Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૧છે શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદિત્તસૂત્રની આકરી ટીકાને સરલ અનુવાદ જીવયતનામાં ઉપગવાળા બની હસ્તપી તપીને શાશ્વત ભેગવાળી મુક્તિપુરીમાં પહોંચ્યા ! છે ૫૦૨-૫૦૩ . એ પ્રમાણે હે ભવ્યજનો! આ લોકમાં પણ પૂર્ણ ફલવાળું હરિબલ રાજાનું ચરિત્ર વિચારીને સુકૃતવડે પ્રાપ્ત થતા જયવાળી જીવદયાને વિષે યત્ન કરે. . ૫૦૪ in
| | કૃતિ રથમાણુવ્રતે વિસ્થવરથા II
-
-
२ स्थूलमृषावादविरमण अणुव्रतनुं स्वरूप, અવતરણ પહેલા અણુવ્રતનું સ્વરૂપ કહ્યું. હવે બીજા અણુવ્રતનું સ્વરૂપ જણાવે છે:
बीए अणुव्वयंमी, परिथूलगअलियवयणविरईओ।
आयरिअमप्पसत्थे, इत्थ पमायप्पसंगेणं ॥ ११ ॥ જાથાર્થ-બીજા અણુવ્રતને વિષે અતિ બોદર એવું જુઠું વચન બેલવાની કરેલ વિરતિથી” પ્રમાદ પ્રસંગને પામીને અપ્રશસ્તભાવે આ મૃષાવાદ સંબંધી કરેલ વિરતિને વિષે જે કાંઈ વિપરિત આચર્યું હોય. (તેને હું નિંદું છું અને ગહું છું.) In ૧૧
વૃત્તિનો ભાવાર્થ-ક્રોધ, માન, માયા, લોભ, કામરાગ, નેહરાગ, દષ્ટિરાગ દ્વેષ હાસ્ય, ભય, લજજા, રતિ, અરતિ, દાક્ષિણ્યતા, વાચાળપણું અને ચાર વિકથા ઈત્યાદિ હતુઓથી મૃષાવાદને સંભવ છે. વળી જે પરને પીડાને હેતુ હોય તે સત્યવાદ પણ મૃષાવાદ છે. કહ્યું છે કે-ર ન મારવું, રથ હું જંપ ૬ - વત્તાવં સર્ષાપિ તં સાં, પરીક્ષા
વયm અર્થ:-અસત્ય ન બોલવું: સત્ય એવું પણ હોય છે કે જે બોલવા ગ્ય હેતું નથી. કારણકે-સત્ય વચન હોય પણ જે તે પરને પીડાકારી હોય તો તે સાચું નથી. ૧
સ્થૂલ મૃષાવાદના પાંચ પ્રકાર, મૃષાવાદ, સ્કૂલ અને સૂમ એમ બે પ્રકારે છે. તેમાં અત્યંત દુષ્ટ બલરાની ઈચ્છાથી બેલાય તે સ્થલ મૃષાવાદ છે, અને તેવી ઈચ્છા વિના ( ઉપર જણાવવામાં આવેલ છે તે) કોધ-માન-માયા આદિ હેતુઓથી બેલાય તે સૂમ મૃષાવાદ ગણાય છે. કહ્યું છે કે –
दुविहो अ मुसावाओ, सुहुमो थूलो अतत्थ इह सुहुमो ।
परिहासाइप्पभवो, थूलो पुण तीव्वसंकेसा ॥१॥ અર્થ:-મૃષાવાદ, સૂક્ષમ અને સ્કૂલ એમ બે પ્રકારે છે. તેમાં અહિં હાસ્ય-રતિ આદિથી બોલવામાં આવી જાય તે સૂક્ષ્મ મૃષાવાદ અને તીવ્ર સંકલેશથી દુe અધ્યવસાયથી બેલાય તે સ્થૂલ મૃષાવાદ છે. ૧ શ્રાવકને સૂકમ મૃષાવાદને વિષે જયા રાખવાની હોય છે. સ્કૂલ મૃષાવાદ તે શ્રાવકને ત્યાજ્ય જ છે. કારણ આવશ્યક ચૂર્ણિકાર કહે છે કે- નેળ માહિgr'
૧ રા રથતિ કા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org