Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૨૫૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિનુસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ કેવી રીતે થવા પામ્યું હોય તે રીત બતાવવાપૂર્વક તે અતિચારનું સ્વરૂપ સમજાવે છે: - ધન અને ધાન્યરૂપ પરિગ્રહના રાખેલ પ્રમાણ કરતાં પણ કાળાંતરે “પીઠ વધી જવાથી કે વ્યાજ વિગેરેથી તે પરિગ્રહ વધી ગયો જોઈને પિતાના દેવાદારે પાસે જ પિતાનું તે વધારાનું ધન કે ધાન્ય રહેવા દે, અને તે દેવાદારોએ પોતાની આપવાની તે રકમે, પોતાની પાસેનાં આગળનાં ધન કે ધાન્યની લેવડ દેવડ થઈ જાય ત્યાં સુધી દેવાદાને ઘેર જ રાખી મૂકે અથવા તે તે લેણ વસ્તુઓની કિંમત વધી ગયે સતે (તે ભાવે ઘરમાં લાવે તે પરિગ્રહનું પ્રમાણ વધી જતું હોવાની બીકે) દેવાદાર પાસેથી હું તમને જ આપીશ” એવું ખાત્રી સૂચક હાનું લઈ લેવાવડે અથવા મૂઢકકે ઠારેને (સમસંખ્યાના ગણાવવા) પહોળા બંધાવવાથી ધનવાનવામાાતિને નામે પ્રથમ અતિચાર છે. હવે તે પછીના ક્ષેત્ર અને વાસ્તુ” એ બે પ્રકારના પરિચહમાં લાગતા બીજા અતિચારનું સ્વરૂપ જણાવે છે. - ૨ ક્ષેત્રવાહતુકમાળતિમ તિજાર-ધાન્ય નીપજવાની ભૂમિને ક્ષેત્ર કહેવાય છે. તે ક્ષેત્ર, સેતુ કેતુ અને તદુભય એમ ૩ પ્રકારે હોય છે. રેંટ અને કોસ વગેરેના જળથી ધાન્ય પાકે તે સેતુક્ષેત્ર, વરસાદનાં જલથી ધાન્ય પાકે તે હેતુક્ષેત્ર અને તે બંને રીતે ધાન્ય પાકે તે સેતુતુક્ષેત્ર કહેવાય છે. તથા ઘરો-ગામ વિગેરે વાસ્તુ કહેવાય છે. તેમાં ઘરના, ખાત- ઉચિસ્કૃત અને ખાતાછૂત એમ ત્રણ પ્રકાર છે. ભૂમિને વિષે ભેંયરું-ટાંકું વિગેરે બનાવાય તે વાત, ભૂમિ ઉપર ઉભા કરવામાં આવે તે પ્રાસાદ વિગેરે ઉદધૃત અને નીચે ભેંયરું બનાવીને તે ઉપર ઘર બનાવાય તે સારઝૂત કહેવાય છે. એ પ્રમાણે ક્ષેત્રના અને વાસ્તુના ૬ પ્રકારોમાં જે પ્રકારને પરિગ્રહ, નિયમ પ્રમાણે બરાબર પૂર્ણ થઈ ગએલ હોય અને અધિક અભિલાષાથી તે પ્રકારના ક્ષેત્ર કે ઘરની લગોલગનું ક્ષેત્ર કે ઘર વેચાતું લઈ વચ્ચેની વાડ કે ભીંતને ખસેડી પોતાનાં ક્ષેત્ર કે ઘરની સાથે જોડી દઈને એક જ ક્ષેત્ર કે ઘર ગણવું તે ક્ષેત્રવાસ્તુપ્રમાણતિક્રમ નામે બીજે અતિચાર છે. હવે પાંચમે રૂપું અને છો સુવર્ણ એ બે પ્રકારના પરિગ્રહમાં લાગતા ત્રીજા અતિચારનું સ્વરૂપ જણાવે છે.
રૂ ઘસુવર્ણપ્રમાણInતમ તિવાર:–ચાંદી સોનાના પરિગ્રહનું જે પરિમાણ કર્યું હોય તેનાથી વધી જાય ત્યારે (તે પિતાનું નથી એમ ગણાવવા સારૂ) સ્ત્રી-પુત્ર વિગેરેને આપી દેવાથી રૂખ અને સુવર્ણના પ્રમાણને અતિક્રમ કરવા રૂપ ત્રીજો અતિચાર છે.
ક કુષ્યમાનra તિવાર–પરિગ્રહમાં રાખેલ ચાંદી અને સુવર્ણ સિવાયની કાંસુ, લેડું, તાંબું, કલઈ, પીત્તલ, સીસુ તેમજ માટીના વાસણો તથા વાંસ, કાષ્ટ, હળ, ગાડાં, શસ્ત્ર, ખાટ-ખાટલા, ખાટલી, ગાલમસુરિયાં; ગાદલા વિગેરે ઘરવખરીની સંખ્યાનું પ્રમાણ વધી ગયે સતે હોય તે થાળીઓ, વાટકા વિગેરેને નિયમિત સંખ્યાના કરી રાખવા સારૂ ગળાવીને કે વેચીને તોલદાર અથવા મેટા બનાવવાથી મુખ્ય પ્રમાણને અતિક્રમ કરવા રૂપ ચ અતિચાર લાગે છે.
૧ દિપ-guપ્રમાણmતિમ તિવાર:-તેમાં સ્ત્રી, દાસ, દાસી વિગેરે તેમજ હંસ ૧ વાંસની છેને બનાવેલ ૧૦૦ મણ અનાજ સમાય તે પાલે. ૩ રન 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org