Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
E શ્રી મદ્ધપ્રતિક્રમણ વદિસૂત્રની આ ટીમનેા સરલ અનુવાદ
અહિં ‘અનેક વાર' અથવા ‘ખહાર' એવા અર્થ હાવાથી ] રિમો કહેવાય. કહ્યું છે કે:વમોને વિદ્ધો અથ :-સવ વિગઈ, તલ, આહાર, પુષ્પ, ફુલ વિગેરે ઉપભાગમાં અને સ્ત્રી, હાટ, ઘર, વસ્ત્ર, સુવર્ણ વિગેરે પરિભાગમાં ગણાય છે. ॥ ૧ ॥
અહિં શ્રાવકે ઉત્સર્ગ માર્ગથી તે અચિત્ત અને કલ્પનીય આહારભેાજી રહેવું જોઈએ: તેમ કરવા અશક્ત હોય તા સચિત્તના ત્યાગ કરવા અને તેમાં પણુ અશક્ત હાય તેા અતિ પાપવાળા મદિરા-માંસ–અનંતકાય વિગેરેને લઈ ને પ્રત્યેક વનસ્પતિ, સચિત્ત-અચિત્ત મિશ્ર વસ્તુ અને અચિત્ત વસ્તુ વિગેરેનું પ્રમાણુ કરવું. કહ્યું છે કે:-નિરવદ્ય આહારથી અથવા અચિત્ત આહારથી કે પરિમિત મિશ્ર આહારથી આત્માની તૃપ્તિ કરવામાં તત્પર એવા ઉત્તમ શ્રાવકે હાય છે. ॥ ૧ ॥ એ રીતે પર્વ-ઉત્સવાદિ વિશેષ વિના કુમકાં લટકાવેલ કે રણકતી ઘુઘરીઓ ટાંકેલ કે મણિ સુવણૅ થી વિભૂષિત કરેલ પટકૂલ અને રણકતાં નેપૂર વિગેરે આભૂષણા–મુકુટમ ધનક્રેટાને ઠેગાં વિગેરે ધારણ કરવાં નહિ; કારણ કે-તેથી ચિત્તમાં ઉન્માદ અને લેાકમાં અપવાદ વિગેરે થાય છે; માટે ઉલટ-વેષ-વાહન-અલંકાર વિગેરે પણ શ્રાવકે વજ્ર વુ. કહ્યું છે કે:અતિશષ, અતિસાષ, અતિહાસ્ય, દુજ નાની સંગતિ અને અતિ ઉદ્દાત વેષ, એ પાંચે ય ખાખત મહાજનાને પણ લઘુતા પમાડનાર છે.
વળી અતિમલિન, અતિ જાડાં, અતિ ક્રુકા, અતિછિદ્રવાળાં વો વિગેરે સામાન્ય વેષ પહેરવાથી પણ ‘ખરાખ વસ્ત્રધારી છે, કૃપણુ છે' ઇત્યાદિ પ્રકારે લેકમાં અપવાદ થાય અને હાંસીનું ભાજન મનાય છે; માટે પેાતાનાં ધન–ઉમ્મર-હાલત-નિવાસસ્થાન અને કુલ વગેરેને અનુરૂપ વેષ રાખવા તે ઉચિત છે. એ પ્રકારના ઉચિતવેષનું પણ પ્રમાણુ કરવું. એ રીતે દાતણુ–ગ માલીસ-તેલમર્દનન- સ્નાન--વિલેપન-આભરણુ-પુષ્પલ-ધૂપ-આસન-શયન-ઘર વિગેરેનું પણુ પ્રમાણુ કરવું: તથા ભાત-દાળ-તેલ-ઘી--શાક-ખીર-ખાંડ-મીઠાઇ વિગેરે અશન-પાન-ખાદિમ અને સ્વાદિમ આહારમાંથી જે જે વસ્તુઓ વવા અશક્ત હાય તે તે વસ્તુઓનુ નામપૂર્વક પ્રમાણુ કરવું અને એ સિવાયની બીજી વસ્તુઓના’ આનંદ વિગેરે સુશ્રાવકાની જેમ ત્યાગ કરવા,
મેં=વ્યવસાય સંબંધમાં પણ શ્રાવકે મુખ્યતયા તા નિષ્પાપ કાર્યમાં જ પ્રવૃત્તિમાન બનવુ. તેમ કરવા અશક્ત હાય તા પણુ અતિ પાપવાળાં અને વિવેકી જામાં નિંદનીય એવાં મદિરા વેચવી વિગેરે કાર્યો ત્યજી દેવાં અને બાકીના વ્યાપાશેમાં પણ પ્રમાણુ રાખવું. કહ્યું છે કે :- ખાંડવું, રાંધવું, પિસવું, દળવું, પકાવવું ઇત્યાદિ વ્યાપારાનું હમ્મેશાં પ્રમાણુ શખવુ : કારણ કે-અવિરતિના પાપમધ મોટા છે. ॥ ૧॥ રહૅવે સૂત્રકાર મૂળગાથા જણાવે છે કે मज्जं म अमंसंमि अ, पुप्फे अ फले अ गंधमल्ले अ ॥ ૩૧મોન મિોને, વીત્રન્નિ મુળવત્ નિંઢે ॥ ૨૦ ॥
ગાથાર્થ :-મદ્ય, માંસ, ‘૨’ શબ્દથી ખાવીસ અભક્ષ્ય-મંત્રીસ અનન્તકાય, પુષ્પ, ફૂલ, ૧ મેળઃ પરિમાન: × ૨ થ ૪ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org