Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી માનપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની આ ટીકાના સરલ અનુવાદ
૨૩૧
ષિ ત અને ઉલ્લંસિત સસરા વિચારે છે કે બુદ્ધિમાના કરતાં પણ આ શીલવતીની બુદ્ધિ કાના પરિણામના વિષય બને ? અથવા સંતજનની મતિ, યેાગીનાં જ્ઞાનની જેમ અવિધ મહાર છે. ૫૧૨૦-૧૨૧ા કહ્યું છે કે-જેણે આખી પૃથ્વીને માપી છે—રાકી છે તે સમુદ્ર પણુ એકસા યેાજન વિગેરે પરિમાણુ છે, સદાના મુસા સૂર્ય પણ ગગનરિમાણુ ગમન કરે છે: એ પ્રમાણે ઘણું કરીને વસ્તુએના ભાવે ખુલ્લા મર્યાદાની છાપવાળા છે; પરંતુ સજ્જનાની પ્રજ્ઞાના વિકાસ અમર્યાદિત પણે વિજયવંત વર્તે છે! ॥૧૨૨ા એ પ્રમાણે `િત થએલા શ્રેષ્ઠી સંપત્તિની સાથે સુસંગત એવા વિવેક આવે તેમ તેતરના શબ્દથી ઉચ્ચ ઉચ્ચ સ્થાનાને વિષે ભવિષ્યમાં પોતાના અધિક અધિક મહિમા વિગેરે થવાના છે શીલવતીને પાછી લાવ- એમ નિશ્ચય કરતી શીલવતીની સાથે ઘેર આજ્યેા. વહુ સહિત વાથી ક્રોધિત થએલા શેઠને આવેલા જોઇને અત્યંત રાષાયમાન થએલા પુત્ર ખેલ્યા: પુત્રનેપિતાની વાત સાંભ- “ હે તાત ! આ પાપસ્થાન જેવી દુરાચરણીને શા માટે પાછી ન્યા આદ થએલ આશ્ચય. લાવ્યા ? એ તા નહિ જોવા લાયક સાક્ષાત દારિઘ્ર છે।૧૨૩થી ૧૨પા તમે ચતુર છે છતાં પણ ભેળાની જેમ આ સ્ત્રીથી ઠંગાયા છે;” એ પ્રમાણે બહુ ખેલવા લાગેલા પુત્રને શેઠે ‘હું-હું’ કરીને વાર્યો. ન ખેલ ન એલ, એ તા સાક્ષાત્ સરસ્વતી અને લક્ષ્મી છે. શય્યા ઉપર રહેલા પાંચ રત્ના અને રથમાં રહેલા નિષિ તપાસ, આ વિદુષીએ પંદર ક્રેડ દ્રવ્ય લાવી આપ્યુ હોવાથી અમારે મન વહુ નાની છતાં પણ કુલદેવીની જેમ છે, ૧૨૬ થી ૧૨૮ા એ પ્રમાણે પિતાનું કહેવુ' સાંભળીને પુત્ર આશ્ચય કારી એવા અભિન્નતામય હૃદયવાળા બની ગયા થકે ઉત્કંઠાથી જઇને જુએછે તે શેઠે કહ્યા મુજબ જ હતુ. ૧૨ના એટલે પાંચનતની જેમ તે પાંચ મણિને અને દસ પ્રકારના યતિધર્મની જેમ થમાંના દસક્રોડના નિધિને ઝડપથી આદરપૂર્વક લીધાં. ૫૧૩૦ા વિસ્મયકારી પરમ પ્રમાદરૂપ મેદથી પુષ્ટ બનેલ તે પુત્રે તે સત્ર પણ ધન જલદી ગર્વથી ખજાનામાં મૂકયું! અથવા ધન લેવામાં કાને વિલ`બ હાય ! ૫૬૩૧૫ બાદ તેણે પેાતાની સ્ત્રીના આશ્ચર્યકારી સર્વ વૃત્તાંત પિતાના મુખથી વિસ્તારથી સાંભળ્યેા. ૫૧૩૨ા તેથી લજજા, ખેદ, અદ્ભુત આશ્ચય . અને હ એ ચારેય એકી સાથે મિશ્રપણે વિસ્તર્યા હોવા છતાં પણ તે વખતે તે અધેશમુખ અની ગયા: ખરેખર આ બહુ જ લજજાવત હાય છે ૫૧૩૭ાા અને વિચારવા લાગ્યા; ધિક્કાર છે કેસુકવિની કવિતાની જેમ નિષ્કલંક શીલવતીને પણ ‘ પાતે પાતાને બુદ્ધિમાન માનતા એવા મેં’ જુઠા આળની સભાવનાથી કલકિત કરી. ૫૧૩૩॥ લેાકેાત્તર ચરિત્રવાળી આ મારી ચિતાનાં દિલનુ દુઃખ હવે હું કેમ કરીને દૂર કરીશ? એ પ્રમાણે પુત્રને ઝુરતા જોઇને પિતાએ કહ્યુંમનમાં ખેદ શું કરે છે? અજાણુતાં બની ગયું તે શીલવતી અપરાધ રૂપે ગણે તેવી નથી; માટે તેને આપણે ખમાવીએ: એ પ્રમાણે નીતિનિપુણુ એવા તે મને પિતાપુત્ર જલદી શીલવતીને ખમાવી. ૫૧૩૫૩૬ વિનયવંત શીલવતી પણ ખુશી થઇ અને કહ્યું કે આ મારા જ દોષ છે
૧ સુમિલાપ × હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org