Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૨૯ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વંદિત્તસૂત્રની આદરે ટીકાને સરલ અનુવાદ ભવાનીને સંગ થવા તરીકે) યુક્ત છે, પરંતુ આ ભવાની કદી પણ ચંડી (વિકરાલ) પણું
ધારણ કરતી નહિ તેટલું એ સંગમાં આશ્ચર્ય હતું ! ૮૫ ભવાનીનું મહેશ્વર જોડે ઉલટું આ ભવાનીને સંગથી તે મહેશ્વરે પણ શ્રેષપણે સુશ્રાવક લગ્ન અને એક સંતાન ધર્મને સ્વીકાર કર્યો. તેમજ એક પુત્રને જન્મ થયા બાદ બંનેએ બાદ દંપતિએ સ્વીકારેલ જાવજીવને માટે બ્રહ્મચર્યવ્રત ઉચ્ચર્ય! ૮૨ | ભાગનાં બ્રહ્મચર્ય. અંગેની સમગ્ર સંગતિને વેગ હોવા છતાં પણ આસક્તિ
રહિત બનેલા તે બંનેને ત્રણ ભુવનને વિષે અદ્ભુત એ નિ:સંગભાવ, દિવસે દિવસે વૃદ્ધિ પામતો ગયો અને તે સાથે તેનાં ઘરમાં અદ્ધિઓ પણ
સ્પદ્ધથિી વધવા લાગી ! પાકા બાદ જગતનું હિત કરવાની મને વૃત્તિવાળી તે ભવાનીએ પિતાનાં પુષ્કલ ધનને સાતક્ષેત્રને વિષે અને દીન-દુઃખી જને પર ઉપકાર કરવામાં જવા લાગી; તેમજ દુષ્કાળ, ભય અને વ્યાધિઓના ઉપદ્રવ વખતે તે તે ધનને લોકોમાં વિશેષ વાપરવા લાગી. ૧૮૪ા કહ્યું છે કે- તુછનો દુષ્કાળમાં સંકુચિત મનવાળા અને મહાશયે વિશાલ મનવાળા બને છે. ગ્રીષ્મ ઋતુમાં સરેવર સુકાય છે અને સમુદ્ર યથેચ્છ વધે છે.
૮પા તે ભવેને વિષે સદ્ધર્મનું અંતરંગથી પાલન કરી બારમા દેવલોકે દેવપણું અનુભવીને હે રાજન ! તે ભવાની જ તારા મંત્રીને ઘેર અવતરી છે. ૮૬ો તે ભવાનીને ધર્મકાર્યને વિષે પ્રીતિવાળા સ્વામી મહેશ્વર પણ સુશ્રાવકધર્મ પાલવાના ગે કુકર્મોને દૂર કરીને કાલ કરી બારમા દેવલોકે ગયા હતા અને ત્યાંના સુખને અનુભવીને હે રાજન ! ત્યાંથી ચ્યવી તું મહાન ત્રાદ્ધિવાળો રાજા થયે ! (૮ળા ભવાનીએ પૂર્વે સર્વ સચિત્તની આસક્તિને ત્યાગ કરવાથી અને સતતપણે કરેલ દાનાદિનાં પુણ્યથી તે પુત્રી “જિનેશ્વરની માફક” જન્મતાંની સાથે આ (સમસ્ત પૃથ્વી અચાનક ફળવારૂપ) સમૃદ્ધિ થઈ! કારણ કે-પહેલાં જે ત્યજવામાં આવે છે તે આગલ સહેલાઈથી મળે છે. આ૮૮ એ બાળાના પ્રભાવથી એ પ્રમાણે મહાન સમૃદ્ધિ આવી મળી, ઉપદ્રવોની શાંતિ થઈ અને પુષ્કલ જન જીવવાની સંભાવનાવાળા બન્યા ! અથવા આ લોકને વિષે પુણ્યથી અસંભાય શું છે? ટિલા
એ પ્રમાણે કેવલી ભગવંતનું વચન, મંત્રની માફક સાંભળીને સર્પ જેમ ગર્વને તજી દે તેમ રાજા અને પ્રજાએ (અચાનક સમૃદ્ધિ પ્રાપ્ત થવામાં જે) પોતપોતાનું ભાગ્ય વગેરે કારણે કપીને તેમાં ગર્વ વહન કરતા હતા તે સર્વ ગર્વને તજી દીધો.! ઘ૯૦ના બાદ તે બાળા પ્રતિ અંતરમાં અપાર બહુમાન ધરાવતા જનસમવાય સહિત રાજાએ મંત્રીના ઘેર જઈ તે બાળાને જોઈને પિતાની ત્રદેવીની જેમ માનવા લાગે. ૯૧ તે બાળાનું આવું મહામ્ય સાંભળીને દૂર દેશાંતરમાં રહેલા રાજાઓએ પણ પાદરદેવીની જેમ તેની મૂર્તિ પૂજીને પિતાની ભૂમિને સમૃદ્ધિમય બનાવી દીધી! ૧૯૨ા એ પ્રમાણે સૌભાગ્ય ભાગ્યાદિ ગુણોવડે મહાન
એવી જગતભરમાં જાગતી જોત જેવી તે બાળા પૂર્વભવે પિતાની છઠ્ઠી ઈન્દ્રિયને વશ ૧ બાપાજ ૪૨ વિઘા = ૩ શાહai xI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org