Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આ ટીકાનો સરલ અનુવાદ ર૮૭ કૃત્તિનો ભાવાર્થ-જેણે સચિત્તનો સર્વથા ત્યાગ કર્યો હોય અથવા સચિત્ત વસ્તુઓનું પ્રમાણુ નિયત કર્યું હોય તેણે અનાગાદિ કારણથી સચિત્તવસ્તુને અથવા અધિક સચિત્ત ને ઉપભોગ કર્યો હોય તે તેને ૨ નિત્તા તિવાર લાગે છે.
૨ જિજ્ઞાતિ દ્ધ તિરાડ-એ પ્રમાણે વૃક્ષથી લીધેલ ગુંદર તત્કાલ (બે ઘડી થવા દીધા પહેલાં ) ભક્ષણ કરે, અથવા રાયણુ વિગેરે પાકાં ફલનો ગર્ભ અચિત છે અને અંદરના બીજ સચિત્ત છે માટે બીજ તજીને માત્ર ગર્ભ વાપરું, એવી બુદ્ધિથી તે તે ફલને ગર્ભ વાપરવાથી આ બીજો અતિચાર લાગે છે.
૩ સાવૌપશ્ચાદ્દા:-અગ્નિથી સંસ્કાર નહિ પામેલ કણક વિગેરે લેટ, અચિત્તની બુદ્ધિથી વાપરે તેને આ ત્રીજે અતિચાર લાગે છે. રાંદા-લેટ કેટલે કાળ સચિત્તથી મિશ્ર ગણાય? સમાધાન:-ચાળેલે લોટ બે ઘડી બાદ અચિત્ત ગણાય અને નહિ ચાળેલો લોટ તો તેમાં રહેલાં ધાન્યનાં નખીયાં વિગેરે સચિત્ત હેને સંભવ હોવાથી મિશ્ર ગણાય. મિશ્રપણાના કાલ માટે કહ્યું છે કે-પળ વિ મીલો સુ ? પણ માળ .ારા અર્થ-નહિ ચાળેલ લેટ શ્રાવણું અને ભાદ્રપદમાં ૫ દિવસ સુધી મિશ્ર છે, આ કાર્તિકમાં ૪ દિવસ, માગશર પિષમાં ૩ દિવસ, મહા ફાગણમાં ૫ પ્રહર, ચિત્ર વૈશાખમાં ૪ પ્રહર અને જેઠ અષાડમાં ૩ પ્રહર મિશ્ર છે. ૧–રા તથા સચિત્ત તલથી મિશ્રિત તેમજ સચિત્ત જવ-ધાણાથી મિશ્રિત વિગેરે સચિત્તમિશ્રિત આહાર કહેવાય અને તેને પણ અતિચાર આ ત્રીજા અતિચારમાં અંતર્ગત જાણુ.
ક ટુકgવાહા-અર્ધ ભુંજાયેલા પક ચણા, ચેખા, જવ, ઘઉં, જાડામાંડા અને અર્ધપાકેલ ફળ વિગેરેનું અચિત્તની બુદ્ધિએ ભક્ષણ કરવું તે આ ચે અતિચાર છે. કે-જેનાં ભક્ષણથી આ લેકમાં પણ અજીર્ણ વિગેરે રોગ થાય છે અને તે તે પદાર્થો જેટલા અંશે સચિત્ત હોય તેટલા અંશે પરલોક પણ બગડે છે.
છે તુચ્છૌષધમક્ષ:- તથા પ્રકારે તૃપ્તિ થતી નહિ હોવાથી તુચ્છ=અસાર ઔષધિઓ જેવી કે-મગ, ચોળા, વિગેરેની કેમળ શીંગે. તેનું ભક્ષણ કરવાથી આ પાંચમે અતિચાર લાગે છે. પ્રશ્ન-જે તુ છૌષધિઓ સચિત્ત છે તે તેનાં ભક્ષણને અંગે અતિચાર પહેલા અતિચારમાં આવી જાય છે, અને જે અચિત્ત જણાવતા હો તે તેને અતિચાર શી રીતે ? ઉત્તર-કહેવું ઠીક છે, પરંતુ જેણે અત્યંત પાપભીરપણે સચિત્તને ત્યાગ કર્યો છે તેને તે આવી કમલ
૧-પૂ. ઉપા એ પોતાના અનુવાદમાં આ અતિચારને ભંગાભંગરૂપ અતિચાર જણાવેલ છે તે અસં. ગત છે. ર–મિથસ્થર કI –અહિં પિકને બદલે પહુઆ અર્થ કર્યો અને તે “ પહુંઆ ને સચિત્ત કથા તે ભારી અસમજ છે. કારણકે ચોખાના પહુઅ બને છેઃ ચેખા જ અચિત્ત છે તો તેના પહું'આ સચિત્ત ક્યાંથી હોય? ૪- હિં તુરછૌષધિને તેઓએ અચિતાહારીને અતિચાર તરીકે સ્વમતિએ જ કહેલ છે. શાસ્ત્રકાર અહિં તે જે અચિતાહારીને અતિચાર તરીકે કહેતા હોત તો તે પછી તુરત જ “સચિત્ત તુચ્છૌષધિઓને અતિચારરૂપ કહે છે કે અચિત્તને ? ” એ પ્રમાણે પ્રશ્ન ઉઠેલ છે તે ઉઠે જ કેમ એટલે પણ ઉપગ અપાએલ નથી તે ખેદજનક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org