Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
૨૪ શ્રી શાહપ્રતિકમણ-વદિતમૂરની આ ટીમને સરલ અનુવાદ
થાય, અને પિતપતાનાં કાર્યવિશેષને લીધે સમસ્તજને ઘેર આવે સતીએ પતિને શીયલની છે તેથી વવશાત્ પ્રથમની જેમ કેઈને પણ કુવિકલ્પની કલ્પના ખાત્રી આપતું સમર્પલ ન થાય એ માટે આપને પરીક્ષા સારૂ કમલ આપું છું. તે મલ ચમત્કારિક કમલ. એવું છે કે જે હું કદાચિત્ મનથી પણ પરપુરૂષની વાંછા કરું
કે તરત જ તે બીડાઈ જશે અને એ સિવાય સદા વિવર રહેશે. ૧૭૦થી૧૭૩ એ પ્રમાણે કહીને પૂજા કરેલ નિનાવા=જિનપ્રતિમાની સામે સતીએ પિતાના પતિને પિતાનાં હિતની જેમ નાલવાળું કમલ આપ્યું ! ૧૭૪ો આ જોઈને અતિવિસ્મય ચિત્ત બનેલ અજીતસેન પણ બહુ સુવાસને લીધે તે કમલને હાથમાંથી કદી છોડતું નથી, તેથી નિત્યને માટે તે દેવ જે થયે! ૧૭પા સૂર્યને ક્રીડા કરવાના લાલ કમળની જેમ સદાને માટે ખીલેલા તે કમલને જોઈને બધા લેકે ચિત્તમાં ચમત્કાર પામ્યા. ૧૭૬ શે નિ:શ્વાસ લાગવાથી પણ તત્કાલ કરમાઈ જાય તે કમલ પણ આ પ્રમાણે સદા અમ્લાન રહે તે શીલનું અહા મહામ્ય! ૧૭હા કદાચિત્ અજીતસેન સહિત રાજા, શત્રુરાજાની સામે લડવા ચાલે, અને રવિની પાસે બુધની જેમ પ્રધાને રાજાની પાસે જ હતા મે ૧૭૮ માર્ગમાં રાજા મરૂભૂમિની જેમ એવા નિરસ સ્થાને પહોંચ્યું કે-જ્યાં પુષ્પોનું નામનિશાન પણ હતું તે પછી શ્રેષતર પડ્યોની તો વાત જ શું? ૧૭ઠ્યા ત્યાં પણ અજીતસેનના હાથમાં વિકસિત કમલ જોઈને અજીતસેનને રાજા ઘણું પૂછવા લાગ્ય: આગ્રહને લીધે અછતે પણ રાજાને તે કમલની યથાસ્થિત વાત જણાવી. ૧૮૦ રાજા તે તે વાત અસંભવિત ધારીને અભવ્યની જેમ શ્રદ્ધા નહિ કરતે ચારેય મશ્કરા પ્રધાનને છાની રીતે પુછે છે કે આ વાત કેમ લાગે છે?” ૧૮૧
મંત્રીઓએ પણ કહ્યું- હે રાજન ! પ્રિયાએ પૂબુદ્ધિથી કઈ પણ શીલવતીના શિયલ ઉપાયે આ ભેળાને નક્કી ઠગે છે. કારણકે-જાતની મહિલા અને બાબત કુમંત્રીઓએ તે વિશુદ્ધશીલા એ બને જ નહિઃ ૧૮૨ જે જન્મથી ભેળરાજાના દિલમાં શંકા પણવાળી શુદ્ધ અને નેહાળ પાતાલસુંદરી જેવી નારી, નેહાળ
સ્થાપવા પ્રસંગોપાત અને ચતુર એવા રાજાને પણ ઠગે છે તે કઈ નારીઓમાં વિશ્વાસ કરેલી પાતાલમેંદીની કરવા એગ્ય છે?. ૧૮૩તે પાતાલસુંદરી કોણ? કે રાજા? - રસિક કથા. અને તેણીએ રાજાને કેવી રીતે ઠો” એમ રાજાએ પૂછતાં
તેમાંથી એક મંત્રીએ કહ્યું- હે નાથ! સાંભળે તે પાતાલસુંદરીની કથા આ પ્રમાણે છે ! ૧૮૪ નીતિરૂપ લક્ષમીની વિશાલ શાલાસમી વિશાલા નામે નગરી હતી. તે નગરીને શત્રુની સેનાને જીતનાર, કલાકુશલ એ જયંતસેન નામે રાજા હતે # ૧૮૫ તે રાજાએ એક વખતે પિતાના ગર્વથી સર્વ સામાજિક જનેને પૂછયું કે કોઈ કળા
એવી છે કે-જેને હું સમ્યફપ્રકારે જાતે ન હેઉં? ઘ૧૮દા તે વખતે રાજાની હા માં હા મિલાવી રહેલા અનેક જનેમાથી એક વિદ્વાને કહ્યું- હે રાજન ! તમે સર્વ અર્થોના જાણ છો,
૧ ટેવને પણ કુલ કમાતું નથી અને બહુ સુવાસ આપે છે, તેથી રામ *
કે
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org