી મને ચિંતા રહે છે. આ સાંભળીને બાળાએ હસતે મુખે કહ્યું- હે પિતા! તે બાબતની ચિંતાથી સયું: તેને જીતવાનું પત્ર (બીડું ) મેં ઝડપ્યું જ સમજે.” એ પ્રમાણે મહાન મહિમાથી અભૂત એવી આ પુત્રીને વિષે સર્વ સંભવિત છે” એમ માનીને મંત્રી નિશ્ચિતપણે સુતે. તે ૧૦૪-૧૦૫ - પ્રભાતે સૂર્ય જેમ પિતાની પ્રજાને આગળ કરીને પછી જગતને શોભાવે છે તેમ મંત્રીએ પિતાની પ્રભા સરખી તે પુત્રીને આગલ કરીને રાજસભાને ભાવી અને ૧ વાર્િ ૮ ૨ પ્રસ્થમાના | 8 વા કુx
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org