Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
ર૪૨ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાનો સરલ અનુવાદ મેક્ષ પણ પામશે. # ૨૯૭ [ હવે પાતાલ સુંદરીના મૂળ પતિ જયન્તસેન રાજાનું શું થયું તે જોઈએ. ] સાર્થવાહ વહાણ હંકારી ગયા પછી શંકિત મનને રાજા જયંતસેન જેવામાં ભેંયરામાં જાય છે તેવામાં ત્યાં પાતાલસુંદરીને ન જેવાથી અત્યંત ખેદપણે મંત્રી અને સામંતને બેલાવીને કહે છે:-ખેદની વાત છે કે તે ધૂર્ત સાર્થવાહ, મારી સામે જ મારી સ્ત્રીનું હરણ કરી ગયે! ૨૯૮–૨૯૯ . કઈ પણ ધીર અને વીર પુરૂપ છે ? કે--જે અત્યંત દુશ્ચરિત્રવાળા તે બંને જણને પકડી લાવે ? કે–જેથી બંનેને શિક્ષા કરું. ૩૦ | સાર્થ પતિ, રાજાની રાણીને લઈ જાય અને તે પણ રાજાની સામે જ: એ વાત નહિ માનતા તે મંત્રીસામંતોએ સૂક્ષમદષ્ટિથી ભયરામાં તપાસ કરતાં મહાકરે તેવી સુરંગ શોધી કાઢી ! ૦૧ બાદ અતિવિસ્મય અને ખેદને લીધે આંદોલિત બની ગયેલા મનવાળા રાજાને તેઓએ કહ્યું- હે સ્વામી ! આપ સાથે હતા છતાં પાતાલસુંદરીને ઓળખી પણ કેમ નહિ ? ૩૦૨ . રાજાએ કહ્યુંપડયા પર પાટુ અને ક્ષત ઉપર ક્ષાર નાખવાનું ન કરો: હમણું ખલનાને ખેલવાથી શું લાભ? જલદી ઉપાય ચિતો. તે ૩૦૩ ! ઈત્યાદિ બોલતો જ રાજા સમુદ્ર કિનારે ગયે અને સાંયાત્રિકોને કહેવા લાગ્યું કે જલદી વહાણે તૈયાર કરી તૈયાર કરો. 1૩૦૪ તેઓએ કહ્યુંહે રાજન ! આ કાંઈ વૈદ્યની ગોળી નથી કે ગાંધીની પડીકી નથી: આતો ઘણું કાળે તૈયાર થઈ શકે ૩૦૫ . હવે નિરાશહુદયે રાજા વિચારે છે કે-હહા, મહાધૂર્તતાથી બંને પાપીઓએ મને પણ કેવી રીતે પ્રત્યક્ષ ઠગ્યો ? ૩૦૨ ને જન્મથી ભેંયરામાં રહેલી, અતિભળી અને રજે મારા ઉપર સ્નેહવાળી એવી તેણે એ પ્રમાણે કેવી રીતે કર્યું? ધિક્કાર છે સ્ત્રીઓનાં ૩ચરિત્રને: ૩૦૭ એ પ્રમાણે-સંશય, વિસ્મય ખેદ અને ઉદ્વેગની વેદનાથી રાજા પીડાઈ રહ્યો છે ત્યાં દેવોથી પૂજાતા ચારણશ્રમણ કેવલી પધાર્યા! ૩૦૮ છે વગર વાદળે વૃષ્ટિની જેમ તે કેવલી પ્રભુને પધાર્યા જોઈને હર્ષિત થએલા રાજાએ પ્રણામ કરીને પાતાલસુંદરીનું ચરિત્ર પૂછયું: કેવલી ભગવંતે પણ સર્વ કહ્યું. ૩૦૯ી તે સાંભળીને વૈરાગ્યવંત બનેલા તે વિદ્વાન
રાજાએ દીક્ષા અંગીકાર કરી! ક્રમે સાતમા દિવસે કેવલજ્ઞાન શીલવતીનાં શીયલ પામી મુક્તિ પામ્ય! in૩૧ળી [ કૃતિ વતીથાત્તત પાતા ઉપર અરિમર્દન રાજાના સુરો થા II હવે શીલવતીનું ચાલુ ચરિત્ર જોઈએ, અરિ. દિલમાં શંકા પેદા કરવા મર્દન રાજાનાં દિલમાં શીલવતીના શીયલ વિષે શંકા વસાવવાની માટે પાતાલ સુંદરીનું દુષબુદ્ધિવાળા મંત્રીઓએ એ પ્રમાણે રાજાને પાતાલસુંદરીનું દષ્ટાંત દષ્ટાંત કહેનારા તે કહ્યા બાદ કહ્યું કે-] તેથી હે રાજન્ ! તેવી પાલસુંદરી કુશીલા મંત્રીઓની શીલવતીના થઈ તો પછી આ રક્ષા વગરની અને વળી વણિકની સ્ત્રી પુશીલા હાથે થએલી દુર્દશા. હેાય કયાંથી? ૩૧૧ા એ પ્રમાણે મંત્રીઓનું વચન સાંભળીને
સત્યવસ્તુધી પરામુખ બનેલ રાજાએ કહ્યું- તમારું કહેવું સાચું છે, પરંતુ એ શીલવતી આ પ્રમાણે કપટકુશલતા કરે છે, તેથી કોઈપણ રીતે તેને વિષે કુશીલ
1 उवलक्खिावि x | २ च या । ३ चरिआई है।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org